ઉના વડલા પોલીસ ચોકીના કોન્સ્ટેબલને એક મોબાઈલ નંબર ઉપરથી ગફાર દાઉદભાઈ ચોરવાડા રહે. ભોંય વાળાએ કોલ કરી જણાવેલ કે ઉના ભિયવળામાં ફાયરિંગ થયેલ છે અને એક બહેનને હાથમાં ગોળી વાગી…
જૂનાગઢના ઉપરકોટમાં આવેલ રાણકદેવી મહેલમાં ગુજરાત ટુરીઝમ બોર્ડ દ્વારા ખોટું બોર્ડ લગાવવા બાબતે ગુજરાત રાજયના મુખ્યમંત્રીને એક પત્ર પાઠવી શ્રી ચુડાસમા રાજપુત સમાજ, ધંધુકાના પ્રમુખ વિરમદેવસિંહ એ. ચુડાસમા (કાદીપુર)એ રજૂઆત…
રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ભષ્ટાચારનાં પડઘા સંભાળાતા હતા તે હવે નહી સાંભળવા મળે કારણ કે ડો. મનીષ મહેતાની બદલી જૂનાગઢ થઈ છે. સિવિલમાં દર્દીઓને પુરતી સારવાર અપાતી હોવાનાં ગાણા ગાઈ સચિવ…
જૂનાગઢ એ ડીવીઝન પોલીસ સ્ટેશનનાં પોલીસ કોન્સ્ટેબલ દિનેશભાઈ રામભાઈ અને સ્ટાફે ચોક્કસ બાતમીનાં આધારે નગીનાખાણ પાસે જુગાર અંગે દરોડો પાડતાં આ કામનાં અનીલ મલાભાઈ, સોયબભાઈ કાસમભાઈ, નદીમભાઈ કાસમભાઈ, મુતુમાળી કલતતડીયાન,…
જૂનાગઢનાં ખલીલપુર રોડ નજીક જુગાર રમતાં ૧૦ લોકો ઝડપાયા હતા. આ બનાવ અંગે પોલીસમાંથી મળતી વિગત અનુસાર જૂનાગઢ બી ડીવીઝન પોલીસ સ્ટેશનનાં પોલીસ હેડ કોન્સ્ટેબલ પરેશભાઈ બાવનજીભાઈ અને સ્ટાફે ચોક્કસ…
જૂનાગઢ એબ્સ્કોન્ડર સ્કોડનાં એએસઆઈ એસ.એમ.દેવરે અને સ્ટાફે ચોક્કસ બાતમીનાં આધારે લીરબાઈપરા રામચોક ગાંધીગ્રામમાં જુગાર અંગે દરોડો પાડતાં ૭ વ્યકિતઓ સામે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આ બનાવ અંગે પોલીસે આપેલી…
જૂનાગઢ જીલ્લાનાં મુકતુપુર ખાતે રહેતાં ભાવીન જગમાલભાઈ(ઉ.વ.૧૭) કોઈપણ અગમ્ય કારણોસર પોતાની વાડીએ ગળાફાંસો ખાઈ જતાં તેમનું મૃત્યું નિપજ્યું હતું. આ બનાવ અંગે પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.…
મેંદરડા ખાતે રહેતાં ખોળાભાઈ લક્ષ્મણભાઈ દેગળાએ પોલીસમાં આ કામનાં આરોપી કનુ ભરવાડ વિરૂધ્ધ એવા મતલબની ફરીયાદ નોંધાવી છે કે આ કામનાં ફરીયાદી મેંદરડા ખોડીયાર ગૌશાળામાં કામ કરતા હોય ત્યારે અગાઉ…