Browsing: Breaking News

Breaking News
0

વિસાવદરની પરિણીતાને મરવા મજબુર કર્યાની ફરીયાદ

જેતપુરનાં અમરનગર રોડ હાલ વેકરીયા નગર શ્યામવાડી ખાતે રહેતાં જીતેન્દ્રભાઈ જયંતીલાલ ઠાકરે પોલીસમાં આ કામનાં આરોપી પાર્થ સુરેશભાઈ પંડ્યા (રહે.ક્રિષ્ના પાર્ક સોસાયટી, એસપી ઓફિસની પાછળ, હાલ વિસાવદર ખોડીયાર સોસાયટી) વાળા…

Breaking News
0

માંગરોળમાં ઉછીના દિધેલ રૂપિયા લેવા બાબતે બોલાવી અને બાદમાં ખુન કરી પુરાવાઓનો નાશ કરતાં ફરીયાદ નોંધાઈ

માંગરોળમાં ઉછીના દિધેલ રૂપિયા લેવા બાબતે બોલાવી અને બાદમાં કોઈપણ રીતે ખુન કરી પુરાવાઓનો નાશ કરતાં આ બનાવ અંગે પોલીસે ફરીયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે. આ બનાવની પોલીસમાંથી…

Breaking News
0

સોરઠ પંથકમાં ઠેર-ઠેર જુગાર દરોડા

જૂનાગઢ ક્રાઈમ બ્રાંચના પોલીસ હેડ કોન્સ્ટેબલ બી.કે.સોનારા અને સ્ટાફે ચોક્કસ બાતમીનાં આધારે ઝાલણસર ગામ ખાતે જુગાર અંગે દરોડો પાડતાં જયેશભાઈ કાંતીભાઈ જાેટંગીયાનાં કબ્જા ભોગવટાના રહેણાંક મકાને જુગાર રમાતો હોવાની બાતમીનાં…

Breaking News
0

સિવિલ હોસ્પીટલનાં કોરોના વોર્ડમાં ગતરાત્રે સારવારનાં અભાવે વૃધ્ધનું મૃત્યુ : મૃતદેહ સ્વીકારવાનો પરીવારજનોનો ઈન્કાર

જૂનાગઢ સિવિલ હોસ્પીટલમાં કોરોના સહિતની બિમારીઓની સારવારમાં ગંભીર બેદરકારીની વ્યાપક ફરીયાદો ઉઠી રહી છે. સમગ્ર હોસ્પીટલનું તંત્ર જાણે કે ધણી ધોરી વગરનું હોય તેવી સ્થિતિ પંરવર્તી રહી છે. જેમાં પણ…

Breaking News
0

જૂનાગઢ શહેર અને જિલ્લામાં કોરોનાના વધુ ૧ર કેસ નોંધાયા

જૂનાગઢ શહેર અને જિલ્લામાં કોરોનાના કેસનો વધારો યથાવત રહેલ હોય તેમ શ્રાવણ માસના પ્રથમ દિવસે વધુ ૧ર કેસ નોંધાયા છે. જયારે રર દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવેલ છે. કોરોનાના હાલ ૧ર૩…

Breaking News
0

ગુજરાત પ્રદેશ કોંગ્રેસનાં હાર્દિક પટેલ અને ભાજપનાં સી.આર.પાટીલની તાકાતનાં થશે પારખાં

દેશનાં મહત્વનાં રાજકીય પાર્ટીઓમાં આજે ધમાસણ ચાલી રહ્યું છે. મુખ્ય સત્તાધારી પાર્ટી એવા ભારતીય જનતા પાર્ટી તેમજ તેનાં વિરોધપક્ષની ભૂમિકામાં આવેલાં કોંગ્રેસ પક્ષનાં નવા પદાધિકારીઓની ભૂમિકા આગામી દિવસોમાં અત્યંત મહત્વની…

Breaking News
0

ગુજરાતનાં રૂપાણી સરકારનાં મંત્રી મંડળમાં તોળાતાં ધરખમ ફેરફારો

ભારતીય જનતા પાર્ટીનાં પ્રમુખ જીતુ વાઘાણીની ટર્મ પુરી થયા બાદ છેલ્લાં ૧ વર્ષ કે વધારે સમયથી ગુજરાત ભારતીય જનતા પાર્ટીનાં માળખામાં નવી નિમણુંક થઈ શકી નથી અને આખરે તમામ અટકળ…

Breaking News
0

જૂનાગઢ : માસ્ક નહીં પહેરવા બદલ ૧ર૩ર લોકોને રૂા.ર.૪૬ લાખનો દંડ ફટકારાયો

જૂનાગઢ રેન્જના ડીઆઈજી મનીંદર પ્રતાપસિંહ પવાર તથા જૂનાગઢ પોલીસ અધિક્ષક સૌરભ સિંઘ દ્વારા હાલમાં લોકડાઉનમાં છૂટછાટ આપવામાં આવેલ હોઈ, જે અંગે જૂનાગઢ જિલ્લા કલેકટર સૌરભ પારધી દ્વારા જાહેરનામું બહાર પાડી,…

Breaking News
0

જુસબ અલ્લારખા ગેંગના સાગરીતો દ્વારા ખંડણી તથા લુંટ કરવાનાં ઈરાદે ફાયરીંગનાં આરોપીને ઝડપી લેતી જૂૂનાગઢ જીલ્લા પોલીસ

વંથલી તાલુકાનાં ઝાંપોદડ ગામે આવેલ ક્રિષ્ના સ્ટોન ક્રસર ભરડીયા ચાલુ રાખવા બાબતે જુસબ અલ્લારખા ગેંગનાં માણસો અવારનવાર પૈસાની માંગણી કરતાં હોય અને ફરીયાદી તાબે ન થતાં પોલા ઈસા, ખુરી ઈસા,…

Breaking News
0

કોરોના જાય ભાડમાં, રહીશ હું મારી મસ્તીમાં

કોરોના મહામારીથી જીવ બચાવવા વિશ્વ અત્યારે સંઘર્ષ કરી રહ્યું છે ત્યારે કાળા માથાનો માનવી કોરોના સામે લડવા યોદ્ધાની જેમ લડી રહ્યો છે. સરકાર અને પ્રશાસન પણ ુર્ર ની ગાઈડ લાઈન…