દેવાધિદેવ ભગવાન શિવજીની પૂજા-અર્ચનાનો અનેરો મહિમા ગણાતાં પવિત્ર શ્રાવણ માસનો ગઈકાલથી શુભારંભ થયો છે ત્યારે શ્રાવણ માસ દરમ્યાન હરિભક્તો અને શ્રધ્ધાળુઓને સિધ્ધેશ્વર મહાદેવ અને મંદિરમાં પધરાવેલાં દેવોનાં દર્શનનો લાભ મળે…
શ્રાવણ માસના પ્રથમ દિવસે સોમનાથ મહાદેવને સાંજે બિલ્વ શણગાર કરવામાં આવેલ હતો. જેમાં સવાલક્ષ બિલ્વ અને પુષ્પોથી મહાદેવને અલૌકીક શણગારના દર્શન કરી ધન્ય થયા હતાં. #saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar…
કોરોના મહામારીનાં સંક્રમણકાળમાં રાજ્ય માર્ગ પરિવહન વિભાગ હસ્તકનાં એસટી વિભાગમાં પણ પરિવહન સેવા નિયમોનુસાર તબક્કાવાર શરૂ થઈ રહી છે. અને આ દરમ્યાન રાજયનાં પરિવહન વિભાગ દ્વારા અવારનવાર જાહેર કરાયેલા આદેશ…
વિસાવદર ખાતે રહેતા અને નાની પીંડાખાઈના તલાટી મંત્રીની પત્નીએ તેમના ઘરમાં પંખા ઉપર ચુંદડી વડે ગળાફાંસો ખાધેલી હાલતમાં લાશ મળી આવતાં આ અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. જાે…
જૂનાગઢ સિવિલ હોસ્પિટલનાં ૧૪ર જેટલા જુનિયર ડોકટરોએ વિવિધ પ્રશ્નોને લઈને ગઈકાલે હડતાલ ઉપર ઉતરી જતાં દોડધામ મચી જવા પામી હતી. જુનિયર તબીબોની અનેક ફરીયાદો સામે કોઈ પગલાં લેવાતા નથી તેવી…
ગુજરાત રાજ્યમાં શિક્ષકોના ઓનલાઈન આંદોલન બાદ ગુજરાત પોલીસમાં પણ કોન્સ્ટેબલોના ગ્રેડ પે વધારવા મુદ્દે સોશિયલ મીડિયામાં આંદોલન શરૂ કરાયું હતું. જેને પગલે રાજ્યના ડીજીપીએ સોશ્યલ મીડિયામાં પોલીસને ગેરમાર્ગે દોરનારા સામે…