ગઈકાલે ગીર સોમનાથ જીલ્લામાંથી ૨૦ પોઝીટીવ કેસો સામે આવ્યા છે. જેમાં જીલ્લા મથક વેરાવળમાંથી ૧૦ કેસો આવેલ જયારે બાકીના અન્ય તાલુકાઓમાંથી આવેલ છે. આમ કોરોનાના કુલ કેસો ૨૯૫ થયા છે.…
પવિત્ર શ્રાવણ માસના પ્રથમ દિવસે જગવિખ્યાનત સોમનાથ મંદિર ખાતે ભાવિકો અને પોલીસ વચ્ચે થયેલ ઘર્ષણની ઘટના બાદ મંદિર, સુરક્ષા અને તંત્રએ બેઠક કરી આગામી દિવસોમાં દર્શન કરવા આવતા ભાવિકો માટે…
ભારતીય મઝદુર સંઘનાં ૬પમાં સ્થાપના દિવસ આવતીકાલ તા. ર૩ જુલાઈનાં રોજ સમગ્ર દેશભરમાં જીલ્લા મથક ઉપર સ્થાપના દિવસ પ્રસંગે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવેલ છે. તેમજ તા. ર૪ જુલાઈથી ર૯…
જૂનાગઢ એ ડીવીઝન પોલીસ સ્ટેશનનાં પોલીસ હેડ કોન્સ્ટેબલ એસ.એસ.માલમ અને સ્ટાફે કસ્તુરબા સોસાયટી ખાતે જુગાર અંગે દરોડો પાડતાં જાહેરમાં જુગાર રમતાં ૪ શખ્સોને કુલ રૂા.૧૧૬૦૦નાં મુદ્દામાલ સાથે ઝડપી લીધેલ છે.…
જૂનાગઢનાં મીરાનગર ખાતે રહેતાં અશોકભાઈ ભાણજીભાઈ પરમારએ કોઈપણ કારણોસર પોતાની મેળે ઝેરી ટીકડા ખાઈ લેતાં સારવાર દરમ્યાન તેમનું મૃત્યુ નિપજ્યું હતું જયારે અન્ય એક બનાવમાં માણાવદરનાં નાનડીયા ખાતે રહેતાં ગોપાલભાઈ…
વિસાવદર ખાતે રહેતા એક પરિવારની ૪૦ વર્ષિય મહિલાએ પોલીસમાં આ કામનાં આરોપી જયેશભાઈ કાંતિભાઈ ભાયાણી ઉર્ફે દેવરાજસિંહ અજીતસિંહ જાડેજા તથા તેની સાથે આવેલ બીજા બે વ્યકિતઓ વિરૂધ્ધ એવા મતલબની ફરીયાદ…
જૂનાગઢમાં ગઈકાલે એક જ દિવસમાં ૪ કોરોના પોઝીટીવ દર્દીઓના મૃત્યુ થયા હતા જયારે કોરોનાના નવા ૧૮ કેસ સામે આવ્યા છે. સોમવારે ર૬ દર્દીઓને ડિસ્ચાર્જ કરાતાં હાલ જિલ્લામાં કોરોનાના એક્ટિવ કેસની…
આજથી પવિત્ર શ્રાવણમાસનો ભક્તિમય પ્રારંભ થયો છે શિવાલયોમાં ભગવાન શિવજીનો નાદ ગુંજી ઉઠ્યો છે અને વાતાવરણને પ્રસન્નતામાં ભરી દ્યે છે. ભગવાન શિવજી એટલે દેવાધિદેવ મહાદેવ કે જેઓની લીલા અપરંપાર છે.…
માંગરોળમાં છેલ્લા ચાર દિવસથી ગુમ મુસ્લિમ મહીલાની કુવામાંથી લાશ મળી આવતા ચકચાર ફેલાઈ ગઈ છે. માંગરોળ શહેરના શાપુર રોડ ઉપર રહેતા મહમદ ઈસ્માઈલ ખારીવાલાએ ગત તા.૧૭ના રોજ પોતાના પત્ની નુરજહાંબેન…