ધો.૧ર વિજ્ઞાન પ્રવાહનું પરિણામ નબળુ આવતા ડિગ્રી એન્જીનીયરીંગમાં માત્ર ૩૩ર૮૬ વિદ્યાર્થીઓ જ પ્રવેશને પાત્ર બનશે. આમ ૩પ હજારથી વધુ બેઠકો ખાલી રહેવાની સંભાવના છે. ધો.૧૨ સાયન્સ પછીના ડિગ્રી ઈજનેરી કોર્સીસમાં…
દેવભૂમિ દ્વારકા જીલ્લામાં કોરોનાના વધુ ત્રણ પોઝીટીવ કેસ નોંધાયા છે. આમ જીલ્લામાં કુલ પોઝીટીવ કેસનો આંક ર૭ ઉપર પહોંચ્યો છે. દેવભૂમિ દ્વારકા જીલ્લામાં ગઈકાલે ગુરૂવારે કોરોનાના વધુ ત્રણ પોઝીટીવ કેસ…
આગામી તા. પ જુલાઈના રોજ ગુરૂપૂર્ણિમાના પવિત્ર દિવસે વ્યસન છોડવા, રકતદાન કરવા, ચક્ષુદાન-દેહદાનનો દ્રઢ સંકલ્પ લેવા, દર વર્ષે ગુરૂપૂર્ણિમાએ વૃક્ષારોપણ કરી તેનું જતન કરવા, જળસંચય કરી પાણીની બચત કરવા, સ્વચ્છતા…
કોરોના વાયરસની મહામારીનાં સમયમાં રાત્રીનાં ૧૦ થી સવારનાં પ વાગ્યા સુધી રાત્રી કર્ફયુનો અમલ કરવા અને જાહેરનામાનો ભંગ કરતાં શખ્સો સામે કડક કાર્યવાહી કરવાની જૂનાગઢ રેન્જ ડીઆઈજી મનીન્દરસિંહ પ્રતાપસિંહ પવાર…
જૂનાગઢ તાલુકાના વડાલ ખાતે રેલ્વે સ્ટેશન રોડ શ્રીનાથનગર નજીક રહેતાં હસમુખભાઈ વલ્લભભાઈ ચોવટીયાએ પોલીસમાં આ કામનાં આરોપી મેરાજશા ઉર્ફે ગભરૂ વિરૂધ્ધ એવા મતલબની ફરીયાદ નોંધાવી છે કે આ કામનાં આરોપીએ…
ગુજરાત રાજયની ર૪ જિલ્લા અદાલતોમાં વહીવટી કામગીરી કરવા માટે ચીફ જસ્ટીસ દ્વારા ન્યાયાધીશોને જવાબદારી સોંપવામાં આવી છે જેમાં જૂનાગઢ અને ગીર સોમનાથ જિલ્લાની અદાલતોમાં ઓનરેબલ જજ તરીકે જસ્ટીસ એ.એસ.સુપેહીયાને સુપરસેશનના…
ભેંસાણ તાલુકાનાં ખંભાળીયા ખાતે રહેતાં દાનાભાઈ ખોડાભાઈ સોલંકીએ પોલીસમાં આ કામનાં આરોપી રાકેશ હીંમતભાઈ સોલંકી તથા કૌશીક હીમંતભાઈ સોલંકી વિરૂધ્ધ એવા મતલબની ફરીયાદ નોંધાવી છે કે આ કામનાં આરોપીઓએ ફરીયાદીને…
રાજકોટ ડિસ્ટ્રીકટ બેંકનાં ડિરેકટર અને કેબિનેટ મંત્રી જયેશ રાદડિયાએ જણાવ્યું છે કે, બેંકની ચૂંટણી જાહેર થઈ છે. ૧૭ બેઠકોની ચૂંટણી માટેનું જાહેરનામુ બહાર પડયું છે. ખેડૂતોનાં હિતમાં કાર્યરત બેંકની ૧૭…
કેશોદ પ્રેસ ક્લબની બે વર્ષ પહેલા રચના કરવામાં આવી હતી ત્યારે પ્રેસ કલબના હોદેદારોની સર્વાનુમતે બિનહરીફ વરણી કરવામાં આવી હતી જેમાં પ્રેસ કલબના પ્રમુખ તરીકે ગોવિંદ હડિયાની સર્વાનુમતે બિનહરીફ વરણી…