તાજેતરમાં જૂનાગઢ શહેર અને જિલ્લામાં કોરોનાના કેસમાં વધારો થઈ રહેલ છે ત્યારે જૂનાગઢ રેન્જ આઈજી મનીંદર પ્રતાપસિંઘ પવાર, જૂનાગઢ જિલ્લા પોલીસ વડા સૌરભસિંઘ દ્વારા લોકડાઉનમાં છૂટછાટ અપાઈ હોય તે અંગે…
દેવભૂમિ દ્વારકા જિલ્લાના મુખ્ય મથક ખંભાળિયામાં ચોમાસાના પ્રારંભના આ દિવસોમાં ૫૩ ઈંચ જેટલો ભારે વરસાદ વરસી ગયો છે. આના કારણે ઠેર ઠેર ખાના-ખરાબીના દ્રશ્યોનું નિર્માણ થયું છે. આ પરિસ્થિતિમાં ખંભાળિયાનો…
મુંબઈ સ્થિત બાબાસાહેબ આંબેડકરનાં સ્મારક (રાજગૃહ, દાદર) ઉપર અમુક અસામાજિક લોકો દ્વારા કરાયેલ તોડફોડના વિરોધમાં ઓબીસી, એસસી, એસટી મહાસંઘ જૂનાગઢ દ્વારા કલેકટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. આ તકે જૂનાગઢ મનપાનાં…
દેવભૂમિ દ્વારકા જિલ્લાના મુખ્ય મથક ખંભાળિયા ખાતે હાલ વરસી ગયેલા અતિવૃષ્ટિ જેવા વરસાદ વચ્ચે ખેડૂતોને થતી હાલાકી મુદ્દે કિશાન નેતાઓ દ્વારા દેવભૂમિ દ્વારકા જિલ્લા કલેક્ટરને એક સવિસ્તૃત પત્ર મુખ્યમંત્રીને સંબોધીને…
જૂનાગઢ શહેર અને જીલ્લાની જનતાને જૂનાગઢનાં આંગણે જ ખુબ જ સારી આરોગ્ય સેવા પ્રાપ્ત થાય તે માટે ડો.ચિંતન યાદવ દ્વારા નવું સાહસ કરી અને આસ્થા હોસ્પિટલનો પ્રારંભ કરવામાં આવી રહેલ…
જૂનાગઢ શહેર અને જીલ્લામાં કોરોના કેસોનાં આક્રમણનો સતત વધારો થઈ રહ્યો છે અને સાથે જ આ વર્ષે તહેવારો નજીક આવી રહ્યાં છે. પરંતુ આ તહેવારની ઉજવણી શક્ય બનવાની નથી. દરેક…
વિસાવદર પંથકમાં કોરોનાએ એકાએક ફૂંફાડો માર્યો છે. છેલ્લા ત્રણ જ દિવસમાં ૮ કેસ કોરોના પોઝીટીવ નોંધાતા અને એકનાં મૃત્યુંની ઘટનાથી સમગ્ર પંથકમાં ચિંતાનો માહોલ ઉભો થયો છે. આજે વધું ૪…