Browsing: Breaking News

Breaking News
0

કોડીનાર તાલુકાનાં દેવડી ગામે જમીન મુદ્દે ધીંગાણું : પ્રૌઢની હત્યા

કોડીનાર તાલુકાનાં દેવડી ગામે ગ્રામ પંચાયતની જમીનનાં મુદ્દે ગઈકાલે મોડી રાત્રે ધીંગાણું થતાં આ ધીંગાણામાં ઘવાયેલાં પ્રૌઢનું જૂનાગઢની સિવિલ હોસ્પિટલમાં સારવાર દરમ્યાન મૃત્યુ થયું છે. આ બનાવ અંગે પ્રાપ્ત થતી…

Breaking News
0

જામકંડોરણા તાલુકામાં આજ દિવસ સુધીમાં કુલ ૧૦ વ્યક્તિ કોરોનાગ્રસ્ત

જામકંડોરણા તાલુકામાં ધીરે ધીરે કોરોનાનો પગપેસારો દિવસેને દિવસે વધતો જાય છે. તંત્રની તમામ જહેમત બાદ પણ જામકંડોરણામાં ૧૦ વ્યક્તિ કોરોનાગ્રસ્ત થયા છે. વૈભવનગર ગામના એક જ પરિવારના ૪ કેસ સાથે…

Breaking News
0

આજથી રાજયની સરકારી પ્રાથમિક શાળાનો સમય એક માસ માટે સમાન જાહેર કરાયો

સમગ્ર ભારતમાં કોરોના વાયરસનાં કારણે લોકોની હાલત અત્યંત દયાજનક બનવા પામી છે. ત્યારે શિક્ષણની કામગીરી પણ ખોરંભે ચઢી જવા પામી છે. આ સંજાગોમાં ગુજરાતનાં પ્રાથમિક શિક્ષણ નિયામક દ્વારા રાજયની તમામ…

Breaking News
0

માણાવદર-બાંટવા રોડ ઉપર એક મહિલા કોરોના પોઝીટીવ, તંત્ર દોડતું થયું

માણાવદર-બાંટવા રોડ ઉપર એક મહિલાનો કોરોના પોઝીટીવ કેસ ગત રાત્રીનાં જાહેર થતા આજ સવારથી આ વિસ્તારનાં રહેવાસીઓનાં સેમ્પલ કલેકશન પીએચસીનાં ડો. વી.એલ.પટેલ, રાજેશભાઈ(સુપરવાઇઝર), હિનાબેન(એલ.એન.ટી.) તથા પીએચસી બાંટવા ટીમે હાથ ધરી…

Breaking News
0

જૂનાગઢ : વાદળ સાથે વાતું કરતો ઉંચો ગઢ ગિરનાર

જૂનાગઢમાં વરસાદના આગમન બાદ ગિરનાર પર્વત ઉપર રમણીય દ્રશ્યો જોવા મળ્યા હતા. પવિત્ર ગિરનાર પર્વત જાણે વાદળો સાથે વાતો કરતો હોય તેવા નયનરમ્ય દ્રશ્યો સર્જાયા હતા. વરસાદ પડયા બાદ સાધુ-સંતોની…

Breaking News
0

કોરોનાને લઈ જૂનાગઢના ઘાંટવડ રૂદ્રેશ્વરજાગીર ભારતી આશ્રમે ગુરૂપૂર્ણિમા મહોત્સવ રદ, તમામ કાર્યક્રમો બંધ

હાલમાં સમગ્ર વિશ્વમાં કોરોનાની મહામારી ફેલાઈ છે ત્યારે આગામી પ જુલાઈના રોજ ગુરૂપૂર્ણિમા હોઈ શ્રી રૂદ્રેશ્વરજાગીર ભારતી આશ્રમ, ઘાંટવડ, જૂનાગઢ ખાતે ગુરૂપૂર્ણિમાની ઉજવણી રદ કરી તમામ કાર્યક્રમો બંધ રાખવામાં આવેલ…

Breaking News
0

દ્વારકા : લાંબામાં ભારે પવનથી પવનચચક્કી ધરાશાયી

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં કલ્યાણપુર તાલુકાના લાંબા વાડી વિસ્તારમાં ભારે પવન ફૂંકાતા પવનચક્કીના પંખા તૂટી પડ્‌યા હતાં. લાંબા ગામે વિન્ડફાર્મમાં પવનચકકી વધુ પડતો પવન સહન ન કરતા તૂટી પડી હતી. ભારે…

Breaking News
0

જૂનાગઢનાં મધુરમ વિસ્તારનાં મારૂતિનગરમાં ગંદા પાણીનો નિકાલ કરવા મ્યુ. કમિશ્નરને રજૂઆત

જૂનાગઢના મધુરમ વિસ્તારમાં આવેલ મારૂતિનગરમાં વરસાદી પાણીથી ખાડાઓ ભરાતાં, દુર્ગંધ ફેલાતાં આ અંગે જૂનાગઢ જિલ્લા કલેકટર અને મનપા કમિશ્નરને રજૂઆત કરી છે. જૂનાગઢના મધુરમ વિસ્તારમાં નાગરિકોએ રર દિવસ પહેલાં મધુરમમાં…

Breaking News
0

ગુજરાત રાજયનાં ૧૮ર ધારાસભ્યોનો પગાર અને પેન્શનમાં પણ કાપ મુકવા માંગણી

કોરોના મહામારીનાં સમયમાં લોકડાઉનની પરિસ્થિતિમાં વેપાર ઉદ્યોગ ધંધા અને આર્થિક ક્ષેત્રોમાં મંદીનો ફટકો પડ્યો છે. લોકો રોજી-રોટી વિહોણાં બની ગયાં છે તેવાં સંજાગોમાં સરકાર દ્વારા એક તરફ આમ જનતાને ખાસ…

Breaking News
0

રેશનકાર્ડ એક આવશ્યક દસ્તાવેજ : અનેક યોજનાનો લાભ પણ અપાવે છે

દરેક નાગરીકને પોતાનાં રહેઠાંણ અંગેનો પુરાવો આપવા માટે એક તો આધારકાર્ડ હોવું જરૂરી છે અને સાથે જ રેશનકાર્ડને પણ અતિ મહત્વ આપવામાં આવી રહ્યું છે. સરકારશ્રીની એવી અનેક યોજનાઓ છે…