ખંભાળિયા તાલુકાના વિરમદડ ગામે ગત તા.૩૦ મી જૂનના રોજ મુશળધાર વરસાદ પડયો હતો. આ સાથે તાલુકામાં ઠેર ઠેર વીજ ત્રાટકના બનાવો પણ બન્યા હતા. આ દરમ્યાન ખંભાળિયા તાલુકાના વિરમદડ ગામે…
વંથલી તાલુકાનાં થાણાપીપળી ખાતે રહેતાં વેલજીભાઈ બેચરભાઈ વડારીયાને છેલ્લાં બે વર્ષથી કેન્સરની બિમારી હોય અને તેઓને આ બિમારી સહન ન થતાં તેઓએ પોતાની મેળે ગળાફાંસો ખાઈ લેતાં તેમનું મૃત્યુ નિપજ્યું…
જૂનાગઢનાં રાજીવનગર ખાતે રહેતાં રમેશકુમાર મગનભાઈ ચુડાસમાએ પોલીસમાં આ કામનાં આરોપી વિજયાબેન, વિજયાબેનનો દિકરો કિશન, વિશાલ તથા મિલન વિરૂધ્ધ એવા મતલબની ફરીયાદ નોંધાવી છે કે આ કામનાં ફરીયાદી રમેશકુમારની ત્રણ…
માણાવદર તાલુકાનાં વેળવા ખાતે રહેતાં બાવનજીભાઈ કેશવભાઈ મકવાણાએ પોલીસમાં આ કામનાં આરોપી હમીરભાઈ વિરાભાઈ કરમટા, લીલાખાનો રહીશ વિરૂધ્ધ એવા મતલબની ફરીયાદ નોંધાવી છે કે આ કામનાં ફરીયાદી પોતાની કાયદેસરની ફરજ…
કેશોદનાં અગતરાય ગામ નજીક આ કામનાં મરણજનાર રાહુલભાઈ હરીભાઈ પોતાની છકડો રીક્ષા લઈને જતાં હતાં તે દરમ્યાન અકસ્માત સજાર્તા રાહુલભાઈ હરીભાઈનું મૃત્યુ નિપજ્યું હતું. જયારે જીતેન્દ્રભાઈ ભોવાનભાઈ ગોહેલને શરીરે ઈજાઓ…
વિસાવદર તાલુકાનાં મુંડીયા રાવણી ખાતે રહેતાં દેવજીભાઈ ભુરાભાઈ વાઘેલાએ પોલીસમાં આ કામનાં આરોપી વાલજી હકુભાઈ, વિલાસ વાલજીભાઈ, સામજી વાલજી વિરૂધ્ધ એવા મતલબની ફરીયાદ નોંધાવતા જણાવેલ છે કે આ કામનાં આરોપીઓએ…
જૂનાગઢ મનપામાં સમાવિષ્ટ વોર્ડ નં. ૧, ૭, ૧૨, ૧૩, અને ૧૪ માં કોરોનાના પોઝિટિવ કેસ નોંધાયા છે. જેના પગલે જૂનાગઢ કલેકટર દ્વારા કેટલોક વિસ્તાર કન્ટેનમેન્ટ જાહેર કરવામાં આવ્યો છે. જયારે…