Browsing: Breaking News

Breaking News
0

જૂનાગઢ જિલ્લાના માંગરોળમાં લાલુકીયા પરિવાર દ્વારા ચક્ષુદાન કરાયું

જૂનાગઢ જિલ્લાના માંગરોળમાં તિરૂપતિ નગરમાં રહેતા ભીખુભાઈ જીવાભાઈ લાલુકીયા (નિવૃત ASI) કે જેઓ માંગરોળના DYSP ઓફિસમાં લાંબા સમય સુધી પોતાની ફરજ બજાવતા હતા અને નિવૃતિ બાદ સમાજ લક્ષી કાર્યો કરતા…

Breaking News
0

સોમનાથ પંથકમાં મેઘ મહેરથી ધરતીપુત્રો ખુશખુશાલ

ગીર-સોમનાથ જીલ્લા ખેતીવાડી ખાતું જીલ્લા ખેતીવાડી અધિકારી સુભાષભાઈ વાઘમસી અને મદદનીશ લાખાણી સહિતનો સ્ટાફ ચાલું ખરીફ પાક મોસમમાં પખવાડીક રીતે જીલ્લામાં થયેલ વાવેતર ઉપર નોંધ કરી રહેલ છે. ગીર-સોમનાથમાં તા.૧ર-૬-ર૦નાં…

Breaking News
0

માંગરોળમાં વધુ ૧ કોરોનાનો કેસ

માંગરોળમાં કોરોનાનો વધુ એક કેસ સામે આવ્યો છે. શહેરથી થોડે દુર ચાચવાની સીમ તરીકે ઓળખાતા વિસ્તારમાં રહેતા ૪૫ વર્ષની મહીલાની તબિયત નાદુરસ્ત જણાતા જૂનાગઢ ખાતે ચેકઅપમાં તે કોરોના સંક્રમિત હોવાનું…

Breaking News
0

ફરેણી ગામે ડમ્પર ઉપરથી નીચે પડતાં મૃત્યું

ધોરાજીનાં ફરેણી ગામ ખાતે રહેતાં દેવાભાઈ નાનજીભાઈ કુવારડા વાસુકી એન્ટરપ્રાઈઝનાં ડમ્પરનું ડ્રાઈવિંગ કરતા હોય અને ડમ્પરમાં કોલસી ભરી ભાટગામ ખાતે સાડી ધોવાના કારખાને આવેલ હોય અને ડમ્પર ઉપર ચડીને તાલપત્રી…

Breaking News
0

જૂનાગઢનાં ગાંધીગ્રામમાંથી સગીરવયની દિકરીને ભગાડી જતાં ૩ સામે ફરીયાદ

જૂનાગઢનાં ગાંધીગ્રામ હુડકો પોલીસ લાઈન ગેઈટ સામે રહેતાં એક પરિવારે પોલીસમાં આ કામનાં આરોપી મંગળભાઈ જામભાઈ સોલંકી, મનસુખભાઈ દાનાભાઈ ગઢવી, રતનબેન મનસુખભાઈ ગઢવી વિરૂધ્ધ એવા મતલબની ફરીયાદ નોંધાવી છે કે…

Breaking News
0

સુરતની પરિણીતાએ સાસરીયા વિરૂધ્ધ દુઃખ ત્રાસની ફરીયાદ નોંધાવી

સુરત ખાતે જનતા એપાર્ટમેન્ટ બિલ્ડીંગ નં.૪, બ્લોક નં.૩ બીજા માળે કાપોદ્વા ખાતે રહેતાં અને હાલ જૂનાગઢ તાલુકાનાં માખીયાળા ગોકુલધામ સોસાયટી ખાતે રહેતાં જયશ્રીબેન અજયભાઈ વેકરીયાએ પોલીસમાં આ કામનાં આરોપી અજયભાઈ…

Breaking News
0

વિસાવદરનાં હાજાણી પીપળીયા ખાતેથી રૂ.૩૧ હજારનાં મુદ્દામાલની ચોરી

વિસાવદર તાલુકાનાં જાંબુડી નર્સરી ખાતે રહેતાં રાજુભાઈ કાનજીભાઈ રાઠોડએ પોલીસમાં આ કામનાં અજાણ્યા આરોપી વિરૂધ્ધ એવા મતલબની ફરીયાદ નોંધાવી છે કે આ કામનાં અજાણ્યા આરોપીએ કેમ્પા પ્લાન્ટેશન કવાટરનાં લોખંડનાં બારણાની…

Breaking News
0

બોલેરોએ મોટરસાયકલને હડફેટે લેતાં મહિલાનું મૃત્યુ : ફરીયાદ

જૂનાગઢ જીલ્લાનાં વંથલી તાલુકાનાં ટીનમસ ખાતે રહેતાં અજય વલ્લભભાઈ ખાણીયાએ પોલીસમાં આ કામનાં આરોપી બોલેરો વાહન જેનાં રજી.નં.જીજે રર એબી ૭૧૭પનાં ચાલક વિરૂધ્ધ એવા મતલબની ફરીયાદ નોંધાવી છે કે આ…

Breaking News
0

સમઢીયાળા ખાતે ત્રણ જુગાર દરોડા : ૧૭ ઝડપાયા

ચોરવાડ પોલીસ સ્ટેશનનાં પોલીસ કોન્સ્ટેબલ ભાવસિંહ કેશરભાઈ અને સ્ટાફે ચોક્કસ બાતમીનાં આધારે સમઢીયાળા ગામે જુગાર અંગે દરોડો પાડતાં ૪ શખ્સોને જાહેરમાં જુગાર રમતાં કુલ રૂ.૧૦૭ર૦નાં મુદ્દામાલ સાથે ઝડપી લઈ તમામ…

Breaking News
0

જૂનાગઢ : શાળાઓ નિયમિત ન થાય ત્યાં સુધી ફી માફી અંગેનો આદેશ કરવા મુખ્યમંત્રીને રજૂઆત

જૂનાગઢ મહાનગરપાલિકાના વિરોધપક્ષના નેતા અદ્રેમાનભાઈ એ.પંજા તથા કોર્પોરેટર જેબુનીશાબેન કાદરી, સેનીલાબેન થઈમ અને વિજયભાઈ વોરાએ એક સંયુકત પત્ર પાઠવી અને રાજયના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીને લોકડાઉનના સમયમાં ખાનગી શાળાને ફી માફ…