જામકંડોરણા તાલુકાના વૈભવનગરમાં થોડા દિવસ પહેલા સુરતથી એક પરિવાર ગામડે આવેલ જેમાં શાંતિલાલ ચોવટિયા અને તેમના પુત્ર ચિરાગ ચોવટિયાનો ૨ દિવસ પહેલા કોરોના રિપોર્ટ કરાવતા બંનેનાં રિપોર્ટ પોઝિટિવ આવ્યા હતા.…
આગામી તા. પ, જૂલાઈના રોજ ગુરૂપૂર્ણિમા પર્વ છે. તાજેતરમાં કોરોનાનું સંક્રમણ વધી રહેલ છે ત્યારે વર્તમાન પરિસ્થિતિને ધ્યાને લઈ કેન્દ્ર અને રાજય સરકાર દ્વારા તમામ ધાર્મિક મેળાઓ, ઉત્સવ ઉપર લગાવેલ…
માણાવદર શહેરનાં એસબીએસ સોસાયટી વિસ્તારમાં જાહેર રોડ ઉપર વરસાદી પાણીનો નિકાલ થતો અટકાવવા છેલ્લા એક વર્ષથી આ વિસ્તારનાં લોકો નગરપાલિકા સમક્ષ માંગણી કરી રહયા છે. ત્યારે હાલ ચોમાસાને કારણે મચ્છર…
પેટ્રોલ, ડીઝલ અને રાંધણગેસનાં ભાવોમાં સતત વધારો થઈ રહયો છે ત્યારે આ ભાવ વધારાનાં વિરોધમાં જૂનાગઢ શહેરમાં આજે જૂનાગઢ જીલ્લા કોંગ્રેસ સમીતી દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. જૂનાગઢ શહેરનાં…
વિસાવદર તાલુકાનાં લાલપુર ખાતે દારૂ પીવાની ટેવવાળા મિત્રોએ દારૂ બાબતે પોતાનાં મિત્ર સાથે ઝઘડો કરી અને તેની હત્યા કરી નાંખતા પોલીસે આ બનાવ અંગે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી…
સુત્રાપાડા પંથકમાં ઓછો વરસાદ પડતાં મોલાત મુરઝાઈ રહી છે. હાલ પડી રહેલ આકરા તાપથી રોજેરોજ ખેનાં પાક ઉપર જાખમ વધી રહયું છે. આકરા તાપથી મોલાત મુરઝાઈ રહી છે ત્યારે ખેડૂતોમાં…
હાલ સમગ્ર દેશ સહીત ગુજરાતભરમાં કોરોના મહામારીનો વ્યાપ વધતો જઈ રહયો છે. રોજેરોજ કોરોના પોઝીટીવ કેસ વધી રહયા છે ત્યારે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં છેલ્લા એક સપ્તાહથી કોરોનાનો એક પણ પોઝિટિવ…
માંગરોળ વીજ ડીવીઝન તાબાના માધવપુર સબ ડીવીઝન કચેરીના કોન્ટ્રાકટર દ્વારા ૨૦૧૪ થી ૨૦૧૮ સુધીના સમયગાળા દરમ્યાન જુદા જુદા પી.ઓ. અને રીલીઝોનાં લાઈનવર્કનું લાખોનું મટીરીયલ્સ ઉપાડી, કામ ન કરી મટીરીયલ્સ જમા…
હાલ સમગ્ર વિશ્વમાં કોરોનાની મહામારી ચાલી રહેલ છે ત્યારે ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા તમામ શાળાઓમાં આગામી તા. ૧પ ઓગસ્ટ સુધી વેકેશન જાહેર કરાયું છે. સાથોસાથ વિદ્યાર્થીઓનો અભ્યાસ ન બગડે…
ગુજરાતમાં જ્યારથી ભાજપ સરકાર આવી છે ત્યારથી જાહેર આરોગ્ય સેવા પાછળ ખર્ચમાં સતત ઘટાડો કરતી આવી છે. વર્ષ ર૦ર૦ પહેલાં આરોગ્ય સેવા પાછળ ૪.૩ ટકા જેટલો ખર્ચ કરવામાં આવતો હતો.…