કોરોનાના લોકડાઉનને ધ્યાને રાખી મજુરો-કર્મચારીઓનો પગાર ન કાપવા અને છુટા ન કરવા વડાપ્રધાનથી લઇ મુખ્યખમંત્રી સહિતનાઓ ઉદ્યોગપતિઓ અને વેપારીઓને અપીલ કરી રહયા છે. તેમ છતાં અમુક ઉદ્યોગપતિઓ વડાપ્રધાનની અપીલને ન…
વેરાવળમાં બે સ્થળોએ જુગાર રમતા ૭ શકુનીઓને રૂ.૧૯,૬૭૦ સાથે પોલીસે ઝડપી લઇ ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે. જેની પ્રાપ્ત વિગતો મુજબ પ્રભાસપાટણ પોલીસ સ્ટાફે બાતમીના આધારે જી.આઇ.ડી.સી. વિસ્તારમાં ફેઝાન કંપનીની…
વેરાવળમાં ટ્રાન્સપોર્ટના વેપારીને હિસાબના પૈસા બાબતે માથાકુટ કરી જાનથી મારી નાંખવાની ધમકી આપ્યાની પોલીસમાં ફરીયાદ નોંધાઇ છે. આ અંગે પોલીસમાંથી પ્રાપ્ત વિગતો મુજબ મુળ વેરાવળ અને હાલ પુના રહેતા ઇરફાનભાઇ…
માણાવદર પોલીસ સ્ટેશનનાં પોલીસ કોન્સ્ટેબલ શૈલેષભાઈ લખમણભાઈ અને સ્ટાફે ચોક્કસ બાતમીનાં આધારે માણાવદરનાં બાવાવાડીથી ભાલચેડા ગામ તરફ જતી ગારીમાં દારૂ અંગે રેઈડ પાડતાં આ કામનાં આરોપી અકરમ ઉર્ફે અકુડો યુસુફભાઈ…
મેંદરડા તાલુકાનાં નાગલપુર ખાતે રહેતાં સંજયભાઈ મોહનભાઈ વાઘેલાને છએક માસથી કામધંધો તથા મજુરીકામ ન મળતા પોતે આર્થીક ભીંસમાં હોય જેથી કંટાળી જતાં તેમણે પોતાની મેળે ગળાફાંસો ખાઈ લેતાં તેનું મૃત્યું…
માણાવદરનાં બોડકા (સ્વામી)નાં ખાતે રહેતાં જયેશભાઈ બાબુભાઈ પરમારે પોલીસમાં અજાણ્યા આરોપી વિરૂધ્ધ એવા મતલબની ફરીયાદ નોંધાવતા જણાવેલ છે કે આ કામનાં અજાણ્યા આરોપીએ ફરીયાદીનાં ઘરમાં ગત તા.રપ-૬-ર૦ર૦નાં રોજ ગેરકાયદેસર રીતે…
જૂનાગઢનાં નાગર રોડ કારાપાણાની સીડી પાસે માહેશ્વરી એપાર્ટમેન્ટ બ્લોક નં.ર૦ર ખાતે રહેતાં સાગરભાઈ ભરતભાઈ રાણીંગાએ પોલીસમાં આ કામનાં આરોપી નિલેશભાઈ મનસુખભાઈ મહેતા વિરૂધ્ધ એવા મતલબની ફરીયાદ નોંધાવી છે કે આ…