Browsing: Breaking News

Breaking News
0

વેરાવળ : શીશ મંદિર એજયુકેશન ટ્રસ્ટ ફકત શિક્ષણ સત્ર ફી જ લેવાનો નિર્ણય કર્યો

ગુજરાત રાજયમાં લોકડાઉનના કારણે માર્ચ મહિનાથી શાળા-કોલેજો બંધ હોવાથી સ્કુલ ફી માફ કરવા વાલી વર્ગમાંથી માંગણી થઇ રહી છે. આવા સમયે વેરાવળમાં શૈક્ષણીક શીશ મંદિર ટ્રસ્ટીએ પોતાના સંકુલમાં અભ્યાસ કરતા…

Breaking News
0

કોડીનારના વૃધ્ધાને પુત્રનાં મૃત્યુનાં આઠ દિવસ બાદ પુત્રવધુએ મારપીટ કરી ઘરમાંથી કાઢી મુકી !

ગીર સોમનાથ જીલ્લાના કોડીનારમાં અઠવાડીયા પૂર્વે મૃત્યું પામેલ આધેડની પત્નીએ તેની ૭૦ વર્ષીય સાસુ સાથે મારપીટ કરી ઘરેણા લઇ ઘરની બહાર કાઢી મુકયા હતા. જેથી ત્રણ દિવસથી વરસાદી માહોલમાં રખડતી…

Breaking News
0

વિસાવદર : ખાંભા-હરીપુર મેઈન રોડ ઉપર વાડીમાંથી સનેડો મશીનની ચોરી

જૂનાગઢ પંથકનાં ગામડાઓમાં સીમચોરીનાં બનાવોમાં વધારો થઈ રહયો છે ત્યારે વિસાવદર તાલુકાનાં ખાંભા (ગીર) ખાતે પ્લોટ વિસ્તારમાં રહેતાં રમેશભાઈ બાબુભાઈ ડોબરીયાએ પોલીસમાં આ કામનાં આરોપી અજાણ્યા શખ્સ વિરૂધ્ધ એવા મતલબની…

Breaking News
0

મજેવડી ગામની સીમમાંથી ડ્રીપ નળીની ચોરી થતાં ફરીયાદ

જૂનાગઢ તાલુકાનાં મજેવડી ગામ ખાતે રહેતાં વિજયભાઈ કાળુભાઈ વાગડીયાએ પોલીસમાં આ કામનાં અજાણ્યા આરોપી વિરૂધ્ધ એવા મતબલની ફરીયાદ નોંધાવી છે કે આ કામનાં અજાણ્યા આરોપીએ ફરીયાદીની મજેવડી ગામની સીમમાં આવેલ…

Breaking News
0

જૂનાગઢમાંથી દારૂ ઝડપાયો : ર સામે ફરીયાદ

જૂનાગઢ એ ડીવીઝન પોલીસ સ્ટેશનનાં પોલીસ કોન્સ્ટેબલ પ્રવિણભાઈ રાણીંગભાઈ અને સ્ટાફે ચોક્કસ બાતમીનાં આધારે કડીયા કુંભાર સમાજની સામે આવેલ જૂના ખંઢેર નર્સ કવાર્ટરનાં પડતર મકાનમાં દારૂ અંગે દરોડો પાડતાં આ…

Breaking News
0

જૂનાગઢમાંથી બે સ્થળોએ જુગાર દરોડા : ૧૧ ઝડપાયા

જૂનાગઢ એ ડીવીઝન પોલીસ સ્ટેશનનાં પોલીસ હેડ કોન્સ્ટેબલ વિક્રમસિંહ અમરાભાઈ અને સ્ટાફે ચોક્કસ બાતમીનાં આધારે રામદેપરા નજીક એક ડેલા ખાતે જુગાર અંગે દરોડો પાડતાં ૩ શખ્સોને કુલ રૂ.૬૧૧૦નાં મુદ્દામાલ સાથે…

Breaking News
0

વંથલીનાં ખોરાસા ગામે જુગાર દરોડો : ૯ ઝડપાયા

વંથલી પોલીસ સ્ટેશનનાં પોલીસ કોન્સ્ટેબલ ભરતસિંહ નાનુભાઈ અને સ્ટાફે ચોક્કસ બાતમીનાં આધારે ખોરાસા (આહીર) લીમડા ચોક ખાતે જુગાર અંગે દરોડો પાડતાં જાહેરમાં જુગાર રમતાં ૯ શખ્સોને કુલ રૂ.ર૮ર૭૦નાં મુદ્દામાલ સાથે…

Breaking News
0

જૂનાગઢ જિલ્લામાં કોરોનાનાં વધુ ૧૬ કેસ નોંધાયા, તંત્રમાં દોડધામ

જૂનાગઢ જિલ્લામાં કોરોનાના કેસમાં સતત વધારો થઈ રહેલ છે. ગઈકાલે જિલ્લામાં વધુ ૧૬ કોરોનાના પોઝીટીવ કેસ નોંધાતાં સોરઠ જીલ્લા તંત્રમાં દોડધામ મચી ગઈ હતી. જાષીપરાનાં ખલીલપુર રોડ ઉપર પ્રભુ પેલેસ…

Breaking News
0

માંગરોળ શહેર ભાજપ પ્રમુખ દ્વારા એન-૯૫ માસ્કનું વિતરણ

માંગરોળ શહેર ભાજપ પ્રમુખ લિનેશભાઇ સોમૈયા દ્વારા સ્ટાન્ડર્ડ કંપનીના ૪પ૦ જેટલા એન-૯૫ માસ્કનું સરકારી અધિકારીઓ, પોલીસ સ્ટાફ, આરોગ્ય અધિકારીઓ, સમાજસેવકો અને જરૂરીયાતમંદ લોકોને વિતરણ કયુઁ હતું. #saurashtrabhoomi #media #news #gujarat…

Breaking News
0

જૂનાગઢ ઉપલા દાતારની જગ્યા ખાતે ગુરૂપૂર્ણિમાની સાદાઈથી ઉજવણી

કોમી એકતાના પ્રતિક સમા પર્વત ઉપર આવેલ ઉપલા દાતારની ધાર્મિક જગ્યામાં મહંત ભીમ બાપુની નિશ્રામાં બ્રહ્મલીન મહંત પટેલબાપુ અને વિઠલ બાપુની સમાધિનું પૂરા ભાવ સાથે પૂજન અર્ચન સાથે ભાવિકો સોશ્યલ…