Browsing: Breaking News

Breaking News
0

પૂજય મોરારીબાપુની રામકથાનો ઓનલાઈન કાર્યક્રમ શરૂ

વિશ્વ પ્રસિધ્ધ અને જાણીતાં પ્રખર રામાયણી પૂજય મોરારીબાપુની રામકથાનો ઓનલાઈન પ્રારંભ કરવામાં આવેલ છે. માનસ ગુરૂ વંદના સાથે ૮૪૪મી રામકથા ૬ જુન ર૦ર૦નાં આસ્થા ચેનલ ઉપર ૧૦ વાગ્યે જીવંત પ્રસારણ…

Breaking News
0

સોમવારથી જૂનાગઢ સહિત ભવનાથ ક્ષેત્રનાં ધાર્મિક સ્થળો ખુલશે આજે સંતોની મુખ્યમંત્રી સાથે વિડીયો કોન્ફરન્સ યોજાઈ

આગામી સોમવારે જૂનાગઢ સહિત રાજયનાં ધાર્મિક સ્થળો ખુલ્લી જવાનાં છે અને જેને લઈને ભાવિકોમાં અનેરો ઉત્સાહ જાવા મળી રહ્યો છે. અઢી માસ કરતાં પણ વધારે સમયથી મંદિરનાં દ્વાર ભકતજનો માટે…

Breaking News
0

કટોકટીનાં સમયે પણ કેન્સરનાં દર્દીને જૂનાગઢ પોલીસ દ્વારા યોગ્ય મદદ મળી જતાં ડીવાયએસપી પ્રદિપસિંહ જાડેજાનું સન્માન કરાયું

લોકડાઉનનાં સમયમાં જૂનાગઢ પોલીસની કામગીરી ઉમદા રહી હતી અને અનેક જરૂરીયાતમંદોને મદદ કરી અને પોલીસ પ્રજાનો મિત્ર છે તે સુત્ર સાર્થક કરેલ હતું. આ દરમ્યાન એક કેન્સરનાં દર્દીને પણ મહત્વની…

Breaking News
0

શાળાઓ ખૂલશે અને એક પણ બાળક જા કોરોના સંક્રમિત થશે તો તેની સંપૂર્ણ જવાબદારી રાજ્ય સરકારની રહેશે

લોકડાઉન બાદ અનલોક એકની જાહેરાત સાથે રાજ્યમાં જુલાઈ માસથી શૈક્ષણિક કાર્ય શરૂ કરવાની હિલચાલ શરૂ થઈ હોવાનું જણાય છે. આ મામલે વાલીઓના વિચાર જાણવા એક સર્વે કરવામાં આવ્યો હતો. જેમાં…

Breaking News
0

જૂનાગઢમાં નાગેશ્વર ડેરી ફાર્મ વાળી ગલીમાં ગટરનું ઢાંકણુ છેલ્લા ૧પ દિવસથી તુટેલી હાલતમાં

જૂનાગઢ શહેરમાં જયશ્રી રોડ ઉપર આવેલ નાગેશ્વર ડેરી ફાર્મ વાળી ગલીમાં, રાજમહેલ તથા સાંદીપની એપાર્ટમેન્ટ વાળા રોડ ઉપર અંદાજે ૧પ દિવસથી ગટરનું ઢાંકણું સાવ તુટેલી હાલતમાં છે. પરંતુ કોઈએ કાર્યવાહી…

Breaking News
0

જૂનાગઢના જાણીતા રેડીયોલોજીસ્ટ ડો.કેયુર કાલરીયા કે.જે. નિદાન કેન્દ્રમાં જાડાયાં

જૂનાગઢના જાણીતા રેડીયોલોજીસ્ટ ડો.કેયુર મહેન્દ્રભાઈ કાલરીયા શ્રી ખીમજી જમનાદાસ ખત્રાળા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા સંચાલિત કે.જે. નિદાન કેન્દ્રમાં જાડાયા છે અને તેઓની સેવા હવે કે.જે. નિદાન કેન્દ્રમાં ઉપલબ્ધ બની છે. શ્રી…

Breaking News
0

ભારતમાં ખગોળપ્રેમીઓએ ચંદ્રગ્રહણનો અદૂભત અવકાશી નજારો નીહાળ્યો

ભારતમાં ખગોળપ્રેમીઓએ ચંદ્રગ્રહણનો અવકાશી નજારો નીહાળ્યો હતો. ખગોળપ્રેમીઓએ છાયા માદ્ય ચંદ્રગ્રહણનો અદભૂત અવકાશી નજારો નિહાળી રોમાંચીત થયા હતાં. આકાશમાં ચંદ્ર ઉપર પૃથ્વીનો પડછાયો પડતા તેજસ્વીતામાં ૦.૧પ એમ. ઘટાડો જાવા મળ્યો…

Breaking News
0

જિયો પ્લેટફોર્મ્સમાં સિલ્વર લેક અને તેના સાથી રોકાણકારો વધારાના રૂ.૪૫૪૬.૮૦ કરોડનું રોકાણ કરશે

રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ અને જિયો પ્લેટફોર્મ્સ લિમિટેડ દ્વારા આજે સિલ્વર લેક અને તેના સાથી રોકાણકારો જિયો પ્લેટફોર્મ્સમાં વધારાનું રૂ.૪૫૪૬.૮૦ કરોડનું રોકાણ કરશે તેવી જાહેરાત કરવામાં આવી છે. અગાઉ ૪ મે,…

Breaking News
0

જૂનાગઢ મટન માર્કેટમાં સ્વચ્છતા રાખવા રજુઆત

જૂનાગઢ સ્થિત સામાજીક સંસ્થા સોશ્યલ એન્જીનીયરીંગ વેલ્ફેર એસો.સેવાનાં પ્રમુખ અને ભૂતપૂર્વ કોર્પોરેટર રજાક મહીડાએ જૂનાગઢ મનપાનાં કમિશ્નરને પત્ર દ્વારા રજુઆત કરી જણાવ્યું છે કે, શહેરમાં આવેલી શાકમાર્કેટ તેમજ મટનમાર્કેટ સહિતની…

Breaking News
0

જૂનાગઢમાં સવારે વરસાદી ઝાપટું : રસ્તાઓ ભીના થયાં

ભીમ અગિયારસનાં દિવસથી સોરઠ પંથકમાં વરસાદી હવામાન બંધાયું છે અને સોમથી શુક્રવાર સુધીમાં કયાંક હળવો વરસાદ, કયાંક કરા અને કયાંક મધ્યમ વરસાદ પડ્યો છે. આજે સવારે પુરા થતાં ર૪ કલાક…