જૂનાગઢનાં વિલીંગ્ડન ડેમમાંથી એક યુવાનની લાશ મળેલ છે જેને ફાયર વિભાગે બહાર કાઢી સિવીલ હોસ્પીટલ ખાતે પીએમ માટે ખસેડી હતી. ગઈકાલે બપોરે આ અંગેની જાણ ફાયર વિભાગને કરાતાં ફાયર સ્ટાફે…
ગીર સોમનાથ જીલ્લામાં કોરોનાનું કાળચક્ર ફર્યુ હોય તેવી સ્થિતિ જોવા મળી છે. જેમાં કોરોનાની સારવાર હેઠળ વેરાવળની કોવીડ હોસ્પીટલમાં લેવાયેલા કોડીનારના બે દર્દીઓના શંકાસ્પદ મૃત્યું નિપજેલ છે. જયારે ઉના પંથકમાંથી…
જૂનાગઢ શહેરનાં બિલખા રોડ ઉપર આવેલાં મેઘાણીનગરમાં એકલવાયું જીવન ગાળતાં ૭૪ વર્ષનાં વૃધ્ધા ઉપર જીવલેણ હુમલો કરી અને તેમને મોતને ઘાટ ઉતારી ૭ તોલા સોનું, રોકડ વગેરે મળી ર.રપ લાખની…
જૂનાગઢમાં ગઈકાલે કોરોના પોઝીટીવ કેસોનો રાફડો ફાટયો હતો જેને લઈને એવી અફવા વહેતી થઈ છે કે નજીકનાં સમયમાં પાન-ચાની દુકાન બંધ થવાની છે આ અફવા બાદ તાત્કાલિક પાન-બીડીની હોલસેલ દુકાનોએ…
જૂનાગઢ જીલ્લામાં સૌ પ્રથમ વખત સિવિલ હોસ્પીટલ ખાતે કોરોના આઇ.સી.યુ.માં “ઇન્જેક્શન ટોસીલિઝુમેબ”નું ક્રિટીકલ કોરોના દર્દીમાં સફળ પરીક્ષણ કરેલું છે. ડો. રાહુલ હુંબલએ જણાવ્યું હતું કે, આજે ૩૭ વર્ષનાં એક એવા…
ચાતુર્માસના પ્રારંભ સાથે જ ચાર માસ દરમ્યાન ધાર્મિક તહેવારોની ઉજવણી શરૂ થશે. ચોમાસાના પ્રારંભે જ અષાઢ મહિનામાં ગૌરીવ્રત ચાલી રહેલ છે. હાલ ચાલી રહેલા ગૌરીવ્રતમાં કુંવારીકાઓ વહેલી સવારે ઉઠી અને…
માણાવદરમાં ગઈકાલે ૪ ઈંચ વરસાદ વરસી ગયો હતો. માત્ર બે કલાકમાં જ ૪ ઈંચ અનરાધાર વરસાદથી માણાવદર તાલુકાના નાકરા, નાનડીયા, સીતાણા સહિતના ગ્રામ્ય વિસ્તાર જળબંબાકાર થયા હતા. એક દિવસમાં પડેલા…
કેશોદના અમૃતનગરમાં આસ્થા હોસ્પિટલની બાજુમાં આવેલ જીઈબીના ટ્રાન્સફોર્મર ઉપર ગઈકાલે બપોરે વરસાદ વરસતો હતો તે દરમ્યાન ગેલેરી, અગાસી ઉપર સુકવેલા ભીના કપડાં ટી.સી. ઉપર પડતાં શોર્ટસર્કિટને કારણે હરિ મીલ ફિડરનો…