કેન્દ્ર સરકારે જાહેર કરેલ આત્મનિર્ભર પેકેજનો લાભ જૂનાગઢ શહેરના રિક્ષા ચાલકોને લાભ નહીં મળતાં રિક્ષા ચાલકોમાં આક્રોશ ફેલાયો છે અને આ બાબતે રિક્ષા ચાલકો આવતીકાલે એક દિવસીય હડતાળ પાડશે અને…
ગુજરાતમાં રાજયસભાની ચૂંટણી અગાઉ કોંગ્રેસના આઠ ધારાસભ્યોના રાજીનામા બાદ ખાલી પડેલી આ આઠે બેઠકો પર આગામી સપ્ટેમ્બર માસમાં ચૂંટણી યોજાઈ શકે છે. ત્યારે કોંગ્રેસે આ આઠ બેઠકો જાળવી રાખવા એડીચોટીનું…
રાજ્યસભાની ચૂંટણી અગાઉ ગુજરાત કોંગ્રેસના આઠ ધારાસભ્યોએ દગો કરી પક્ષથી છેડો ફાડયા બાદ રાજ્યસભાની ચૂંટણીમાં સીધી રીતે ભાજપને મદદ કરી હતી. હવે આ ખાલી પડેલી આઠ બેઠકો માટે આગામી સપ્ટેમ્બર…
બિલખા પોલીસ સ્ટેશનનાં માનસિંહ ખુમાણભાઈ અને સ્ટાફે ચોક્કસ બાતમીનાં આધારે બિલખાનાં ઉમરાળા ગામે જુગાર અંગે દરોડો પાડતાં ૯ શખ્સોને કુલ રૂ.૭૩૩૦નાં મુદ્દામાલ સાથે ઝડપી લઈ તમામ શખ્સો વિરૂધ્ધ જુગારધારા કલમ…
વિસાવદર પોલીસ સ્ટેશનનાં પોલીસ હેડ કોન્સ્ટેબલ એમ.જી.અખેડ અને સ્ટાફે ચોક્કસ બાતમીનાં આધારે દુધાળા ગામે જુગાર અંગે દરોડો પાડતાં પાંચ શખ્સોને કુલ રૂ.૭ર૩૦નાં મુદ્દામાલ સાથે ઝડપી લઈ તમામ શખ્સો વિરૂધ્ધ જુગારધારા…
જૂનાગઢ સહિત સોરઠ પંથકમાં ગઈકાલે શરૂ થયેલી મેઘસવારીનાં કારણે ૩ થી ૮ ઈંચ જેવો વરસાદ વિવિધ તાલુકામાં પડ્યો છે. આ ભારે વરસાદનાં પગલે જૂનાગઢ શહેરની પીવાનું પાણી પુરૂં પાડતાં વિલિંગ્ડન…
ફરી સોશ્યલ મીડિયામાં આંદોલન શરૂ થયું છે. ગુજરાતમાં#LRD_MALE ટ્રેન્ડ થઈ રÌšં છે. પરીક્ષાર્થીઓ પરિણામની માંગ કરી રહ્યા છે. પુરૂષ ઉમેદવારોને ૬૭/૩૩ના રેશિયા મુજબ ઓર્ડરની માંગ કરવામાં આવી છે તેવામાં…