કેશોદ શહેરમાં આવેલા ફુવારા ચોકમાં નગરપાલિકા દ્વારા હાઇ-માસ્ટ ટાવર ઉભો કરીને એલઈડી લાઈટો લગાવીને ફુવારા ચોકને ઝળહળતો કરવામાં આવેલ છે. તાજેતરમાં કેશોદ શહેરમાં ચોમાસામાં પડેલા વરસાદને કારણે ફુવારા ચોકમાં રોડ…
કેશોદ મોબાઈલ વેપારી એસોસિએશન દ્વ્રારા દરેક વર્ષ વિદ્યાર્થી સન્માન સમારંભ યોજાતો હોય પણ હાલ કોરોના મહામારીને લીધે કેશોદ કેન્દ્ર તથા કેશોદ શહેરમાં વસતાં અને બહાર ભણતા વિદ્યાર્થીઓને ઘરે જઈ અને…
કોરોના મહામારીને લીધે લોકડાઉન થયેલા દૂનિયાભરનાં દેશોના અર્થતંત્રમાં મોટી તિરાડ પડી ચૂકી છે. એટલે સુધી કે વિકાસશીલ દેશો દસકાઓ પાછળ ધકેલાઈ ગયા છે. લાંબાગાળાના લોકડાઉને મોટાભાગના વેપાર, ધંધા અને ઉદ્યોગોની…
કોરોનાથી જંગ જીતીને જે લોકો ઘરે પાછા ફરી રહ્યા છે શું તેઓ હકીકતમાં સ્વસ્થ છે ? શું તેઓ તત્કાલ સામાન્ય જીંદગી તરફ પાછા ફરે છે. જે અનુસાર સ્વસ્થ થયા બાદ…
ઉના તાલુકાનાં ગીર ગઢડા શહેર તથા ગ્રામ્ય વિસ્તારોમાં ગઈકાલે વાતાવરણમાં પલ્ટો આવ્યો હતો. કાળા ડિબાંગ વાદળો વચ્ચે ગીર ગઢડા શહેરમાં મેધરાજાએ દે ધનાધન બેટિંગ કરી હતી. ગીર ગઢડા શહેરના મુખ્ય…
દ્વારકામાં ભારે વરસાદને પગલે શહેરના વિવિધ વિસ્તારોમાં પાણી ભરાયા હતા અને તેને લઈ ધંધા રોજગારને અસર પડી હતી ત્યારે સાંસદ પુનમબેન માડમ, પૂર્વ ધારાસભ્ય પબુભા માણેક, જામનગરનાધારાસભ્ય અને પુરવઠા મંત્રી…
મેંદરડા તાલુકાનાં સાસણ ખાતે રહેતાં મેહુલભાઈ મહેન્દ્રભાઈ રાયચુરા (ઉ.વ.૩૪)વાળા પાણીનાં કોગળા કરતા હોય જેની બાજુમાં એસીડ ભરેલ હોય જે પાણી સમજીને કોગળા કરતા થોડું ભુલથી એસીડ પી જતાં સારવાર દરમ્યાન…
વંથલી તાલુકાનાં વાડલા ખાતે રહેતાં દિનેશ દેવરાજભાઈ માંડવીયાએ પોલીસમાં આ કામનાં આરોપી અનીલભાઈ, જમનભાઈ પાંચાભાઈ ચૌહાણ વિરૂધ્ધ એવા મતલબની ફરીયાદ નોંધાવી છે કે આ કામનાં ફરીયાદી દિનેશભાઈ માંડવીયા સરગવાડા ખાતે…
માંગરોળનાં કાજીવાડા ખાતે રહેતાં એક પરિવારનાં સભ્યએ પોલીસમાં આ કામનાં આરોપી અકીલભાઈ હબીબભાઈ મોમીન, ઈકબાલ હબીબ મોમીન, સાકેરાબેન આફ્રીદી મોમીન, જમેલાબેન હબીબ મોમીન તથા એક અજાણ્યા શખ્સ વિરૂધ્ધ એવા મતલબની…