જૂનાગઢ શહેર અને જિલ્લામાં રોજબરોજ કોરોનાના કેસોની સંખ્યાનો વધારો થઈ રહેલ છે ત્યારે ગઈકાલે જૂનાગઢ સીટીના એક કોરોના દર્દી તેમજ ધોરાજીના એક દર્દીનું મૃત્યુ થતાં લોકોમાં ભયની લાગણી જન્મી છે.…
જૂનાગઢ શહેરમાં ગઈકાલે સવારથી જ મેઘાવી માહોલ સર્જાયો હતો અને હળવાથી ભારે વરસાદ શરૂ થયો હતો. અવારનવાર ઝાપટાઓ પડતા હતા આ દરમ્યાન બપોરના ર થી ૪ દરમ્યાન જૂનાગઢ અને ગ્રામ્ય…
મેઘરાજાના આગમન બાદ ગીરનાર જંગલે જાણે લીલી ચાદર ઓઢી લીધી છે. ગીરનારની આ પ્રકૃતિ સાથે વન્ય પ્રાણીઓની લાટાર જાેવા મળતી હોય છે ત્યારે વન વિભાગ દ્વારા ગીરનાર જંગલમાં વન્ય પ્રાણીઓ…
જૂનાગઢ જવાહર રોડ ઉપર આવેલાં શ્રી સ્વામિનારાયણ મુખ્યમંદિર ખાતે દર્શન હાલનાં સંજાેગોમાં બંધ રાખવામાં આવ્યા હોવાનું એક યાદીમાં જણાવેલ છે. ભગવાન સ્વામિનારાયણ દ્વારા સ્વહસ્તે પધરાવવામાં આવેલાં શ્રી હરિકૃષ્ણ મહારાજ શ્રી…
જૂનાગઢ રેન્જના ડીઆઈજી મનીંદર પ્રતાપસિંહ પવાર તથા જૂનાગઢ જિલ્લા પોલીસ વડા સૌરભસિંઘ દ્વારા જૂનાગઢ જીલ્લામાં ગુજરાત સરકાર દ્વારા ઈ-ગુજકોપ અંતર્ગત શરૂ કરવામાં આવેલ પોકેટ કોપ પ્રોજેક્ટનો ઉપયોગ કરવા જૂનાગઢ જિલ્લાના…
અનલોક-રના સમયે સંતુષ્ટી શેઈકસ એન્ડ મોર જયાં પોતાના આઉટલેટસ વધારી પ્રગતિનાં શિખરો સર કરી રહયું ત્યાં કોરોનાની મહામારી સામે લડવા માટેના અવનવા વ્યંજનો પણ પીરસી રહયું છે. તા. ૧ર જુલાઈ…
ગુજરાત સરકારનાં સ્ટેમ્પ ડયુટી મૂલ્યાંકન તંત્ર દ્વારા તા.૧-૪-ર૦૦૦ બાદ સરકારનાં હુકમથી કોઈપણ મિલકત ફેરબદલ થાય તો સરકારે નિયત કરેલ સ્ટેમ્પ ડયુટીની રકમથી ઓછી રકમનાં સ્ટેમ્પવાળા દસ્તાવેજ નોંધાતા નથી. સરકારનું…
લોકડાઉનનાં ત્રણ માસ દરમ્યાન વાલીઓનાં ધંધા રોજગાર મહદ અંશે બંધ હતાં, સ્કુલ-કોલેજાેમાં અભ્યાસ આગામી સમયમાં શરૂ થવાની સંભાવના છે. ત્યારે આવા કપરા સમયે તેમનાં બાળકોની સ્કુલ-કોલેજાેની પ્રથમ સત્રનાં છ માસની…