Browsing: Breaking News

Breaking News
0

જૂનાગઢ શહેર જિલ્લામાં કોરોનાનો કાળો કેર : વધુ ૩ દર્દીઓના મૃત્યું

જૂનાગઢ શહેર અને જિલ્લામાં છેલ્લા ઘણા દિવસોથી કોરોનાના કેસો સતત આવી રહ્યા છે જેને લઈને લોકોમાં ગભરાટની લાગણી ફેલાઈ રહી છે. આ સાથે જ આરોગ્ય વિભાગ દ્વારા તકેદારીના પગલાં લેવામાં…

Breaking News
0

જૂનાગઢનાં જાેષીપરા વિસ્તારમાં ગતરાત્રે દારૂનાં પ્રશ્ને યુવાનની કરપીણ હત્યા

જૂનાગઢ શહેરનાં જાેષીપરા વિસ્તારમાં ગત મોડીરાત્રે સામાન્ય બાબતે બખેડો થતાં એક યુવાનની છરીનાં ઘા ઝીંકી કરપીણ હત્યાનો બનાવ બનવા પામ્યો છે. આ બનાવની પ્રાપ્ત વિગત મુજબ જાેષીપરાનાં નંદનવન મેઈન રોડ…

Breaking News
0

જૂનાગઢ આશાદીપ ચેરીટેબલ ફાઉન્ડેશન દ્વારા સરાહનીય કામગીરી

આશાદીપ ચેરીટેબલ ફાઉન્ડેશન જૂનાગઢ દ્વારા માનસિક વિકલાંગો દ્વારા બનેલ રાખડીનું વેંચાણ કરવામાં આવશે. કોવિડ-૧૯ની મહામારીમાં ઘેર બેઠા રાખડી મેળવી માનસિક દિવ્યાંગોને આર્થિક રીતે સ્વનિર્ભર બનાવવામાં આપણી ફરજ બને છે. રૂપિયા…

Breaking News
0

કેશોદના સેવાભાવી યુવાનને ૧૦૮ હેડ ઓફિસ દ્વારા પ્રમાણપત્ર આપી બિરદાવ્યા

ગુજરાત સરકાર અને જિલ્લા આરોગ્ય વહીવટી તંત્રના નેજા હેઠળ ચાલી રહેલી ૧૦૮ ઇમરજન્સી સર્વિસ માનવ સેવા એ જ પ્રભુ સેવા લોકોને ખૂબ જ અત્યંત મદદરૂપ થઇ રહી છે. જૂનાગઢ કેશોદ…

Breaking News
0

ઉના તાલુકામાં ગણેશ મૂર્તિ બનાવનાર કારીગરો બેકાર

દેશ ભરમાં ટુંક સમયમાં ગણેશ મૂર્તિનો પ્રારંભ થશે પરંતુ સૌથી વિશેષ ચિંતા કારીગરોની છે જે કલાદ્રષ્ટીઓ છે જે મૂર્તિકાર છે તે મૂર્તિઓ બનાવે છે અને ભગવાન ગણેશજીના આશીર્વાદ પ્રાપ્ત કરે…

Breaking News
0

જામનગર અને દ્વારકા જિલ્લામાં અતિવૃષ્ટીથી થયેલ નુકસાન અંગે રાહત પેકેજ જાહેર કરવા માંગ

જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લાના ઘણાખરા વિસ્તારમાં તાજેતરના ભારે વરસાદથી થયેલા નુકસાન પેટે ખાસ રાહત પેકેજની સંસદસભ્ય પૂનમબેન માડમએ માંગણી કરી છે. અતિવૃષ્ટીગ્રસ્ત ખેડૂતો, વેપારીઓ, રહેવાસીઓ, માલધારીઓ સહિત નુકસાનનો ભોગ…

Breaking News
0

ગોવિંદભાઈ રાણપરીયાના હસ્તે વૃંદાબેનને સન્માન પત્ર અ૫ાયું

શ્રીમતી તીજા દેવી હરીબક્ષ લોહિયા પ્રાથમિકશાળા સાજડીયાળીનું ગૌરવ ગણાતી શ્રી સાજડીયાળી પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતી રાણપરીયા વૃંદા ગોપાલભાઈ ગત વર્ષે જાન્યુઆરીમાં નવોદય વિદ્યાલયની પરીક્ષા આપી અને ઉત્તીર્ણ થયેલ છે તેમણે…

Breaking News
0

ગોંડલ તાલુકા યુવા ભાજપ દ્વારા સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન

ગોંડલનાં ધારાસભ્યના પ્રતિનિધિ તરીકે ગોંડલ ધારાસભ્યના પુત્ર અને ગોંડલ ભાજપના ધુરંધર યુવા અગ્રણી જ્યોતિરાદિત્યસિંહ(ગણેશભાઈ)જાડેજાએ હાજરી આપી હતી. ત્યારબાદ જ્યોતિરદિત્યસિંહે ધૂળસીયા ગામના રામજી મંદિરની મુલાકાત લીધી હતી અને ધૂળસીયા ગામમાં પેવર…

Breaking News
0

મધુવન આશ્રમ માંડણપરા ખાતે વૃક્ષારોપણ કરાયું

જૂનાગઢ જીલ્લાનાં માંડણપરા ગામે મધુવન આશ્રમ ખાતે પરમપુજય સ્વામીજી સુભાનંદ સરસ્વતીજી તથા સ્વામીજી નીજસ્વરૂપાનંદ સરસ્વતીનાં માર્ગદર્શન હેઠળ સમસ્ત માંડણપરા ગામનાં ભાઈઓ-બહેનો દ્વારા મધુવન તળાવનાં પાળાની આસપાસ જુદી-જુદી જાતનાં વૃક્ષો વાવવામાં…

Breaking News
0

ગીર સોમનાથ જીલ્લામાં ૬ કોરોનાના નવા કેસ : બે દર્દીના મૃત્યું

ગીર સોમનાથ જીલ્લામાં ગઈકાલે ૬ કોરોના પોઝીટીવ કેસ સામે આવ્યા છે. જયારે ગઈકાલે સારવાર દરમ્યાન એક દર્દીનું વેરાવળ અને બીજા દર્દીનું જૂનાગઢ સીવીલ હોસ્પીટલમાં મૃત્યું નિપજયું છે. ગીર સોમનાથ જીલ્લામાં…