Browsing: Breaking News

Breaking News
0

જૂનાગઢ જીલ્લા જેલનું સુપરવીઝન કરતાં ડો. જગદીશ દવે

જૂનાગઢ જેલમાં જેલના સુપરવીઝન ઓફીસર ડો. જગદીશ દવે દ્વારા સુપરવીઝન કરવામાં આવેલ હતું. હાલમાં સમગ્ર વિશ્વમાં, ભારતમાં, ગુજરાતમાં કોરોના મહામારીનો વ્યાપ વધતો જાય છે ત્યારે જૂનાગઢ જેલનાં અધિક્ષક તથા પદાધિકારીઓ…

Breaking News
0

માંગરોળમાં સવા ઈંચ વરસાદ

માંગરોળ પથંકમાં સમગ્ર રાત્રી દરમ્યાન ધીમે ધારે ૧.પ મી.મી. વરસાદ, મોસમનો કુલ વરસાદ ૧૬.૮૪ ઈંચ નોંધાયો છે. #saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business…

Breaking News
0

રાજયનાં નવા પોલીસ વડા કોણ ? ઉચ્ચ અધિકારીઓનું લોબીંગ શરૂ

ગુજરાત રાજયનાં હાલનાં પોલીસ વડા શિવાનંદ ઝાને એકસ્ટેન્શન મળ્યું હતું તે સમય પણ હવે આ મહિનામાં જ પુરો થાય છે. ત્યારે કોણ બનશે ગુજરાત રાજયનાં પોલીસ વડા ? ઉચ્ચ પોલીસ…

Breaking News
0

વર્ષના અંત સુધીમાં આરઓ પ્યોરીફાયર ઉપર પ્રતિબંધ મૂકવા સરકારને એનજીટીનો આદેશ

નેશનલ ગ્રીન ટ્રીબ્યુનલ (એનજીટી)એ કેન્દ્રનાં પર્યાવરણ અને વનવિભાગને ડીસેમ્બર સુધીમાં દેશભરમાં આરઓ પ્યોરીફાયરના ઉપયોગ ઉપર પ્રતિબંધ મુકવા આદેશ આપ્યો છે. જે આરઓ પ્યોરીફાયર લીટર દીઠ પાણીમાં ટોટલ ડીસોલ્ડ સોલિડ્‌સ (ટીડીએસ)…

Breaking News
0

ઉનામાં અડધો ઈંચ વરસાદ

ઉના શહેરમાં ગઈકાલે ધીમીધારે અડધો ઈંચ વરસાદ વરસી જતાં નદીઓમાં પુર આવતાં શહેરનાં કુવા-બોરનાં તળ ઉંચા આવ્યા છે. તેમજ મચ્છુન્દ્રી ડેમમાં ર૦ સેમી પાણીની આવક થતાં ૮.પ૦ મીટર ભરાયો છે.…

Breaking News
0

લાટી ગામમાં ઉપરસરપંચ સહિત ત્રણ સભ્યોનાં રાજીનામાં

ગીર-સોમનાથ લાટી ગામમાં ઉપસરપંચ મોંઘીબેન ભગવાનભાઈ સોલંકી સહિત ત્રણ સભ્યોએ રાજીનામાં આપી દીધા છે, રાજીનમાં આપનાર સભ્યો દ્વારા આક્ષેપ કરવામાં આવ્યું છે કે લાટી ગામનાં વોર્ડ નંબર ૮, ૯ અને…

Breaking News
0

ઉના નજીક રોડ ઉપર ભુવો પડતાં અકસ્માતનો ભય

ઉના તાલુકાનાં કંસારીથી વાછરડા જતાં ડામર રોડ ઉપર ભારે વરસાદથી નીચેની માટી ધોવાઈ જતાં રોડની સાઈડમાં ડામર રોડ ઉપર એક મોટો ભુવો પડેલ છે. જે બે ફુટ પહોળો, ૩ થી…

Breaking News
0

જૂનાગઢનાં જામકા ખાતે જુગાર દરોડો

જૂનાગઢ ક્રાઈમ બ્રાન્ચનાં પોલીસ કોન્સ્ટેબલ ડાયાભાઈ કાનાભાઈ અને સ્ટાફે જૂનાગઢ તાલુકાનાં જામકા ગામ ખાતે દંગાપા વિસ્તારમાં એક રહેણાંક મકાને બહારથી માણસો બોલાવી જુગાર રમાડાતો હોવાની ચોક્કસ બાતમીનાં આધારે જુગાર અંગે…

Breaking News
0

ભેંસાણનાં ખંભાળીયા ગામે જુગાર દરોડો : ૧.૧૮ લાખનો મુદ્દામાલ કબ્જે

જૂનાગઢ રેન્જ સાયબર સેલનાં પોલીસ હેડ કોન્સ્ટેબલ રોહિતસિંહ રામસિંહ અને સ્ટાફે ચોક્કસ બાતમીનાં આધારે ભેંસાણનાં ખંભાળીયા ગામે જુગાર અંગે દરોડો પાડતાં આ કામનાં આરોપી દામજીભાઈ વલ્લભભાઈ કુંભાણીનાં કબ્જા ભોગવટાની વાડીમાં…

Breaking News
0

જૂનાગઢમાં જુગાર દરોડો

જૂનાગઢ બી ડીવીઝન પોલીસ સ્ટેશનનાં એએસઆઈ એન.એ.ચાવડા અને સ્ટાફે ચોક્કસ બાતમીનાં આધારે મુબારકબાગ નજીક જુગાર અંગે દરોડો પાડતાં પાંચ શખ્સોને જુગાર રમતાં ઝડપી લઈ તેમનાં વિરૂધ્ધ જુગારધારા કલમ અંતર્ગત ગુનો…