Browsing: Breaking News

Breaking News
0

ખંભાળિયા ચોરીનાં જુદાજુદા ગુનામાં સંડોવાયેલા બે શખ્સો ઝબ્બે

દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયા પંથકમાંથી જુદા જુદા સ્થળોએ બેટરી સહિતની ઈલેક્ટ્રિક ચીજવસ્તુઓની ચોરી થયાનાં બનાવ બન્યા હતા. જેના પગલે દેવભૂમિ દ્વારકા જિલ્લા પોલીસ વડા રોહન આનંદ દ્વારા આ અંગેની જવાબદારી…

Breaking News
0

ઉના પંથક તંત્રની કથીત સાંઠગાંઠ અને મીઠી નજરની નિતીથી ગેરકાયદેસર પ્રવૃતિનો અડ્ડો બની ગયો : કોંગી ઘારાસભ્ય પુંજા વંશ

ઉના શહેર અને તાલુકો ગેરપ્રવૃત્તિઓનો અડ્ડો બની ગયો હોવા ઉપરાંત પંથકમાં પોલીસ તંત્રની મીઠી નજર હેઠળ અને સાંઠગાંઠથી ગેરકાયદે અસામાજીકત પ્રવૃતિ ખુલ્લેઆમ ધમધમતી હોવાનો સનસનીખેજ આક્ષેપ ઉનાના કોંગી ધારાસભ્ય પૂંજાભાઈ…

Breaking News
0

ગીર સોમનાથ જીલ્લાના હિરણ-૨ ડેમમાં ૧૧ દિવસમાં જ ૬૦ ટકા પાણીની આવક

ગીર જંગલમાં છેલ્લા ઘણા દિવસોથી પડી રહેલ અવિરત વરસાદના કારણે ગઈકાલે ગીર સોમનાથ જીલ્લાનો સૌથી મોટો હિરણ -૨ ડેમનો એક દરવાજો ૦.૧૫ મીટર ખોલવામાં આવ્યો હતો. હિરણ-૨ ડેમ ગીર જંગલ…

Breaking News
0

ગીરગઢડાનાં સનવાવમાંથી ૧૦ જુગારીઓ ઝડપાયા

ઉનાનાં ગીરગઢડામાં શ્રાવણીયા જુગારની મૌસમ પુરબહારમાં ખીલી છે ત્યારે સોમનાથ જીલ્લા લોકલ ક્રાઈમ બ્રાંચનાં પીઆઈ વી.આર. રાઠોડ, પીએસઆઈ કે.જે. ચૌહાણનાં માર્ગદર્શન હેઠળ એએસઆઈ એમ.બી. શામળા, પ્રફુલભાઈ વાઢેર, શૈલેષભાઈ ડોડીયા, રાજુભાઈ…

Breaking News
0

આજથી બે દિવસ ભારેથી અતિ ભારે વરસાદની ફરી આગાહી

આજથી ૧૮ જુલાઈ દરમ્યાન ગુજરાત રાજયમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે ત્યારે ગઈકાલે વલસાડનાં ઉમરગામમાં બે ઈંચ, સુરતમાં દોઢ ઈંચ, જામનગરમાં પોણો ઈંચ, રાજુલમાં ૧૪ મીમી, વાપીમાં…

Breaking News
0

જૂનાગઢ શહેરમાં આવેલા શાહી જામા મસ્જીદનું રિનોવેશન અને કર્મચારીઓનાં પ્રશ્ને જીલ્લા કલેકટરશ્રીને રજુઆત

ગુજરાત સરકારશ્રી હસ્તકનાં મોસ્ક મકબરા વિભાગનાં ખતીબ મોહમ્મદ અમીન કાદરી (જામા મસ્જીદ, જૂનાગઢ)એ જૂનાગઢ જીલ્લા કલેકટરશ્રીને એક વિસ્તૃત પત્ર પાઠવી અને જૂનાગઢની ઐતિહાસીક હેરીટેજ શાહી જામા મસ્જીદનાં રિનોવેશન તેમજ અલગ-અલગ…

Breaking News
0

જૂનાગઢ જિલ્લાના વંથલી અને માણાવદરમાં બે ઈંચ વરસાદ

જૂનાગઢ જિલ્લામાં ગઈકાલે છુટોછવાયો વરસાદ પડયો હતો. કયાંક વરસાદી ઝાપટાં તો કયાંક બેઈંચ જેટલો વરસાદ વરસી ગયો હતો. હજુ અનેક તાલુકાઓમાં વરસાદ પડેલ નથી અને કોરા ધાકોડ રહેલ છે. માણાવદર…

Breaking News
0

મેંદરડા તાલુકાનાં દાત્રાણા ગામે ગોધમપુરમાં રૂા. રપ લાખનાં ખર્ચે લેઉવા પટલ સમાજની વાડી બનશે

મેંદરડા તાલુકાનાં દાત્રાણા ગામના ગોધમપુર ખાતે સમસ્ત લેઉવા પટેલ સમાજ દ્વારા આગામી દિસોમાં અદ્યતન સમાજ વાડીના નિર્માણનું આયોજન કરવામાં આવ્યું છે. આ અંગે જ્ઞાતિજનોની બેઠક મળી હતી. જેમાં વિઘા દીઠ…

Breaking News
0

જૂનાગઢમાં તુલજા ભવાની લાયન્સ હોસ્પિટલ ખાતે સારવાર નિદાન કેમ્પનું આયોજન

ગુરૂદેવ જનક મુની મહારાજ પ્રેરિત વર્ધમાન સેવા ટ્રસ્ટ સંચાલિત શ્રી તુલજા ભવાની લાયન્સ હોસ્પિટલ ખાતે તારીખ ૧૮ને શનિવારે સવારના ૯ થી ૧ નિઃશુલ્ક ફિઝિયોથેરાપી તથા દાંતના રોગો માટેનો સારવાર તથા…

Breaking News
0

જૂનાગઢમાં સ્વ. નયનાબેન જાેબનપુત્રાની સ્મૃતિમાં કાર્યક્રમ યોજાયો

પ્રભાવ ચેરીટેબલ ટ્રસ્ટ પ્રેરીત રઘુવંશી સખી સહીયર વૃંદ દ્વારા જુલાઈ મહીનાનો ઓનલાઈન કાર્યક્રમ સ્વ. નયનાબેન જાેબનપુત્રાની સ્મૃતિમાં સંપન્ન થયો છે. તા. ૧ર જુલાઈનાં રોજ ચેતનાબેન મિશ્રાણીનાં નિવાસ સ્થાન પ્રભાવ કાર્યાલય…