Browsing: Breaking News

Breaking News
0

જૂનાગઢમાં સ્થાનકવાસી જૈન સંઘનાં હોદ્દેદારોની વરણી

જૂનાગઢમાં સ્થાનકવાસી જૈન સંઘની વાડીમાં ગઈકાલે એક મિટીંગ મળી હતી અને તેમાં હોદ્દેદારોની વરણી કરવામાં આવી હતી. જેમાં લલીતભાઈ વ્રજલાલ દોષી પ્રમુખ, મહેન્દ્રભાઈ પ્રવિણચંદ્ર ઉદાણી ઉપપ્રમુખ, લલીતભાઈ પ્રાણલાલ લાઠીયા, અમીત…

Breaking News
0

બિલખામાં મુસ્લિમ એકતા મંચની રચના કરાઈ

મુસ્લિમ એકતા મંચ ગુજરાતનાં અધ્યક્ષ ઈમ્તિયાઝ પઠાણ અને જૂનાગઢ જીલ્લા પ્રમુખ અમીનભાઈ મેરની આગેવાની હેઠળ બિલખામાં મુસ્લિમ એકતા મંચની તાજેતરમાં રચના કરવામાં આવી છે અને હોદ્દેદારોની વરણી કરવામાં આવી છે.…

Breaking News
0

બાંટવા તાબેનાં સમેગા ગામેથી વિદેશી દારૂનાં જથ્થા સાથે બે શખ્સોને ઝડપી લેતી પોલીસ

જૂનાગઢ રેન્જનાં નાયબ પોલીસ મહાનિરીક્ષક મનીન્દરસિંહ પવાર તથા જીલ્લા પોલીસવડા સૌરભસિંઘની સુચના તેમજ કેશોદનાં નાયબ પોલીસ અધિકારી જે.બી.ગઢવીનાં માર્ગદર્શન હેઠળ બાંટવા પોલીસ સ્ટેશનનાં પીએસઆઈ કે.કે.મારૂ તથા સ્ટાફ દ્વારા પેટ્રોલીંગ દરમ્યાન…

Breaking News
0

વેરાવળમાં પાના ટીંચતી પાંચ મહિલા ઝડપાઇ

વેરાવળની વાણંદ સોસાયટીમાં રહેણાંક મકાનમાં જુગાર રમતી પાંચ મહિલાઓ રોકડા રૂા.૧૭૦પ૦ સાથે ઝડપાઇ હતી. ડી-સ્ટાફના નટુભા બસીયા, દેવદાનભાઇ સહીતના સ્ટાફે પેટ્રોલીંગ દરમ્યાન વેરાવળના ૮૦ ફુટ રોડ ઉપર આવેલ વાણંદ સોસાયટીમાં…

Breaking News
0

કોંગ્રેસનાં ઉમેદવારો નકકી કરવા ટુંક સમયમાં બેઠક

પેટાચૂંટણી જાહેર થાય તે પહેલાં ભાજપ-કોંગ્રેસ ચૂંટણીના કામે પરોવાયાં છે.આઠ વિધાનસભા બેઠકો ઉપર કોંગ્રેસના નિરીક્ષકોએ સ્થાનીક આગેવાનો સાથે રાજકીય મસલતો કરીને પરિસ્થિતિનો અંદાજ મેળવી લીધો છે. એટલું જ નહીં, આઠેય…

Breaking News
0

ગુરૂવારથી ડેલ્ટા-એકવેરીડસ ઉલ્કાવર્ષાનો અવકાશી નજારો

દુનિયાભરમાં લોકોએ જાન્યુઆરીમાં કવોડરેન્ટીડસ, એપ્રિલમાં લાયરીડસ, મેમાં ઈટા-એકવેરીડસ ઉલ્કાવર્ષા સ્પષ્ટ નજરે નિહાળી હતી. ૭પ દિવસનાં વિરામ બાદ ફરીને ઉલ્કાવર્ષાનો પ્રારંભ થનાર છે તેમાં વિશ્વમાં તા.૧૬ થી ૩૦મી જુલાઈ ઉપરાંત ૧૯…

Breaking News
0

જૂનાગઢમાં જુગાર દરોડો : ૬ ઝડપાયા

જૂનાગઢ બી ડીવીઝન પોલીસ સ્ટેશનનાં પોલીસ હેડ કોન્સ્ટેબલ પી.બી.હુણ અને સ્ટાફે ચોક્કસ બાતમીનાં આધારે જૂનાગઢનાં સાબરીન સોસાયટીમાં જુગાર અંગે દરોડો પાડતાં પ મહિલા સહિત ૬ ને કુલ રૂા.૪૩૮૦નાં મુદ્દામાલ સાથે…

Breaking News
0

જૂનાગઢની પરિણીતાએ દુઃખ ત્રાસની સાસરીયા વિરૂધ્ધ ફરીયાદ નોંધાવી

જૂનાગઢનાં ઝાંઝરડા ખાતે ૬૬ કેવીની બાજુમાં રહેતાં મધુબેન સવજીભાઈ ચાવડાએ પોલીસમાં આ કામનાં આરોપી સવજીભાઈ ચાવડા (પતિ), વાલજીભાઈ ડાયાભાઈ ચાવડા (સસરા), શારદાબેન વાલજીભાઈ ચાવડા (સાસુ), મહેશભાઈ વાલજીભાઈ ચાવડા (જેઠ), હંસાબેન…

Breaking News
0

મેંદરડા તાલુકાનાં પાટરામા ગામની મહિલાએ સાસરીયા વિરૂધ્ધ નોંધાવી ફરીયાદ

કાલાવડ તાલુકાનાં ધુતાપુર (જયપુર) ખાતે રહેતાં અને હાલ પીયરનાં ઘરે મેંદરડા તાલુકાનાં પાટરામા ખાતે રહેતાં નીતાબેન વિજયભાઈ ચીખલીયાએ પોલીસમાં તેના સાસરીયાવાળા આ કામનાં આરોપીઓ વિજયભાઈ સવજીભાઈ ચીખલીયા, કેતનભાઈ સવજીભાઈ ચીખલીયા,…

Breaking News
0

જૂનાગઢ જિલ્લામાં કાળો કેર વર્તાવતો કોરોના,ગઈકાલે વધુ ૪૮ કેસ નોંધાયા, લોકો ચિંતિત

જૂનાગઢ શહેર અને જિલ્લામાં જુન અને જુલાઈ માસમાં કોરોના કેસનો રાફડો ફાટયો છે. ગઈકાલે પણ ચિંતાજનક હદે કેરોનાના પોઝીટીવ કેસો નોંધાયા છે. કોરોનાના વધતા જતા સંક્રમણને અટકાવવાના પ્રયાસના ભાગરૂપે જિલ્લા…