કોરોનાનાં સંક્રમણને અટકાવવા સમગ્ર દેશમાં લોકડાઉન અમલી બનાવ્યા બાદ દેશનાં અર્થતંત્રની સ્થિતિ સાવ બગડી ગઈ છે અને તિજારી પણ ખાલી થઈ ગઈ હોય ત્યારે ગુજરાત સરકારે પોતાની તિજારીને સમતોલ કરવા…
જાહેર અને કામકાજના સ્થળોએ તેમજ વાહન વ્યવહાર દરમ્યાન માસ્ક નહીં પહેર્યો હોય કે કોઈપણ પ્રકારના કપડાથી ચહેરો નહીં ઢાંક્યો હોય તો રૂ.૨૦૦ નો દંડ વસૂલ કરવામાં આવશે. એટલું જ નહીં…
જૂનાગઢ ખાતે આવેલી સિવિલ હોસ્પિટલમાં કોરોનાનાં પોઝિટીવ કેસોનાં દર્દીઓને સારવાર આપવામાં આવી રહી છે. દરમ્યાન ૭ જેટલા દર્દીઓની તબિયત સ્વસ્થ થતાં તેઓને આજે ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે જેમાં પાંચ ચોરવાડ-અમદાવાદનાં,…
કેશોદ ખાતે રહેતાં એક પરિવારનાં બહેનએ પોલીસમાં આ કામનાં આરોપી ડો.હિરેનભાઈ ડાંગર (નોકરી અર્બન હેલ્થ સેન્ટર કેશોદ)વાળા વિરૂધ્ધ એવા મતલબની ફરીયાદ નોંધાવી છે કે આ કામનાં ફરીયાદી બેન કેશોદ અર્બન…
માંગરોળ મરીનનાં પોલીસ હેડ કોન્સ્ટેબલ એચ.બી.ડોડીયા અને સ્ટાફે ચોક્કસ બાતમીનાં આધારે માંગરોળનાં મક્તુપુર ગામે જુગાર અંગે દરોડો પાડતાં જાહેરમાં જુગાર રમતાં પાંચ શખ્સોને કુલ રૂ.પ૪૩૦નાં મુદ્દામાલ સાથે ઝડપી લઈ તમામ…
દિલ્હીમાં કોરોનાની ગંભીર સ્થિતિને ધ્યાનમાં રાખીને ગૃહમંત્રી અમિત શાહએ ઓલ પાર્ટી (સર્વપક્ષીય) મીટિંગ કરી હતી. બેઠકની ચર્ચા વિષે દિલ્હી ભાજપના અધ્યક્ષ આદેશ કુમાર ગુપ્તાએ માહિતી આપી છે. ગુપ્તાએ જણાવ્યું કે,…
દર વર્ષે પ્રોગ્રેસીવ મુસ્લિમ એજયુકેશન ટ્રસ્ટ કોઈ પણ જાતિ, સંપ્રદાયને ધ્યાનમાં લીધા વિના સમગ્ર ગુજરાત માંથી તેજસ્વી મુસ્લિમ વિદ્યાર્થીઓને તેમના દ્વારા ચલાવવામાં આવતી યોજના અંતર્ગત પસંદ કરે છે. યોજના એ…
કેશોદમાં ધોરણ ૧૨ સામાન્ય પ્રવાહનું જનરલ પરિણામ ૬૦ ટકા આવ્યું છે ત્યારે કેશોદના પરમાર પરિવારની દીકરીએ ઝળહળતું પરિણામ હાંસલ કરી દલિત સમાજ તેમજ કેશોદનું ગૌરવ વધાર્યું છે. કેશોદમાં રહેતી ઈશિતા…
દુનિયાનાં દેશો અને અમુક પ્રદેશોમાં તા. ર૧ જુન રવિવારનાં રોજ સવારે કંકણાકૃતિ અને ખંડગ્રાસ ગ્રહણનો અદભૂત અવકાશી નજારો જાવા મળવાનો છે. તા. ર૦મી જુને એક દિવસ જીલ્લા-તાલુકા મથકે ગ્રહણ જાવાનાં…
વંથલી તાલુકાનાં વાડલા ખાતે રહેતાં ડાયાભાઈ જીણાભાઈ ભારાઈએ પોલીસમાં આ કામનાં આરોપી અજાણ્યા આરોપી વિરૂધ્ધ એવા મતલબની ફરીયાદ નોંધાવી છે કે આ કામનાં અજાણ્યા આરોપીએ ફરીયાદીનાં ઘરનું તાળું તોડી કબાટમાંથી…