દેવભૂમિ દ્વારકા જીલ્લાની કચેરીઓમાં નાયબ મામલતદાર તરીકે ફરજ બજાવી ચૂકેલા એક કર્મચારી સામે આજથી આશરે અઢી વર્ષ પૂર્વે લાંચ અંગેની નોંધાયેલી ફરિયાદ અરજી બાદ આ મુદ્દે એફ.એસ.એલ.ની ખરાઈ કર્યા પછી…
ગત સોમવારે ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવામાં આવેલ ધો.૧ર સામાન્ય પ્રવાહનું પરિણામ જાહેર કરવામાં આવતાં ગુજરાત રાજયમાં સૌથી નીચું પરિણામ જા કોઈ જીલ્લાનું હોય તો તેમાં જૂનાગઢ જીલ્લાનું અત્યંત…
જૂનાગઢ જિલ્લામાં ગઈકાલે બપોર બાદ વંથલીના શાપુર અને મેંદરડા તાલુકાના ઈટાળી ગામ સહિત કેટલાક વિસ્તારોમાં જારદાર વરસાદ સાથે મીની વાવાઝોડું ફૂંકાયું હતું અને અડધા કલાકમાં વૃક્ષો, થાંભલા ધરાશાયી થયા હતા.…
જૂનાગઢમાં રામદેવપરા સકક્કરબાગ પાસે રહેતા સાબીરભાઈ મહોદભાઈ સીડા (ઉ.વ. ૪૦)એ સોહિલ મંગરભાઈ સમા (રહે. રામદેવપરા, જૂનાગઢવાળા) વિરૂધ્ધ એવા મતલબની ફરિયાદ નોંધાવી છે કે, આ કામના આરોપીએ ફરિયાદીના બે વર્ષના દિકરાને…
દેશના તમામ રાજયોના મુખ્યમંત્રી અને કેન્દ્ર શાસિત પ્રદેશોના વડાઓ સાથે વિડીયો કોન્ફરન્સનું આયોજન થાય તે પહેલાં વડાપ્રધાન નરેનદ્ર મોદીએ ગઈકાલે જણાવ્યું હતું કે, નોવેલ કોરોના વાયરસના સંક્રમણને અટકાવવા લાદવામાં આવેલા…
સતત દસમાં દિવસે દેશમાં તેલ કંપનીઓ દ્વારા પેટ્રોલ-ડીઝલનાં ભાવમાં વધારો ઝીંકાયો હતો. મંગળવારની સમીક્ષા બાદ લિટર દીઠ પેટ્રોલનાં ભાવમાં ૪૭ પૈસા અને ડીઝલનાં લીટર દીઠ ભાવમાં પ૭ પૈસાનો વધારો થયો…
જૂનાગઢ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીને રજૂઆત કરી તેમાં જણાવાયું છે કે, રાજય સરકાર દ્વારા જૂનાગઢ ગ્રીન ઝોનમાંથી ડ્રાઈવર સાથે એમ્બ્યુલન્સ અને શાળા આરોગ્યમાં ફરજ બજાવતા ડોકટરો રેડ…