ખંભાળિયાના યોગેશ્વરનગર વિસ્તારમાં મહાદેવના મંદિર પાસે રહેતા અને આશ્રય ઓઈલ ઈન્ડસ્ટ્રીઝ નામની ઓઈલ મીલ ધરાવતા મુળ કલ્યાણપુર તાલુકાના મેઘપર ટીટોડી ગામના રામભાઈ સવદાસભાઈ આંબલીયા નામના ૬૫ વર્ષના આહિર વૃધ્ધના ધર્મપત્ની…
કોવીડ-૧૯ મહામારી ચાલી રહી હોવા છતાં ગીર સોમનાથ જીલ્લાનાં વડામથક વેરાવળમાં માસ્ક પહેરી બહાર નિકળવા જેવી સરકારે જાહેર કરેલ ગાઇડલાઇન્સનો લોકો અમલ ન કરી રહયા હોય જે અંગે હવે પોલીસ…
દેવભૂમિ દ્વારકા જિલ્લામાં પુર્નઃ એક વખત પોલીસ અધિકારીઓની સામુહિક બદલીઓ કરવામાં આવી છે. ખંભાળિયાના પીઆઈ દેકાવાડીયાની બદલી તાજેતરમાં મોરબી ખાતે થતાં તેમની ખાલી પડેલી જગ્યા ઉપર સલાયા મરીન પોલીસ વિભાગના…
ભારતીય જવાનોની શહાદતને શ્રધ્ધાંજલી આપવાનો એક કાર્યક્રમ ગઈકાલે બિલખાનાં ગ્રામજનો દ્વારા યોજવામાં આવ્યો હતો. મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યાં હતાં અને શહીદ વિરોને શ્રધ્ધાંજલી અર્પણ કરવામાં આવી હતી તેમજ ચાઈનાની…
જૂનાગઢનાં કેટલાંક સાહસીક યુવાનોએ ગરવા ગિરનારની ૩૬ કિલોમીટરની દુધધારા પરિક્રમા કરી અને ગિરનારજી મહારાજને પ્રાર્થના કરી હતી તેમજ કોરોના મહામારીમાંથી મુક્તિ માટે અને સૌનાં કલ્યાણની કામના કરી હતી. #saurashtrabhoomi #media…
જૂનાગઢ જિલ્લાના વંથલી તાલુકાના ઝાંપોદડ ગામે ફાયરીંગ થતા ખળભળાટ મચી ગયો છે. પ્રાપ્ત માહિતી મુજબ ઝાંપોદડ ગામે ખંડણી માટે માથાભારે શખ્સોએ આડેધડ ફાયરીંગ કરતા ૪ લોકોને ઈજા પહોંચી હતી. આ…
જૂનાગઢ શહેર અને જીલ્લામાં છેલ્લાં પાંચ દિવસથી કોરોનાનાં કેસોમાં વધારો થઈ રહ્યો છે. જેને લઈને આરોગ્ય વિભાગ દ્વારા આવશ્યક પગલાં લેવામાં આવી રહ્યાં છે. જ્યારે જીલ્લા વહીવટી તંત્ર દ્વારા તકેદારીનાં…
જૂનાગઢ સહિત રાજય અને દેશભરમાં મોંઘવારી સતતને સતત વધી રહી છે. જીવન જરૂરીયાતની ચીજવસ્તુઓના ભાવો આસમાને પહોંચી રહ્યા છે. ચટણી, મીઠું, હળદરથી લઈ આવશ્યક ચીજવસ્તુઓના ભાવોમાં બેકાબુ વધારા સામે જનજીવન…
જૂનાગઢ શહેરના પત્રકાર સાગરભાઈ ઠાકરને દિલ્હી ખાતેના પત્રકાર દ્વારા માહિતી મળેલ કે, દિલ્હીના આચાર્ય ઋષિદેવજીને જૂનાગઢમાં કોઈ અજાણ્યા શખ્સોએ નશીલા પદાર્થ કે ઝેર પાઈને લૂંટી લેવાની કોશિશ કરવામાં આવેલ છે.…