કેશોદ શહેરમાં કોરોના વાયરસ ફેલાતો અટકવાનું નામ લેતો નથી ત્યારે એક કોરોના પોઝિટિવ કેસ સારવાર મેળવી નેગેટિવ રીપોર્ટ આવે ત્યાં સુધીમાં બીજા કેસ નોંધાતાં તંત્રની દોડધામ ચાલું જ રહે છે.…
રાજયમાં સ્વનિર્ભર જાહેર ટ્રસ્ટો દ્રારા સંચાલીત શાળાઓ અનેક કારણોસર નાણાંકીય કટોકટીનો સામનો કરી રહી છે. ત્યારે આવી શાળાઓને આર્થીક મદદ કરવા અંગે વેરાવળના શીશુમંદિર એજયુકેશન ટ્રસ્ટ દ્વારા શિક્ષણમંત્રીને પત્ર લખી…
વેરાવળમાં કોરોના પોઝીટીવ આવેલા બે તબીબ અને એક કમ્પાઉન્ડરના કોન્ટેકટમાં આવેલા લોકોની માહિતી મેળવવા આરોગ્ય વિભાગે કામગીરી હાથ ધરી હતી. જેમાં પોઝીટીવ આવેલા બંન્ને તબીબ અને કમ્પાઉન્ડરના કોન્ટેકટમાં ૪૫૦થી વધુ…
જૂનાગઢ જીલ્લા પંચાયત કચેરીનાં સમાજ કલ્યાણ ખાતાનાં અધિકારીએ ખોટું પ્રમાણપત્ર કાઢી આપતાં બે શખ્સો સામે ફરીયાદ નોંધાઈ છે. આ બનાવ અંગે પોલીસમાંથી મળતી વિગત અનુસાર રાજકોટ ખાતે રહેતાં અને મદદનીશ…
સુર્યનો ક્રાંતિવૃત અને આકાશી વિષુવવૃત્ત વર્ષમાં બે વખત એકબીજાને છેદે છે. આ છેદન બિંદુને સંપાત દિવસ કહેવામાં આવે છે. ભારતનાં લોકોએ માર્ચની તા.ર૧મીએ દિવસ અને રાત સરખા હોવાનો અનુભવ કર્યો…
જૂનાગઢનાં જાણીતા એડવોકેટ અને નોટરી ભરતભાઈ રાવલે ગુજરાત રાજયનાં મુખ્યમંત્રી તેમજ ભારતનાં વડાપ્રધાનશ્રીને એક વિસ્તૃત પત્ર પાઠવી અને હાલનાં સંજાગોમાં રાત્રીનાં ૯ થી પ સુધીનાં કર્ફયુ જાહેર કરેલ છે તે…
પેટ્રોલ, ડિઝલ અને ગેસ સિલીન્ડરના ભાવમાં સતતને સતત વધારો થઈ રહ્યો હોવાના કારણે આ ભાવવધારાના વિરોધમાં આજે જૂનાગઢ શહેર અને જિલ્લા કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શનનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. કોંગ્રેસ…
જૂનાગઢ રેન્જના ડીઆઈજી મનીંદર પ્રતાપસિંહ પવાર તથા જૂનાગઢ જીલ્લા પોલીસ વડા સૌરભ સિંઘ દ્વારા હાલમાં લોકડાઉનમાં છૂટછાટ આપવામાં આવેલ હોય જે અંગે જૂનાગઢ જિલ્લા કલેકટર સૌરભ પારધી દ્વારા જાહેરનામું બહાર…
ગુજરાત રાજ્યના સુરત શહેર પોલીસ દળમાં મહિધરપુરા પોલીસ સ્ટેશન ખાતે ફરજ બજાવતા એ.એસ.આઈ. મગનભાઈ રણછોડભાઈ બારીયાનું કોવિડ ૧૯ સંક્રમણના કારણે તા. ૧૪-૬-૨૦નાં રોજ સારવાર દરમ્યાન દુઃખદ અવસાન થયેલ હતું. જેથી…