શેરાજેન કંપનીનો રૂ.ર.૩પ લાખનો બેડ ભાઈઓએ ન આપી છેતરપિંડી કરતાં બહેને જૂનાગઢ પોલીસમાં ફરીયાદ નોંધાવી છે આ બનાવ અંગે પોલીસમાંથી મળતી વિગત અનુસાર જયોત્સનાબેન હરિશચંદ્ર ભટ્ટએ પોલીસમાં આ કામનાં આરોપી…
રાજ્ય હાલ કોરોનાની મહામારી સામે ઝઝૂમી રહ્યું છે રોજેરોજ પ૦૦થી વધુ કેસો નોંધાઈ રહ્યા છે. ૩૦થી ૩પ લોકો મોતના મુખમાં ધકેલાઈ રહ્યા છે. ત્યારે રાજ્ય સરકાર આજે યોજાનાર રાજ્યસભાની અને…
રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડે માત્ર ૫૮ દિવસ દરમ્યાન રૂ.૧૬૮,૮૧૮ કરોડનું રોકાણ ઊભું કર્યું છે. ૧. વૈશ્વિક ટેક્નોલોજી રોકાણકારોનું રોકાણ રૂ.૧૧૫,૬૯૩.૯૫ અને રાઇટ્સ ઇશ્યૂ રૂ.૫૩,૧૨૪.૨૦. આમ, આટલા ઓછા સમયગાળામાં સંયુક્ત મૂડી ઊભી…
માણાવદર તાલુકાનાં કોયલાણા ખાતે રહેતાં ખીમાણંદભાઈ મારખીભાઈ મારડીયાએ પોલીસમાં આ કામનાં આરોપીબહેન ક્રિષ્નાબેન દેવશીભાઈ મારડીયા વિરૂધ્ધ એવા મતલબની ફરીયાદ નોંધાવી છે કે આ કામનાં આરોપી બહેનએ ઈન્સ્ટાગ્રામમાં ફરીયાદીની દિકરી રિન્કુના…
માણાવદરનાં બાવાવાડી ખાતે રહેતાં હસમુખભાઈ હરજીવનભાઈ રૂપારેલીયાએ પોલીસમાં આ કામનાં આરોપી બે અજાણ્યા બહેનો વિરૂધ્ધ એવા મતલબની ફરીયાદ નોંધાવી છે કે આ કામનાં ફરીયાદીની દુકાનમાં ગ્રાહક તરીકે કોઈ બે નાના…
જૂનાગઢ શહેરના મધુરમ શ્રીનગર સોસાયટીમાં રહેતા યુવાને મરી મસાલા દળવાનો ઘાણો શરૂ કર્યો હતો. પરંતુ આ ઘાણો શરૂ રાખવા માટે તે જ સોસાયટીમાં રહેતા શખ્સે ખંડણી માંગતા ઘાણો બંધ કરી…
જૂનાગઢ પંથકમાં અપમૃત્યુનાં ચાર બનાવો પોલીસ દફતરે નોંધાયા છે. આ અંગે પોલીસે આપેલી વિગત અનુસાર જાષીપરાનાં ખલીલપુર રોડ, પ્રેરણાપાર્ક બ્લોક નં.૩ ખાતે રહેતાં નિરૂપાબેન દિપકભાઈ ઠુંમર (ઉ.વ.૪ર)એ કોઈ કારણસર એસીડ…
જૂનાગઢમાં ગિરનાર દરવાજા નજીક માહી દુધનાં વાહન ચાલકે પોતાનું વાહન પુરઝડપે ચલાવી વાછરડીને હડફેટે લઈ તેનું મોત નિપજાવતાં પોલીસે આ બનાવ અંગે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. આ…