આગામી સોમવારે જૂનાગઢ સહિત રાજયનાં ધાર્મિક સ્થળો ખુલ્લી જવાનાં છે અને જેને લઈને ભાવિકોમાં અનેરો ઉત્સાહ જાવા મળી રહ્યો છે. અઢી માસ કરતાં પણ વધારે સમયથી મંદિરનાં દ્વાર ભકતજનો માટે…
લોકડાઉનનાં સમયમાં જૂનાગઢ પોલીસની કામગીરી ઉમદા રહી હતી અને અનેક જરૂરીયાતમંદોને મદદ કરી અને પોલીસ પ્રજાનો મિત્ર છે તે સુત્ર સાર્થક કરેલ હતું. આ દરમ્યાન એક કેન્સરનાં દર્દીને પણ મહત્વની…
લોકડાઉન બાદ અનલોક એકની જાહેરાત સાથે રાજ્યમાં જુલાઈ માસથી શૈક્ષણિક કાર્ય શરૂ કરવાની હિલચાલ શરૂ થઈ હોવાનું જણાય છે. આ મામલે વાલીઓના વિચાર જાણવા એક સર્વે કરવામાં આવ્યો હતો. જેમાં…
જૂનાગઢ શહેરમાં જયશ્રી રોડ ઉપર આવેલ નાગેશ્વર ડેરી ફાર્મ વાળી ગલીમાં, રાજમહેલ તથા સાંદીપની એપાર્ટમેન્ટ વાળા રોડ ઉપર અંદાજે ૧પ દિવસથી ગટરનું ઢાંકણું સાવ તુટેલી હાલતમાં છે. પરંતુ કોઈએ કાર્યવાહી…
જૂનાગઢના જાણીતા રેડીયોલોજીસ્ટ ડો.કેયુર મહેન્દ્રભાઈ કાલરીયા શ્રી ખીમજી જમનાદાસ ખત્રાળા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા સંચાલિત કે.જે. નિદાન કેન્દ્રમાં જાડાયા છે અને તેઓની સેવા હવે કે.જે. નિદાન કેન્દ્રમાં ઉપલબ્ધ બની છે. શ્રી…
રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ અને જિયો પ્લેટફોર્મ્સ લિમિટેડ દ્વારા આજે સિલ્વર લેક અને તેના સાથી રોકાણકારો જિયો પ્લેટફોર્મ્સમાં વધારાનું રૂ.૪૫૪૬.૮૦ કરોડનું રોકાણ કરશે તેવી જાહેરાત કરવામાં આવી છે. અગાઉ ૪ મે,…
જૂનાગઢ સ્થિત સામાજીક સંસ્થા સોશ્યલ એન્જીનીયરીંગ વેલ્ફેર એસો.સેવાનાં પ્રમુખ અને ભૂતપૂર્વ કોર્પોરેટર રજાક મહીડાએ જૂનાગઢ મનપાનાં કમિશ્નરને પત્ર દ્વારા રજુઆત કરી જણાવ્યું છે કે, શહેરમાં આવેલી શાકમાર્કેટ તેમજ મટનમાર્કેટ સહિતની…
જૂનાગઢની એક મહિલાને ગીફટ મોકલી હોવાનું કહી વિશ્વાસમાં લઈ અને રૂ.૪.૩૬ લાખની છેતરપિંડીનો કિસ્સો બહાર આવેલ છે. આ બનાવ અંગે ૪ શખ્સો સામે ફરીયાદ નોંધાતા પોલીસે તપાસની કામગીરી હાથ ધરી…