Browsing: Breaking News

Breaking News
0

જૂનાગઢમાં જુના મનદુઃખે માર મારતાં ફરીયાદ

જૂનાગઢનાં ઢાલ રોડ પિંજારા ફળીયા ખાતે રહેતાં અસરફભાઈ હબીબભાઈ રાંઢીયાવાળાએ પોલીસમાં આ કામનાં આરોપી અરબાજ આરીફભાઈ ગડર વિરૂધ્ધ એવા મતલબની ફરીયાદ નોંધાવતા જણાવેલ છે કે આ કામનાં આરોપી સાથે જુનું…

Breaking News
0

જૂનાગઢ : ફેસબુક દ્વારા સગીરવયની દિકરીનો અશ્લીલ વિડીયો મેળવી, ફોટાઓ વાયરલ કરતાં ૩ સામે ફરીયાદ

જૂનાગઢનાં યોગેશ્વર નગર નજીક રહેતાં એક પરિવારે પોલીસમાં આ કામનાં આરોપી ફેસબુક આઈડી દુર્ગેશ યાવ તથા જાનવી પટેલ તથા ક્રિશ યાદવ વાળા વિવેક વિરૂધ્ધ એવા મતલબની ફરીયાદ નોંધાવતા જણાવેલ છે…

Breaking News
0

માણાવદર : થાનકવાવાળી સીમમાં જુગાર રમતાં પાંચ શખ્સો ઝડપાયા

જૂનાગઢ રેન્જનાં નાયબ પોલીસ મહાનિરીક્ષક મનીન્દરસીંગ પવારની સુચના તેમજ પોલીસ અધિક્ષક સૌરભસિંઘનાં માર્ગદર્શન હેઠળ જીલ્લામાં ચાલતી ગેરકાયદેસર પ્રોહી-જુગારની બદી નેસ્તનાબુદ કરવા કડક હાથે કામ લેવાની ઝુંબેશ અન્વયે ક્રાઈમ બ્રાન્ચના પોલીસ…

Breaking News
0

માણાવદરનાં નવનિયુકત પીએસઆઈ રાજકારણનો ભોગ ન બને તે માટે એસપીને રજુઆત

તાજેતરમાં માણાવદરમાં નવનિયુક્ત પીએસઆઈએ ચાર્જ લઈ કડક હાથે પ્રજાકીય કામગીરી કરી લોકચાહના પ્રાપ્ત કરેલ છે ત્યારે આ અધિકારી રાજકારણનો ભોગ ન બને તે માટે ગુજરાતના મુખ્યમંત્રીને રજૂઆત કરવામાં આવી છે.…

Breaking News
0

ગીર સોમનાથ જીલ્લામાં મુંબઇથી આવેલ દેરાણી-જેઠાણીનો કોરોના પોઝીટીવ રીપોર્ટ

કોરોના મુકત થવાના કાંઠે પહોચેલ ગીર સોમનાથ જીલ્લામાં પંદર દિવસ પુર્વે મુંબઇથી આવેલ દેરાણી-જેઠાણી શનિવારે કોરોના પોઝીટીવ આવતા તંત્ર દોડતુ થયું છે. ગીર સોમનાથ જીલ્લામાં કોરોનાની સારવાર હેઠળના કુલ ૩…

Breaking News
0

હોટલ-રેસ્ટોરન્ટ-ઉદ્યોગો માટે ખાસ રાહત પેકેજ જાહેર કરવાની સાથે રાત્રીના ખુલ્લી રાખવા સમય વધારવા માંગણી

હોટલ ઉદ્યોગ માટે સરકાર દ્વારા ખાસ રાહત પેકેજ જાહેર કરવામાં આવે તથા તા.૮ જુનથી હોટલ-રેસ્ટોરન્ટને ખુલવાની છુટ આપવામાં આવેલ જેમાં રાત્રીના સમય વધારવાની માંગ સાથેની લેખીત રજુઆત વેરાવળ-પાટણ હોટલ એસોસીએશનના…

Breaking News
0

રાજયસભાની ચૂંટણી પછી મંત્રીમંડળમાં જબ્બર ફેરફારના એંધાણ

ગુજરાત રાજકારણમાં આગામી દિવસોમાં મોટા ફેરફારની શકયતાઓ જાવાઈ રહી છે તેને લઈને ગાંધીનગરના રાજકારણમાં ગરમાવો આવી ગયો છે. સુત્રોએ આપેલી માહિતી મુજબ ૨૦થી ૨૫ જૂન સુધીમાં ચોંકાવનારી જાહેરાતો થવાની શકયતા…

Breaking News
0

કોરોના ઈફેકટ : કાતિલ મંદીના ડરથી લોકો રોકડા રૂપિયાનો સંગ્રહ કરવા તરફ વળ્યા

કોરોના વાયરસની મહામારીના પગલે સર્જાયેલી અનિશ્ચિત સ્થિતિને ધ્યાનમાં લેતાં દેશના લોકોએ રોકડ રૂપિયાનો સંગ્રહ કરવાનું શરૂ કરી દીધું છે અને તેઓ દ્વારા જમા થયેલી રકમ અત્યાર સુધીની સૌથી મોટી રકમ…

Breaking News
0

GHCAA દ્વારા અદાલતો ખોલવા માટેનાં મતદાનને ગેરકાયદેસર જાહેર કરો, હાઇકોર્ટમાં જાહેરહિતની અરજી

કોવિડ-૧૯ રોગચાળાએ વર્ક ફ્રોમ હોમની સંસ્કૃતિનું કામ ઝડપી બનાવ્યું છે. વ્યાવસાયિકો આ ખ્યાલ ઉપર વહેંચાયેલા છે અને વકીલો પણ તેમાં અપવાદ નથી. તેમની વચ્ચેના ભાગલા, ખાસ કરીને ગુજરાત હાઇકોર્ટમાં  કરતા…

Breaking News
0

પૂજય મોરારીબાપુની રામકથાનો ઓનલાઈન કાર્યક્રમ શરૂ

વિશ્વ પ્રસિધ્ધ અને જાણીતાં પ્રખર રામાયણી પૂજય મોરારીબાપુની રામકથાનો ઓનલાઈન પ્રારંભ કરવામાં આવેલ છે. માનસ ગુરૂ વંદના સાથે ૮૪૪મી રામકથા ૬ જુન ર૦ર૦નાં આસ્થા ચેનલ ઉપર ૧૦ વાગ્યે જીવંત પ્રસારણ…