સુરત જિલ્લામાં સીટી સર્વે સુપરિન્ટેન્ડેન્ટ તેમજ જિલ્લા જમીન દફતર નિરીક્ષક તરીકે ફરજ બજાવી હાલ નિવૃત થઇ કેશોદમાં રહેતા વિઠ્ઠલભાઈ ડોબરીયાએ ગ્રામ સ્વચ્છતા મિશન ઉપાડયું છે.તેમણે કેશોદ અને માંગરોળના ૬૨ ગામડા…
જંગલ વિસ્તારમાં સિંહોની રંજાડ કરી તેનો વિડીયો બનાવી સોશ્યલ મીડીયામાં વાયરલ કરનાર બે શખ્સોને વન વિભાગે ઝડપી લઇ વેરાવળ કોર્ટમાં રજૂ કરતા રીમાન્ડ મંજુર થયેલ છે. વેરાવળ તાલુકાની હદમાં વિશાલ…
કોરોના જેવી મહામારીનો સામનો જૂનાગઢ સહિત સમગ્ર દેશ અને વિશ્વનાં દેશો પણ કરી રહ્યાં છે. કોરોનાથી બચવા અને આ બિમારીને મૃતપ્રાય કરી નાંખવાનાં શક્ય તમામ પ્રયાસો કરવામાં આવી રહ્યાં છે.…
લોકડાઉનનાં સમયમાં જેતપુરનાં કારખાનામાં મજુરોને ગોંધી રાખવામાં આવ્યા હોવાની બાતમીને પગલે સીઆઈડી ગુજરાતનાં એડીજીપી અને ભાવનગરનાં પૂર્વ એસપી અનિલ પ્રથમની સીધી દેખરેખ હેઠળ જેતપુરના સામાકાંઠા વિસ્તારના બે કારખાનામાં રેઈડ કરી…
હાલમાં કોરોના વાયરસનાં કહેર સામે લોકડાઉન અને જાહેરનામા મુજબ કાર્યવાહી ચાલુ હોય, જૂનાગઢ રેન્જના ડીઆઈજી મનીંદર પ્રતાપસિંહ પવાર તથા જૂનાગઢ પોલીસ વડા સૌરભ સિંઘ દ્વારા લોકોને બહાર નીકળવા ઉપર પ્રતિબંધમાં…
જૂનાગઢમાં લુખ્ખાગીરી બેફામ હોય ત્યારે વધુ એક બનાવ સામે આવ્યો છે જેમાં એપાર્ટમેન્ટમાં ફલેટ ભાડે આપવાની ના પાડતા ફલેટની ચાવી બળજબરીથી કઢાવી લઇ તેમજ અન્ય ભાડુઆતો અને ફલેટ ધારકોને ફલેટ…
જૂનાગઢ સહિત સમગ્ર સૌરાષ્ટ્રમાં છેલ્લાં એક સપ્તાહથી કાળઝાળ ગરમીનો પ્રકોપ જારી રહ્યો છે અને લોકોને ફરજીયાત ઘરમાં જ રહેવું પડે તેવી સ્થિતિ સર્જાણી છે. આગામી દિવસો હિટવેવનાં જવાના છે તેવી…
જૂનાગઢ રેન્જના ડીઆઈજી મનીંદર પ્રતાપસિંહ પવાર તથા જૂનાગઢ પોલીસ અધિક્ષક દ્વારા જૂનાગઢ જિલ્લામાં સામાન્ય પ્રજાના લોક માનસ ઉપર પોલીસની એક સારી છાપ પડે અને “પોલીસ પ્રજાનો મિત્ર છે” એ સૂત્ર…
જૂનાગઢ શહેરમાં છેલ્લાં ૪ર દિવસથી લોકડાઉનની સ્થિતિ પ્રવર્તી રહી છે. ગત સોમવારથી થોડી ઘણી છુટ મળતા અને જૂનાગઢનો ગ્રીનઝોનમાં સમાવેશ થયો હોય તેનાં કારણે વેપાર-ધંધા-રોજગાર માટે વેપારીઓને અને ધંધાર્થીઓને સમય…