Browsing: Breaking News

Breaking News
0

બહાર ખરીદી કરવા જાવ કે ગમે ત્યાં જાવ ૧ મીટરનું અંતર રાખવું અનિવાર્ય

કોરોનાં મહામારીનો પ્રકોપ દેશ દુનિયામાં ફેલાઈ ગયો છે ત્યારે મેડીકલ નિષ્ણાંતો અને વિશ્વ આરોગ્ય સંસ્થાની ગાઈડ લાઈન પ્રમાણે કોરોનાનાં સંક્રામણથી બચવા માટે બે વ્યકિત વચ્ચે ૧ મીટર (૩ ફુટ)નું અંતર…

Breaking News
0

જૂનાગઢ જીલ્લાનાં લોકો માટે અગત્યની સૂચના

ર૧ દિવસનાં લોકડાઉન દરમ્યાન રાજયભરમાં અને જૂનાગઢ શહેર જીલ્લામાં આવશ્યક ચીજવસ્તુઓ દૂધ, શાકભાજી, ફળફળાદી, દવાઓ, અનાજ કરીયાણું ચાલુ જ રહેશે. કોઈ નાગરીક ભાઈ-બહેનો આવી વસ્તુઓની ખરીદી માટે લાઈનો લગાવે નહી…

Breaking News
0

સંયમ અને સંકલ્પની ઘડીમાં કોરોનાં સામેની લડતનો સૌ સાથે મળી સામનો કરીએ

વડાપ્રધાનશ્રીની અપીલને માન આપી દેશવ્યાપી લોકડાઉનને સંપૂર્ણ બનાવવાની સાથે આવશ્યક સેવાઓ ચાલુ હતી, ચાલુ જ છે, અને ચાલુ રહેવાની જ છે કોઈએ ગભરાવવાની જરૂર નથી ર૧ દિવસનો જંગ આપણે ઘરમાં…

Breaking News
0

ટ્રાન્સપોર્ટેશન બંધ થતાં લોકોએ પગપાળા જ વતનની વાટ પકડી….

દેશભરમાં ટ્રાન્સપોર્ટનાં તમામ સાધનો ટ્રેન, બસ, વિમાન, ખાનગી વાહનો બંધ કરી દેવામાં આવતા વતનથી દૂર રહેલા લોકો વતનમાં પહોંચવા માટે બેબાકળા બની ગયા છે. અને અપના હાથ જગન્નાથ માની કેટલાક…

Breaking News
0

ઈટાલીમાં એકજ દિવસમાં વધુ ૭૪૩નાં મોત સાથે મૃત્યુઆંક ૬૮ર૦

રોમ તા. રપ ઈટાલીમાં મંગળવારે એક જ દિવસમાં ૭૪૩નાં મોત સાથે કુલ મૃત્યુઆંક ૬૮૨૦ થઈ ગયો છે. જયારે ૫,૨૪૯ નવા કેસો સાથે કુલ ૬૯,૧૭૬ કેસ નોંધાયા છે. ઈટાલીમાં ફેબુ્રઆરીમાં કોરોનાથી…

Breaking News
0

વિશ્વમાં કોરોનાથી મૃત્યુઆંક ૧૭,પ૦૦ સ્પેનમાં ર૪ કલાકમાં પ૦૦નાં મોત

નવી દિલ્હી તા. ૨૫ સમગ્ર વિશ્વમાં કોરોના વાયરસથી ૧૭,પ૦૦થી વધુનાં મોત નીપજયાં છે જયારે ચાર લાખથી વધુ કેસ નોંધાયા છે. ઈટાલીમાં એક જ દિવસમાં ૭૪૩થી વધુનાં મોત સાથે કુલ મૃત્યુઆંક…

Breaking News
0

ભારતમાં કોરોના પોઝીટીવ પ૮૭ કેસ – મૃત્યુઆંક ૧૧

નવી દિલ્હી તા. રપ ૧૩૦ કરોડની વસ્તી ધરાવતા ભારતમાં આજે લોકડાઉનનો પ્રથમ દિવસ છે. દેશના ૨૪ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશ કોરોના સંક્રમણના સંકજામાં આવી ગયા છે. સંક્રમિતોની સંખ્યા બુધવારે સવાર…

Breaking News
0

જૂનાગઢ શહેર અને જીલ્લાની કોરોના વાયરસ અંગેની છેલ્લી માહિતી

હાલ કોરોના વાયરસના ગંભીર રોગચાળાનો ખતરો તોળાઈ રહ્યો છે અને તેની સામે સાવચેતીના તમામ પગલા રાજય સરકાર, કેન્દ્ર સરકાર લઈ રહી છે અને જૂનાગઢ જીલ્લા વહીવટી તંત્ર પોલીસ તંત્ર જીલ્લા…

Breaking News
0

સાંસદ રાજેશ ચુડાસમાએ જૂનાગઢ શહેર અને જીલ્લા માટે રૂ.રપ લાખની ગ્રાન્ટ ફાળવવા દરખાસ્ત કરી

જૂનાગઢના સાંસદ રાજેશભાઈ ચુડાસમાએ કોરોના વાયરસના સંક્રમણને ખાળવા માટે ઉપચાર તેમજ સાવચેતીના સાધનો માટે જૂનાગઢ મહાનગર વિસ્તારમાં રૂ.૧૦ લાખ અને જૂનાગઢ જીલ્લા માટે રૂ.૧પ લાખ મળી રૂ.રપ લાખ તેમજ ગિર…

Breaking News
0

ગુજરાત હાઈકોર્ટમાં માત્ર વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા તત્કાલ કેસોની જ સુનાવણી હાથ ધરાશે

અમદાવાદ. તા,૨૪ હાઇકોર્ટના મુખ્ય ન્યાયમૂર્તિ વિક્રમ નાથ દ્વારા આજે એક આદેશ જારી કરવામાં આવ્યો કે હાઇકોર્ટમાં હવેથી એટલે કે આજથી માત્ર અત્યંત તાત્કાલિક કેસ હોય તેવાજ કેસની સુનાવણી હાથ ધરવામાં…