ગુજરાતમાં સિંહની સંખ્યા ૧૦૦૦ સુધી પહોંચી ગઈ હોવાનાં અંદાજા વચ્ચે હવે સિંહની વસ્તી ગણતરીનો સમય પાકી ગયો છે. ર૦ર૦ની સિંહની વસ્તી ગણતરી માટે કંઈક અલગ યોજના બનાવવામાં આવી હતી. હવે…
દિવ્યાંગ અધિકાર મંચ ગુજરાત પ્રદેશ ઉપપ્રમુખ ઈશ્વરભાઈ દેશાઈ અને ગુજરાત અધિકાર મંચ ગુજરાત પ્રદેશનાં પ્રમુખ રમેશભાઈ કોરાટની આગેવાની હેઠળ આજે જૂનાગઢમાં ગુજરાતભરનાં દિવ્યાંગોની એક મહારેલી યોજવામાં આવી હતી. દિવ્યાંગો દ્વારા…
જૂનાગઢ શહેરના માંગનાથ રોડ ઉપર આવેલ જ્યોતિ ક્લોથ સ્ટોરમાં ગઈકાલે ભીષણ આગ લાગતાં ભારે નુકશાન થયું હતું. આ અંગેની પ્રાપ્ત થતી વિગત અનુસાર જૂનાગઢ શહેરના માંગનાથ રોડ ઉપર આવેલ જ્યોતિ…
જૂનાગઢ સહિત ગુજરાત રાજયભરમાં આજથી ધો.૧૦ અને ધો.૧રની પરિક્ષાનો શુભારંભ કરવામાં આવ્યો છે. પરિક્ષામાં કોઈપણ પ્રકારની ગેરરિતી ન સર્જાઈ તે માટે સીસીટીવી કેમેરા સહિત આધુનિક ઉપકરણો સાથે કહેવાતું તંત્ર સજ્જ…
હોળી, ધુળેટીનો તહેવાર નજીકમાં હોઈ, જૂનાગઢ શહેર તથા જિલ્લાના વિસ્તારોમાં ઘરફોડ ચોરી, વાહન ચોરી, ચોરી, જેવા મિલકત વિરૂધ્ધના ગુન્હાઓના પ્રમાણ વધેલ હોય જૂનાગઢ જિલ્લા પોલીસ વડા સૌરભ સિંઘ દ્વારા જિલ્લાના…
તાજેતરમાં જ જૂનાગઢ નજીક આવેલાં ભવનાથ ક્ષેત્રમાં તા.૧૭ થી ર૧ દરમ્યાન શિવરાત્રીનો મેળો શાંતિમય રીતે સંપન્ન થયો છે. ભગવાન ભવનાથ મહાદેવને સંતો અને ભાવિકોએ કરેલી પ્રાર્થના જાણે સફળ થઈ છે.…
નવી દિલ્હી તા. ૧ર સબસીડી વગરના રસોઇ ગેસ સિલિન્ડરના ભાવમાં ભારે વધારો ઝીંકવામાં આવ્યો છે. ઇન્ડીયન ઓઇલના જણાવ્યા મુજબ ૧૪ કિલોવાળો સિલિન્ડર હવે ૧૪૪.પ૦ રૂપિયાથી વધીને ૮પ૮.પ૦ માં મળશે બીજીબાજુ…
વોશિંગ્ટન, તા. ૧૨. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ફેબ્રુઆરીના અંતમાં પોતાની ભારતની મુલાકાતને લઈને ભારે ઉત્સુકતા દર્શાવી છે. ટ્રમ્પે વડાપ્રધાન મોદીના વખાણ કરતા તેમને એક સજ્જન વ્યકિત અને એક સારા મિત્ર…