Browsing: Breaking News

Breaking News
0

ગુજરાતનાં ત્રણ વિદ્યાર્થીઓ ચીનનાં નાનચેંગ એરપોર્ટ ઉપર ફસાયા – વિમાનમાં બોર્ડીંગ કરતા અટકાવાયા

જૂનાગઢનાં ૪, રાજકોટનાં ૧૧ સહિત કુલ ર૩ વિદ્યાર્થીઓ સહિ સલામત પરત આવી ગયા અમદાવાદ તા. ર૯ ચીનમાં કોરોના વાયરસના આતંક વચ્ચે સ્વદેશ પરત ફરવા ધસારો કરી રહેલા ગુજરાતના વિદ્યાર્થીઓમાંથી ત્રણ…

Breaking News
0

જૂનાગઢમાં આવતીકાલે ૭૧માં પ્રજાસત્તાક પર્વની ઉજવણી થશે

જૂનાગઢ તા. રપ જૂનાગઢ સહિત ગુજરાત રાજયભરમાં ૭૧ માં પ્રજાસત્તાક પર્વની આન, બાન અને શાનથી ઉજવણી માટેની તડામાર તૈયારી હાથ ધરવામાં આવી છે અને ઠેર-ઠેર ધ્વજવંદન સહીતના કાર્યંક્રમો આવતીકાલે યોજવામાં…

Breaking News
0

કેશોદના ડેરવાણ ગામે શહિદ જવાનને શ્રધ્ધાંજલિ અપાઈ

કેશોદનાં ડેરવાણ ગામે સીઆરપીએફના શહિદ જવાનને શ્રધ્ધાંજલિ અર્પણ કરાઈ હતી. જૂનાગઢ જીલ્લાના કેશોદ તાલુકાના ડેરવાણ ગામના દેવદાન બકોત્રા છેલ્લા ચાર વર્ષથી સીઆરપીએફમાં ફરજ બજાવી રહ્યા હતા. હાલમાં મુકેશ અંબાણીના બંગલે…

Breaking News
0

ગુજરાતમાં ગીધની સંખ્યા માત્ર ૭૦૦ હોવાનું અનુમાન, દેશમાં ગીધની સંખ્યામાં ઘટાડો થયાનો ચોંકાવનારો અહેવાલ

અમદાવાદ, તા.૨૧ કુદરતના સફાઇ કામદાર ગણાતા ગીધ પક્ષીની ગણતરી દર બે વર્ષે કરવામાં આવતી હોય છે. આ પક્ષીઓની સંખ્યા સતત કેમ ઘટતી જાય છે તે મોટો સવાલ છે. આપણે જ…

Breaking News
0

એસીબી પીઆઈના આગોતરા જામીન રદ – જૂનાગઢનાં પ્રિન્સીપાલ સેસન્સ કોર્ટેનો ઐતિહાસિક ચુકાદા

એસીબીના સ્પેશિયલ જજ એન.બી.પીઠવાએ લાંચ માંગનારાની આકરા શબ્દોમાં ઝાટકણી કાઢી જૂનાગઢ તા. ૧૮ તાજેતરમાં જૂનાગઢનાં નહેરૂ પાર્કમાં દવાખાનું ધરાવતા તબીબ જયચંદ્ર રતનપુરા પાસે તેમના ગેરકાયદેસર બાંધકામ બાબતે ૧૫ લાખ રૂપિયાની…

Breaking News
0

જૂનાગઢમાં એલઆરડીની પરીક્ષામાં પુત્ર સાથે અન્યાય થતાઃ વિદ્યુત સહાયકની કચેરીમાં જ કર્મચારીનો આપઘાત : પુત્રની પણ ન્યાય નહી મળે તો આપઘાત કરવાની ચિમકી

જૂનાગઢ તા. ૧૮ જૂનાગઢ સરદારબાગનાં દરવાજા નજીક આવેલ સહાયક વિદ્યુત નિરિક્ષક કચેરી બહુમાળી ભવનમાં પટ્ટાવાળા તરીકે નોકરી કરતા મ્યાંજરભાઈ મુંજાભાઈ હુણ (ઉં.વ ૪૯)નો મૃતદેહ ગઈકાલે સવારે પોતાની ઓફિસમાં પંખે લટકતી…

Breaking News
0

જૂનાગઢ પંથકના ડેરવાણ ગામ પાસે કન્ટેનરમાં લવાયેલી વિદેશી દારૂની ૭૯૪ પેટી ઝડપાઈ

જૂનાગઢ તા. ૧૬ જૂનાગઢ રેન્જના ડીઆઈજી મનીંદર પ્રતાપસિંહ પવાર અને જિલ્લા પોલીસવડા સૌરભસિંઘ દ્વારા દારૂ જુગારની બદી સદંતર નાબુદ કરવા અને પ્રોહીબીશન, જુગાર, બુટલેગરો ઉપર ખાસ વોચ રાખી પ્રોહીબીશન અને…

Breaking News
0

જૂનાગઢમાં પ્રેમાનંદ વિધામંદિર ખાતે અવકાશ વિજ્ઞાન પ્રદર્શનનો પ્રારંભ

ભારત સરકાર દ્વારા આ વર્ષને ડો.વિક્રમભાઈ સારાભાઈ શતાબ્દી વર્ષ તરીકે ઉજવવામાં આવી રહેલ છે. જે અન્વયે અમદાવાદ ઈસરો દ્વારા બે દિવસીય અવકાશ વિજ્ઞાન પ્રદર્શનનો જૂનાગઢ, પ્રેમાનંદ વિદ્યામંદિર તથા બ્રહ્માનંદ જિલ્લા…

Breaking News
0

અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ તથા સુરક્ષા સેતુ આયોજિત ‘મિશન સાહસી’ નામે ચાર દિવસીય તાલીમના કાર્યક્રમનો પ્રારંભ

જૂનાગઢની ખ્યાતનામ સંસ્થા ડો.સુભાષ મહિલા આર્ટસ, કોમર્સ અને હોમ સાયન્સ કોલેજની વિદ્યાર્થીઓને નીડર અને સાહસિક બનાવવા તથા સ્વરક્ષણની તાલીમ મળી રહે તે માટે ચાર દિવસીય તાલીમ ગોઠવવામાં આવેલ છે. આ…

Breaking News
0

જૂનાગઢ, સોરઠ અને સૌરાષ્ટ્ર-કચ્છમાં મકરસંક્રાતિ પર્વની ઉત્સાહભેર ઉજવણી થશે

શિયાળાની ફુલગુલાબી ઠંડી વચ્ચે જૂનાગઢ અને સોરઠ તેમજ સૌરાષ્ટ્ર-કચ્છનું જનજીવન પ્રભાવિત બન્યું છે તેમ છતાં તહેવારોની ઉજવણી શાહી અંદાજ અને શાનદાર રીતે કરવામાં આવે છે. મકરસંક્રાતિનું પર્વ પણ એક તરફ…