Browsing: Breaking News

Breaking News
0

વિશ્વ હિન્દુ પરિષદ જૂનાગઢ દ્વારા ગરબીમાં શસ્ત્ર પૂજનનાં કાર્યક્રમો

વિશ્વ હિન્દુ પરિષદ જૂનાગઢ મહાનગર અંતર્ગત દુર્ગા વાહિની ટીમ દ્વારા જૂનાગઢની તમામ ગરબીમાં શસ્ત્ર પૂજન કરવાના છે એના આયોજનના ભાગ હેઠળ શ્રી સૌરાષ્ટ્ર-કચ્છ સમસ્ત બ્રહ્મ સમાજમાં છેલભાઈ જાેષી તેમજ તમામ…

Breaking News
0

સૌરાષ્ટ્ર યુનિવર્સિટી કર્મચારી કો-ઓપરેટિવ હાઉસિંગ સોસાયટીના સ્થાપક પ્રમુખ આર.ડી. આરદેશણાનો ગરિમાપૂર્ણ સન્માન સમારોહ યોજાયો

સૌરાષ્ટ્ર યુનિવર્સિટી કર્મચારી કો-ઓપરેટિવ હાઉસિંગ સોસાયટી લિમિટેડની સ્થાપના ૧૯૭૨માં આર.ડી. આરદેશણાના નેતૃત્વ નીચે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના બિનશૈક્ષણિક કર્મચારીઓ દ્વારા થઈ હતી. સોસાયટીના પ્રમુખ પ્રોફેસર જયદીપસિંહ ડોડિયાની અધ્યક્ષતામાં મળેલી કારોબારીની બેઠકમાં આ…

Breaking News
0

ખંભાળિયાના જલારામ ગ્રુપ દ્વારા રઘુવંશી રાસોત્સવ સંપન્ન

ખંભાળિયા શહેરના રઘુવંશી જ્ઞાતિના યુવાઓ કાર્યકરો દ્વારા ચાલતા જલારામ ગ્રુપના ઉપક્રમે તાજેતરમાં સંપન્ન થયેલા દાંડિયા ક્લાસીસ બાદ નવરાત્રી પર્વને આવકારવા વેલકમ નવરાત્રી ૨૦૨૨ના કાર્યક્રમનું સુંદર આયોજન અત્રે જલારામ ચોક ખાતે…

Breaking News
0

ભાટિયામાં મતદાન જાગૃતિ અંગે માર્ગદર્શન અપાયું

લોકશાહીના મહાપર્વ વિધાનસભાની ચૂંટણીઓ આગામી સમયમાં યોજાનાર છે. ત્યારે કલ્યાણપુરની મામલતદાર કચેરી દ્વારા રાસોત્સવમાં મતદાન જાગૃતિ અંગે માહિતી આપવામાં આવી હતી. આગામી વિધાનસભાની ચૂંટણીઓને અનુલક્ષીને વહીવટીતંત્ર દ્વારા મતદાન જાગૃતિ માટે…

Breaking News
0

ભાણવડના રાણપુર ગામે સાળાઓ દ્વારા બનેવીની ર્નિમમ હત્યા

પૈસાની લેતીદેતી સંદર્ભે કુહાડા વડે બનેવીને પતાવી દીધો દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડ તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં ગત સાંજે અનુસૂચિત જાતિના એક યુવાનને પોતાના સગા સાળાઓએ પૈસાની લેતી દેતી બાબતે કુહાડાના ઘા…

Breaking News
0

કોંગ્રેસ કે સાથ ચલો મા કે દ્વાર રથ યાત્રાનું જૂનાગઢમાં આગમન : ઠેર-ઠેર સ્વાગત કરાયું

ગુજરાત પ્રદેશ કોંગ્રેસનાં નેજા હેઠળ ચલો કોંગ્રેસ કે સાથ મા કે દ્વાર રથયાત્રાનું આજે પ્રદેશ અગ્રણી જગદીશભાઈ ઠાકોર, શકિતસિંહ ગોહીલ અને પદાધિકારીઓની ઉપસ્થિતિમાં રાજકોટ ખાતેથી શુભારંભ થયો હતો અને આ…

Breaking News
0

જૂનાગઢ સૌરાષ્ટ્ર-કચ્છ સમસ્ત બ્રહ્મસમાજનાં રાસોત્સવમાં ખેલૈયાઓની રમઝટ

સૌરાષ્ટ્ર-કચ્છ સમસ્ત બ્રહ્મસમાજ જૂનાગઢ જીલ્લો અને મહાનગર દ્વારા બાલાજી ફાર્મ ચોબારી ફાટક પાસે બ્રહ્મ પરીવારો માટે તદન ફ્રીમાં આયોજન કર્યુ છે. જેમાં લોકગાયક મયુર દવે, આરતીબેન અને તેની ટીમ ઓરકેસ્ટ્રાની…

Breaking News
0

અમદાવાદ શહેરમાં જે ડીવીઝનનાં પોલીસ કમિશ્નર તરીકે ચાર્જ સંભાળતા પ્રદિપસિંહ જાડેજા

ગુજરાત સરકાર દ્વારા તાજેતરમાં ડીવાયએસપીઓની બદલી ગૃહ વિભાગનાં અધિક સચિવ નિખીલ ભટ્ટ દ્વારા કરવામાં આવી હતી. જેમાં જૂનાગઢ ડીવાયએસપી તરીકે પોણા ચાર વર્ષ ફરજ બજાવી પ્રજામાં લોકપ્રિયતા મેળવનાર ઝાંબાઝ પોલીસ…

Breaking News
0

જૂનાગઢનાં સીવીલ હોસ્પિટલનાં કેદી વોર્ડમાંથી નાસી છુટેલા કાચા કામનાં કેદીને પોલીસે ઝડપી લીધો

જૂનાગઢ સીવીલ હોસ્પિટલનાં વોર્ડ નં-પ૦૮માંથી સારવાર માટે આવેલો કાચા કામનો કેદી નાસી છુટયો હોય તેને પાર્કિંગમાંથી પોલીસે ઝડપી લીધો છે. આ બનાવ અંગે પોલીસ હેડકવાર્ટર ખાતે રહેતા આર્મડ એએસઆઈ અળખાભાઈ…

Breaking News
0

જૂનાગઢ મનપાનાં ડે. મેયર ગીરીશભાઈ કોટેચા ર૦ વર્ષથી પોતાનો પગાર ગૌશાળાને અર્પણ કરે છે

જૂનાગઢ મનપાનાં ડેપ્યુટરી મેયર અને અખિલ સૌરાષ્ટ્ર રઘુવીર સેનાનાં સુપ્રિમો ગીરીશભાઈ કોટેચા છેલ્લા ર૦ વર્ષથી પોતાનો પગાર ગૌશાળાને અર્પણ કરી ગૌસેવાનું પૂણ્ય પ્રાપ્ત કરી રહયા છે. જાેષીપરા વિસ્તારમાં આવેલ કેસરીયા…

1 276 277 278 279 280 1,264