Browsing: Breaking News

Breaking News
0

મેંદરડા તાલુકાનાં ખીજડિયા ગામનાં યુવાનની કરપીણ હત્યા : અજાણ્યા શખ્સ વિરૂધ્ધ ખુનનો ગુનો દાખલ

જૂનાગઢ જીલ્લાનાં મેંદરડા તાલુકાનાં ખીજડિયા ગામનાં દલીત સમાજનાં એક યુવાનની કરપીણ હત્યા કરવાનાં બનાવનાં પગલે તનાવભરી સ્થિતિ સર્જાઈ હતી. બાદમાં મામલો થાળે પડયો હતો. આ હત્યાનાં બનાવ અંગે અજાણ્યા શખ્સ…

Breaking News
0

વિવિધ માંગણીઓ સબબ આજથી જૂનાગઢ જિલ્લાના તલાટીમંત્રીઓની અચોક્કસ મુદ્દતની હડતાળ

તલાટી કમ મંત્રીઓની કેટલીક પડતર માંગો છે. આ માંગોને લઇ અગાઉ અનેક વખત રજૂઆતો કરાઇ છેે. તેમ છતાં કોઇ ઉકેલ ન આવતા હવે સમગ્ર રાજ્યની સાથે જૂનાગઢ જિલ્લાના તલાટીમંત્રીઓ પણ…

Breaking News
0

જૂનાગઢની સિવીલમાં તબીબોની સુરક્ષા માટે કાયમી પોલીસ બંદોબસ્ત ગોઠવવા માંગણી સાથે આવેદનપત્ર અપાયું

જૂનાગઢની સિવીલ હોસ્પિટલમાં તબીબોની સુરક્ષા માટે કાયમી પોલીસ બંદોબસ્ત ગોઠવવાની માંગ કરાઇ છે. આ અંગે ધી ટ્રેઇન્ડ નર્સ એસોસિએશનની ગુજરાત રાજ્યની બ્રાન્ચના નેજા હેઠળ એસપીને આવેદન અપાયું છે. આવેદનમાં જણાવાયું…

Breaking News
0

જૂનાગઢમાં નોકરી અપાવી દેવાનાં બહાને રૂા.૩ લાખની છેતરપીંડી

જૂનાગઢમાં નોકરી અપાવી દેવાની લાલચ આપી અને રૂા.૩ લાખની છેતરપીંડી કર્યાનો બનાવ પોલીસ દફતરે નોંધાયો છે. આ બનાવ અંગે હિતેશભાઈ રાજેશભાઈ વાઘેલા(ઉ.વ.૩૦) રહે. કડીયાવાડ, વણકરવાસ, જૂનાગઢ અને હાલ આંબેડકરનગર, બિલખા…

Breaking News
0

ભવનાથમાંથી ચોરાયેલ મોબાઈલ સાથે બે ઝડપાયા

ભવનાથ પોલીસ સ્ટેશનનાં પીેએસઆઈ એમ.સી. ચુડાસમા તથા સ્ટાફ પેટ્રોલીંગમાં હતાં તે દરમ્યાન ભવનાથ પોલીસ સ્ટેશનનાં ગુનાના કામે ફરીયાદીનો રીયલમી-૯ કંપનીનો વાઈટ કલરની બોડીવાળો મોબાઈલ કિં. રૂા. ૧પ હજારનો બે અજાણ્યા…

Breaking News
0

જૂનાગઢ જીલ્લાનાં અનેક ગુનામાં સંડોવાયેલ જશુ ગંભીર ભાટીને પાસા હેઠળ ઝડપતી તાલુકા પોલીસ

જૂનાગઢ રેન્જનાં નાયબ પોલીસ મહાનિરીક્ષક મનીન્દરસિંહ પવારની સુચના તેમજ પોલીસ અધિક્ષક રવિ તેજા વાસમશેટ્ટી તથા નાયબ પોલીસ અધિક્ષક પી.જી. જાડેજાનાં માર્ગદર્શન હેઠળ જૂનાગઢ જીલ્લાનાં માથાભારે, ભયજનક અને અસામાજીક પ્રવૃતિ કરતા…

Breaking News
0

જૂનાગઢ જિલ્લાના ગાય વર્ગના તમામ પશુઓને રસીકરણ હેઠળ આવરી લેવાશે

રાજ્યના પશુપાલન અને ગૌ-સંવર્ધન રાજ્યમંત્રી દેવાભાઈ માલમે કેશોદના અગતરાય ખાતે સમગ્ર જિલ્લામાં લમ્પી વાયરસને અટકાવવા માટેની કામગીરી તથા રસીકરણ કામગીરીની સર્વગ્રાહી સમીક્ષા કરી હતી. મંત્રી દેવાભાઈ માલમ શક્ય તેટલી વહેલી…

Breaking News
0

આ વર્ષે રક્ષાબંધન પૂનમનાં બદલે ચૌદશનાં દિવસે રહેશે

પંચાગ પ્રમાણે જયોતિષનાં નિયમ પ્રમાણે આ વર્ષે રક્ષાબંધન ચૌદશનાં દિવસે છે. શ્રાવણ સુદ ચૌદશને ગુરૂવાર તા. ૧૧-૮-રરનાં દિવસે ચૌદશતિથિ સવારનાં ૧૦.૩૯ સુધી છે. ત્યારબાદ પૂનમતિથિ છે. તથા શુક્રવારે પૂનમનાં દિવસે…

Breaking News
0

રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ જૂનાગઢ દ્વારા કાઠી કન્યા છાત્રાલયમાં ભારતમાતાનું પૂજન અને સૈનિકોના સન્માનનો કાર્યક્રમ યોજાયો

રાષ્ટ્રીય શૈક્ષીક મહાસંઘ જૂનાગઢ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક વિભાગ દ્વારા કાઠી કન્યા છાત્રાલયની અંદર ભારત માતાનું પૂજન અને સૈનિકોના સન્માનનો એક કાર્યક્રમ યોજાયો હતો જેમાં કાર્યક્રમના અધ્યક્ષ તરીકે સંસ્થાના પ્રમુખ…

Breaking News
0

પ્રભાતપુર ગામે નારી સુરક્ષા દિવસની ઉજવણી કરાઈ

નારી વંદન ઉત્સવના ગઈકાલે પ્રથમ દિવસે જૂનાગઢ તાલુકાના પ્રભાતપુર ગામે નારી સુરક્ષા દિવસની ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે રાજ્ય સરકારની મહિલા ઉત્કર્ષની વિવિધ યોજનાઓની ખાસ કરીને ૧૮૧ અભયમ હેલ્પલાઇન,…

1 408 409 410 411 412 1,332