Browsing: Breaking News

Breaking News
0

હત્યા કેસનાં આરોપીની પૂછપરછમાં વધુ એક વાહન ચોરીનો ભેદ ખૂલ્યો

જૂનાગઢ શહેરના જયશ્રી રોડ ઉપર તાજેતરમાં થયેલા રાકેશ ઉકાભાઈ બાંભણીયા નામના યુવાનની હત્યાના ગુન્હામાં જૂનાગઢ પોલીસ દ્વારા ગણતરીના કલાકોમાં આરોપીઓ (૧) સન્ની વિજયભાઈ જાલણીયા જાતે-દેવીપૂજક(ઉ.વ.ર૦) રહે.લક્ષ્મીનગર, ભક્તિનગર રેલવે સ્ટેશન પાસે,…

Breaking News
0

ઉના પોલીસ દ્વારા માસ્ક વિતરણ

નવાબંદર મરીન પોલીસ સ્ટેશનના સૈયદ રાજપરા આઉટ પોસ્ટના પોલીસ દ્વારા હાલમાં કૂદકેને ભૂસકે વધી રહેલા કોરોના કેસ ઉપર નિયંત્રણ લાદવા તેમજ પ્રજાને તકેદારી રાખવા સમજ આપી, પોલીસે મફત માસ્ક વિતરણ…

Breaking News
0

ધી વેરાવળ મર્કન્ટાઈલ કો-ઓપરેટીવ બેંક લી. દ્વારા ગોલ્ડન જ્યુબીલી વર્ષની ઉજવણી

બેંકીંગ સેવાથી વંચિત લોકોને બેંકીંગ સેવાઓ પુરી પાડી તેમની બચતની પ્રવૃતિને ઉત્તેજન આપવા માટે સને ૧૯૭૨માં ધી વેરાવળ મર્કન્ટાઈલ કો-ઓપરેટીવ બેંક લી.ની સ્થાપના કરવામાં આવેલ હતી. બેંકે અવિરત પ્રગતિ, સ્થિરતા…

Breaking News
0

જૂનાગઢમાં મયારામ  આશ્રમ ખાતે બાળકોને  ૬૦ સેટી-પલંગનું વિતરણ કરાયું

જૂનાગઢના ગિરનાર રોડ ખાતે આવેલ મયારામદાસજી આશ્રમના બાળકો માટે ૬૦ સેટી-પલંગનું વિતરણ કરવામાં આવેલ હતું. જેનુ ઉદઘાટન સીરીષભાઇ પંચમિયાના હસ્તે કરવામાં આવેલ હતું જે સેટી-પલંગના દાતા છે. કેશવભાઈ પાનસુરીયા સુરત,…

Breaking News
0

સિંહણનો માતૃપ્રેમ

ધારી પૂર્વ વન વિભાગનાં મોરશુપડા જંગલમાં એક સિંહણ પોતાનાં બાળને વ્હાલ કરી રહેલ હોય આ માતૃપ્રેમનું અનોખું દ્રશ્ય કેમેરામાં કલીક કરવામાં આવ્યું હતું. #saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio…

Breaking News
0

જૂનાગઢ અને ગિરનાર પર્વત ઉપર કોલ્ડવેવ, જનજીવન ઠુંઠવાયું

જૂનાગઢ સહીત સોરઠ પંથકમાં કોલ્ડવેવ જેવી સ્થિતિ પ્રવર્તતી રહી છે. છેલ્લા ૧પ દિવસ થયા કાતિલ ઠંડીનાં દોરમાં જનજીવન પ્રભાવિત થયું છે. ગઈકાલે પણ અતિશય ઠંડુ હવામાન રહયું હતું. અને આજે…

Breaking News
0

ગઈકાલે જૂનાગઢ અને જીલ્લામાં ૪૭ કોરોનાનાં કેસોને પગલે સાવચેત રહેવું જરૂરી : જૂનાગઢ શહેરની રવિવારી બજારમાં કોરોનાને આમંત્રણ આપતા દ્રશ્યો સર્જાયા

જૂનાગઢ શહેરની રવિવારી બજારમાં કોરોનાને આમંત્રણ આપતા દ્રશ્યો સર્જાયા હતાં. અને તંત્ર ઘોર નિંદ્રામાં હોય તેવી સ્થિતિ જાેવા મળી હતી. રવિવારી બજારમાં લોકો કોરોના ભૂલ્યા છે અને મોટી સંખ્યામાં લોકો…

Breaking News
0

જૂનાગઢ પોલીસની કોરોના સામે લડત  વિવિધ વિસ્તારોમાં લોકોને માસ્ક પહેરાવાયા

જૂનાગઢ જીલ્લા પોલીસ તંત્ર દ્વારા પ્રજાનાં હિતની કામગીરી વારંવાર કરવામાં આવે છે અને આ કામગીરીને પ્રજામાંથી બિરદાવવામાં આવી રહેલ છે. હાલ કોરોનાનું સંક્રમણ વધી રહયું છે ત્યારે લોકોમાં જાગૃતિ આવે…

Breaking News
0

જૂનાગઢ મનપાનાં કોર્પોરેટર અબ્બાસભાઈ કુરેશી તથા સલીમભાઈ દ્વારા આયોજિત ક્રિકેટ ટુર્નામેન્ટમાં રાજકોટની દર્શન ઈલેવન વિજેતા બની

લોકડાઉન બાદ જૂનાગઢ મનપાનાં કોર્પોરેટર અબ્બાસભાઈ કુરેશી તથા સલીમભાઈ દ્વારા આયોજિત સ્વ. દિલીપ દવે કપ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. ગયા વર્ષની ભવ્ય સફળતા બાદ આ વર્ષે ફરી ક્રીકેટ…

Breaking News
0

કોરોનાની ત્રીજી લહેરના ભણકારા વચ્ચે વેરાવળમાં પોલીસની મંજૂરી વગર મેરેથોન દોડમાં કોરોનાના નિયમોનું સરેઆમ ભંગ કરી હજારો લોકો દોડયા !

ગુજરાત રાજયમાં કોરોનાની ત્રીજી લહેરની શરૂઆત થઇ ચુકી હોય તેમ દરરોજ રેકર્ડબ્રેક કેસો સામે આવી રહયા છે. એવા સમયે સત્તાધારી ભાજપના પદાધિકારીઓની હાજરીવાળા એક કાર્યક્રમમાં હજારોની મેદની ભેગી કરી કોરોનાની…

1 547 548 549 550 551 1,337