Browsing: Breaking News

Breaking News
0

તબીબી કરિશ્મા : મુંબઈમાં પ્રથમ વખત બ્રેઈન ડેડ વ્યક્તિના હાથનું સફળ ટ્રાન્સપ્લાન્ટ કરાયું

બ્રેઈન ડેડ વ્યક્તિના હૃદય, કિડની, લીવર કે પછી આંખોનું દાન કરીને કોઈકને નવી જિંદગી અપાઈ હોય તેવા અનેક કિસ્સા તમે સાંભળ્યા હશે. જાેકે, મુંબઈમાં પહેલીવાર બ્રેઈન ડેડ વ્યક્તિના હાથનું દાન…

Breaking News
0

સીઆઈએએ વર્લ્ડ ફેક્ટબુકમાં વિહિપ, બજરંગ દળને ‘ધાર્મિક આતંકવાદી સંગઠનો’ તરીકે વ્યાખ્યાયિત કર્યા

સેન્ટ્રલ ઇન્ટેલિજન્સ એજન્સીએ તેની તાજેતરની ‘વર્લ્ડ ફેક્ટબુક’ની આવૃત્તિમાં વિશ્વ હિન્દુ પરિષદ (ફૐઁ) અને બજરંગ દળને “ધાર્મિક આતંકવાદી સંગઠનો” તરીકે નામ આપ્યું છે. અમેરિકી સરકારની ગુપ્તચર શાખા એજન્સીએ તેમને “રાજકીય દબાણ…

Breaking News
0

ભાલછેલ ગામે આવેલ હિરણેશ્વર મહાદેવ મંદિરનાં નવ નિયુકત ગાદીપતિએ માનસીક ત્રાસને કારણે આપઘાત કર્યો હોવાની ફરીયાદ : ચકચાર

મેંદરડા તાલુકાનાં ભાલછેલ ગામ ખાતે આવેલ હિરણેશ્વર મહાદેવ મંદિરનાં નવનિયુકત ગાદીપતિએ માાનસીક ત્રાસને કારણે ગળાફાંસો ખાઈ જીવનનો અંત આણ્યો હોવાની મૃતકનાં ભાઈએ પોલીસ ફરીયાદ નોંધાવતા ચકચાર જાગી ઉઠી છે. આ…

Breaking News
0

જૂનાગઢ સહિત સોરઠ પંથકમાં પોલીસનાં જુગાર અંગે દરોડા : અનેક ઝડપાયા

જૂનાગઢ શહેર સહિત વિવિધ વિસ્તારોમાં પોલીસે જુગાર અંગે દરોડા પાડી અને અનેક પત્તાપ્રેમીઓને ઝડપી લેવામાં આવેલ છે. એ ડીવીઝન પોલીસે ચોકકસ બાતમીના આધારે દોલતપરા દાસારામ સોસાયટી નજીક જુગાર અંગે દરોડો…

Breaking News
0

જૂનાગઢ સહિત સૌરાષ્ટ્રમાં કૃષ્ણ જન્મોત્સવની સોમવારે થશે સાદાઈથી ઉજવણી

જૂનાગઢ સહિત સમગ્ર સૌરાષ્ટ્ર કચ્છમાં આઠમની સાદાઈથી ઉજવણી થનાર છે. આ વર્ષે કોરોના મહામારીનાં કારણે દરેક ધર્મનાં તહેવારોની જે રીતે સાદાઈથી ઉજવણી અને તકેદારીનાં પગલાં સાથે ઉજવણી કરવામાં આવી રહી…

Breaking News
0

‘યુટ્રિક્યુલેરિયા જનાર્થનામી’ નામની કાર્નીવરસ વનસ્પતિ મહારાષ્ટ્ર બાદ સૌપ્રથમ વખત ગુજરાતનાં ગિરનારમાં મળી

ભક્તકવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીના ડીપાર્ટમેન્ટ ઓફ લાઈફ સાયન્સીસની ટીમને મોટી સફળતા મળી છે. ‘યુટ્રિક્યુલેરિયા જનાર્થનામી’ નામની અનોખી કાર્નીવરસ વનસ્પતિ ગુજરાતના સૌથી ઊંચા પર્વત ગિરનાર ઉપરથી મળી આવી છે. અત્યારસુધી આ…

Breaking News
0

જૂનાગઢ ખાતે રાષ્ટ્રીય શાયર શ્રી ઝવેરચંદ મેઘાણીની ૧રપમી જન્મજયંતીની જીલ્લાકક્ષાની થયેલ ઉજવણી

જૂનાગઢ સહીત રાજયભરમાં આજે રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીની ૧રપમી જન્જયંતિની ઉજવણી કરવામાં આવી રહી છે. ભારત દેશનાં અને ગુજરાતનાં ગૌરવરૂપ એવા રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીની જન્મજયંતિની ઉજવણી અંતર્ગત કસુંબી રંગ…

Breaking News
0

રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીનો આજે જન્મદિવસ

આજે ૨૮ ઓગસ્ટ એટલે ઝવેરચંદ મેઘાણીનો જન્મ દિવસ.  ઝવેરચંદ મેઘાણીનો જન્મ ચોટીલામાં ૨૮ ઓગસ્ટ ૧૮૯૬માં થયો હતો. તેમના માતાનું નામ ધોળીબાઈ અને પિતાનું નામ કાલીદાસ હતું. આજે ઝવેરચંદ મેઘાણની ૧૨૫મી…

Breaking News
0

સાળંગપુર : સહસ્ત્ર કળશ મહાઅભિષેક ઉત્સવનો આરતી, શણગાર, પૂજન-અર્ચન, ભવ્ય જળયાત્રાથી થયો મંગળ પ્રારંભ

સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુરના શ્રી કષ્ટભંજન દેવ હનુમાનજી મંદિર દ્વારા  તા.૨૭ ઓગસ્ટ ૨૦૨૧ને શુક્રવારના રોજ શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશદાસજી તેમજ કોઠારી વિવેકસાગરદાસજી સ્વામી (અથાણાવાળા)ની પ્રેરણાથી ત્રિદિનાત્મક સહસ્રકળશ અભિષેક ઉત્સવ અંતર્ગત પ્રથમ દિવસે …

Breaking News
0

બાંટવાના એકલેરા ગામે વાડીમાં જુગાર રમતા ૧પ શખ્સ ઝડપાયા

જૂનાગઢ રેન્જના મહાનિરીક્ષક મનિદર પ્રતાપસિંહ પવારની સુચના તેમજ જીલ્લા પોલીસ વડા રવિ તેજા વાસમ શેટ્ટીના માર્ગદર્શન હેઠળ ચોકકસ બાતમીના આધારે જૂનાગઢ ક્રાઈમ બ્રાન્ચના પીઆઈ એચ.આઈ. ભાટી અને સ્ટાફે માણાવદર તાલુકાના…

1 605 606 607 608 609 1,334