Browsing: Breaking News

Breaking News
0

જૂનાગઢ ભાજપનાં અગ્રણી સંજયભાઈ કોરડીયાએ રસીકરણનો ડોઝ લીધો

જૂનાગઢનાં ભાજપનાં અગ્રણી સંજયભાઈ કોરડીયાએ વડાપ્રધાન અને મુખ્યમંત્રીનાં રસીકરણ માટેનાં મેગા અભિયાનમાં કોરોનાનો પ્રથમ ડોઝ ગઈકાલ તા. ર૬-૩-ર૧નાં રોજ લીધો હતો. અને આગામી દિવસોમાં જે તે વોર્ડ અને હોસ્પીટલોમાં ડર્યા…

Breaking News
0

ગીરનાર તળેટી અન્નક્ષેત્ર સંબંધે લેન્ડ ગ્રેબીંગ કાયદા નીચે થયેલ ફરિયાદ

જૂનાગઢનાં ભવનાથમાં ગીરનાર તળેટી અન્નક્ષેત્ર નામની આશરે રૂા. ૧૦ કરોડ ઉપરાંતની બજાર કિંમત ધરાવતી મિલ્કત જે ગીરનાર તળેટી રસ્તા ઉપર પોલીસ ચોકીની બાજુમાં દત્તચોક ખાતે આવેલી છે તેનો કબ્જાે અનધિકૃત…

Breaking News
0

મનપામાં ટેકસ વસુલાતની કામગીરી તા.૩૦ અને ૩૧ માર્ચ સુધી ચાલું રહેશે

જૂનાગઢ મહાનગરપાલિકાના કમિશ્નરની એક અખબારી યાદી જણાવે છે કે, જૂનાગઢ મહાનગરપાલિકા હદ વિસ્તારમાં મિલ્કત ધરાવતા તમામ મિલ્કતધારકોને જાણ કરવામાં આવે છે કે, નાણાકીય વર્ષ ર૦ર૦-ર૧ના વર્ષંના માર્ચ એન્ડીંગ હોય ટેકસ…

Breaking News
0

જૂનાગઢ જીલ્લામાં શબ એ બારાત તહેવારની ઉજવણીમાં કોરોનાની માર્ગદર્શીકાનું પાલન કરવું

આવતીકાલ તા.૨૮ માર્ચના રોજ શબ એ બારાતની ઉજવણી થનાર છે. આ વખતે કોરોનાના પગલે મુસ્લિમ તહેવાર શબ એ બારાતની ઉજવણીમાં સરકારની કોરોનાની ગાઈડલાઈનનું પાલન કરવા અધિક જિલ્લા કલેકટર જૂનાગઢ દ્વારા…

Breaking News
0

ગિરનાર રોપવે, સાસણ સિંહ દર્શનમાં સુવિધાઓ વધારવા બજેટમાં વિશેષ જાેગવાઈ કરાઈ

ગુજરાત સરકારના બજેટમાં આ વખતે સિંહને ટુરિઝમ માટે મહત્વનું પરિબળ ગણીને તેને લગતી સુવિધાઓ માટે જાેગવાઇ કરાઇ છે. આ અંગે રાજ્યના કેબિનેટ કક્ષાના પ્રવાસન મંત્રી જવાહરભાઇ ચાવડાએ જણાવ્યું હતું કે,…

Breaking News
0

કોરોનાની સારવાર માટે ત્રણ સામાન્ય એન્ટી વાયરલ દવાઓ અક્સીર છે

સંશોધકોની એક ટીમે શોધી કાઢ્યું છે કે કોવિડ-૧૯ જેના કારણે થાય છે તે વાયરસ સાર્સસીઓવી-૨ને અટકાવવા માટે સામાન્ય ઉપયોગમાં લેવાતી ત્રણ એન્ટી વાયરલ અને એન્ટી મેલેરિયલ ડ્રગ કોરોના માટે અસરકારક…

Breaking News
0

ગુજરાતની ૧૦૬૭૪ પ્રાથમિક શાળાઓના હજારો બાળકો સાદુ(અશુધ્ધ) પાણી પીએ છે !

રાજય સરકાર સ્વચ્છતા અને સ્વાસ્થ્યની વાતો કરવા સાથે તે માટે વિવિધ પગલાં આયોજનો કરી રહી હોવાના દાવા કરે છે. પરંતુ રાજયની ૧૦૬૭૪ પ્રાથમિક શાળાઓ એવી છે કે જેના હજારો વિદ્યાર્થીઓ…

Breaking News
0

ગુજરાત રાજ્યની ૩૦૬પ ખાનગી પ્રાથમિક શાળાઓમાં માન્ય લાયકાત વિનાના ૭૦૯૮ શિક્ષકો ફરજ બજાવે છે !

ગુજરાત રાજયમાં શિક્ષણ ક્ષેત્રે હરણફાળ પ્રગતિના સરકારના દાવા વચ્ચે પ્રાથમિક શાળાઓમાં શિક્ષણની કેવી સ્થિતિ છે તેની હકીકતો તો અવારનવાર આપણી સમક્ષ આવતી જ રહે છે. જેમાં ખાસ કરીને શિક્ષણને વેપાર…

Breaking News
0

ઘરફોડ ચોરી પ્રકરણનાં પાંચેય આરોપીઓને જેલ હવાલે કરાયા

જૂનાગઢનાં સરગવાડા પાટીયા પાસેની પાન, મસાલા, તમાકુની એજન્સીમાંથી ૯,૭૦,૦૦૦ના મુદ્દામાલની ચોરીમાં ઝડપાયેલા પાંચેય આરોપીના રિમાન્ડ પૂર્ણ થતા તમામને જેલ હવાલે કરાયા છે. આ અંગે ડીવાયએસપી પ્રદિપસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે,…

Breaking News
0

દ્વારકા નજીક પુરપાટ જતી મોટરકારની ઠોકરે બાઈક ચાલક યુવાનનું કરૂણ મૃત્યું

દ્વારકાથી આશરે ચાર કિલોમીટર દૂર નાગેશ્વર રોડ ઉપર ગૌશાળા પાસેથી પૂરઝડપે અને બેફિકરાઈપૂર્વક જઈ રહેલા જી.જે.-૦૩-સી.ઈ.-૦૩૧૪ નંબરની એક સફેદ કલરની અલ્ટો મોટર કારના ચાલકે આ માર્ગ ઉપર જી.જે.-૧૦-બી.એલ.-૫૪૬૮ નંબરના મોટરસાયકલ…

1 673 674 675 676 677 1,332