Browsing: Breaking News

Breaking News
0

જૂનાગઢ શહેર-જિલ્લામાં કોરોનાના ૯ કેસ નોંધાયા, ૨૨ દર્દીઓ સ્વસ્થ થયાં

જૂનાગઢ શહેર અને જિલ્લામાં ગઈકાલે કોરોનાના વધુ ૯ કેસ નોંધાયા હતા અને ૨૨ દર્દીઓ સ્વસ્થ થતાં તેમને હોસ્પીટલમાંથી ડિસ્ચાર્જ કરાયા હતા. જૂનાગઢ શહેર અને જિલ્લામાં નોંધાયેલા કેસો પૈકી જૂનાગઢ શહેર-પ,…

Breaking News
0

શિવરાત્રી મેળાનો ત્રીજાે દિવસ : સંતોએ કર્યા આસનગ્રહણ

જૂનાગઢ નજીક આવેલા ભવનાથ તિર્થક્ષેત્રમાં ગત રવિવારે ભવનાથ મહાદેવને ધ્વજરાહોણ કરાયા બાદ શિવરાત્રી મેળાનો શુભારંભ કરવામાં આવ્યો હતો. કોરોનાનાં સંકટકાળમાં આ વખતનો મેળો ફકતને ફકત સંતોનો મેળો જ બની રહયો…

Breaking News
0

કોરોનાની વિલનગીરીને પગલે ભવનાથ ક્ષેત્ર ભાવિકો વિના લાગે સુનકાર !

જૂનાગઢ નજીક આવેલ આ ભવનાથનું ભવ્ય પ્રવેશદ્વાર છે કુદરતી રળીયામણું, સંતોનાં દર્શન, ધાર્મિક જગ્યાએ અને ઉંચો ગઢ ગિરનાર એક પવિત્ર વાતાવરણ ઉભુ કરે છે. વર્ષનાં દરેક દિવસ અહીં માનવ મહેરામણ…

Breaking News
0

જૂનાગઢ મહાનગરપાલિકાની આજે ર૦ર૧-રરનું અંદાજપત્ર બજેટ નવા એકપણ કરવેરાનું ભારણ નહીં નંખાય તેવા નિર્દેશો

જૂનાગઢ મનપાનું આજે અંદાજપત્રીય બજેટ રજુ થવાનું છે. આ બજેટમાં લોકોને રાહતરૂપ અનેક પગલા ભરવામાં આવશે તેમજ વિકાસલક્ષીબજેટ રજુ થાય તેવી શકયતા છે. જૂનાગઢ મનપામાં ભારતીય જનતા પાર્ટીમાં શાસનકાળમાં અને…

Breaking News
0

જૂનાગઢમાં બેંક કર્મચારીઓએ ખાનગીકરણનાં વિરોધમાં ધરણા કર્યા

આજે યુનાઇટેડ ફોરમ ઓફ બેંક યુનિયન (હ્લમ્ેં)નાં આદેશ મુજબ જૂનાગઢ યુનીટનાં બેંક કર્મચારીઓ દ્વારા એક દિવસના ધરણાનો કાર્યક્રમ રાખેલ છે. આ ધરણાનો મુખ્ય ઉદેશ સરકાર દ્વારા બજેટના સમયે નાણામંત્રી દ્વારા…

Breaking News
0

ચેક રીર્ટન કેસમાં ફરાર આરોપી સામે જૂનાગઢ કોર્ટે કડક ચુકાદો આપ્યો

સજાના હુકમથી બચવાવાળા વિરૂધ્ધ કાનુનનાં લાંબા હાથ હોવાની પ્રતિતી કરાવતા કોર્ટનાં ચુકાદાઓ જાેવા મળે છે. ત્યારે જૂનાગઢ તેમજ આસપાસનાં વિસ્તારમાં રસપ્રદ બનેલ કિસ્સા વાળા કેસની હક્કિત એવી છે કે, જૂનાગઢનાં…

Breaking News
0

જૂનાગઢમાં લવ જેહાદનાં કિસ્સામાં હિન્દુ સમાજનાં આગેવાનોએ જીલ્લા પોલીસવડાને રોષપૂર્ણ આવેદન આપ્યું

જૂનાગઢમાં ગઈકાલે જીલ્લા પોલીસવડાની કચેરી ખાતે વિધર્મી લગ્ન મુદ્દે હલ્લાબોલ મચતા દોડધામ મચી જવા પામી હતી. સિન્ધી સમાજની એક યુવતીને જૂનાગઢનાં લઘુમતી શખ્સે મોહજાળમાં ફસાવી મેરેજ રજીસ્ટ્રાર કચેરીમાં નોંધણી કરવાની…

Breaking News
0

જયાં પુરૂષ પોલીસ કમર્ચારીઓને ફરજ સોંપાય છે તેવા જૂનાગઢ શહેરના ટ્રાફિક પોઈન્ટ ઉપર વિશ્વ મહિલા દિને મહિલા પોલીસે ફરજ બજાવી

વિશ્વ મહિલા દિવસ નિમિતે અમદાવાદ શહેરની માફક જૂનાગઢ શહેરમાં પણ દરેક ટ્રાફિક પોઈન્ટ ઉપર મહિલા પોલીસે ટ્રાફિક નિયમન કરીને અનોખો અનુભવ મેળવ્યો હતો. વાહન ચેકિંગ, ટ્રાફિકના નિયમનનું પાલન કરાવતી ૧૫૦…

Breaking News
0

આઝાદીની ચળવળથી લઈને વિકસિત રાષ્ટ્રના નિર્માણમાં મહિલાઓનો ફાળો બહુમૂલ્ય રહયો છે : સરિતાબેન દલાલ

જેમ મા દુર્ગા આસુરી શકિતનો નાશ કરે છે તેજ પ્રકારે એક મહિલા જીવનમાં આવતી તમામ મુશ્કેલીઓ, સમસ્યાઓ અને ખોટી શકિતઓને નાથવા માટે સક્ષમ છે. નારી શકિત સ્વરૂપા છે. એક રીતે…

Breaking News
0

જૂનાગઢ : કણજાધારના પેટ્રોલપમ્પ માલિક સાથે રૂા.ર૮ લાખની છેતરપીંડી કરનાર શખ્સ મહારાષ્ટ્રના નાસિકથી ઝડપાયો

રેન્જ ડીઆઈજી મનિંદર પ્રતાપસિંહ પવાર, જૂનાગઢ જિલ્લા પોલીસવડા રવિ તેજા વાસમ શેટ્ટીની સુચના મુજબ એલસીબીના ઈન્ચાર્જ પીઆઈ એચ.આઈ.ભાટી, પીએસઆઈ આર.કે.ગોહિલ અને સ્ટાફે હાથ ધરેલ તપાસ દરમ્યાન એલસીબી પીઆઈ ડી.જી.બડવા અને…

1 704 705 706 707 708 1,330