Browsing: Breaking News

Breaking News
0

ગુજરાતમાં ખેડુતો દ્વારા થયેલ ટ્રેક્ટર સહાયની ૨૭,૬૨૪ અરજી પડતર !

ગુજરાત રાજ્યની ભાજપ સરકાર એક તરફ ખેડૂતોની હામી હોવાની મોટી વાતો કરી વિવિધ પ્રોત્સાહનો- લાભો ખેડૂતોને આપવાની જાહેરાતો કરતી રહે છે તો બીજી તરફ રાજ્યમાં ખેડૂતોના કામો અટવાઈ જવાના અને…

Breaking News
0

પ.બંગાળમા ધાર્મિક ધ્રુવીકરણને આધારે ટીએમસીને સત્તાથી દુર કરવાની ભાજપની રણનીતિ

ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે મંગળવારે પશ્ચિમ બંગાળમાં ચૂંટણી રેલી યોજી હતી. તેમણે પોતાના ભાષણમાં કોમવાદી ઉચ્ચારણો જેમ કે, ગાયની તસ્કરી અને લવ જેહાદ જેવા યુપી સરકારના મુદ્દાઓને પ્રાધાન્ય આપ્યું અને…

Breaking News
0

આગની ઘટનાઓને પગલે અગ્નિ નિવારણ સુધારા વિધેયક પસાર

ગુજરાત રાજ્યમાં અનેક સ્થળોએ છેલ્લા કેટલાક સમયમાં આગ લાગવાની મોટી ઘટનાઓ સામે આવી હતી, જેમાં અનેક નિર્દોષો જીવતા ભૂંજાયા હતા. ત્યારે આ મામલે સરકાર સફાળી જાગી હોય તેવું લાગી રહ્યું…

Breaking News
0

રાજ્યની તમામ શાળાઓમાં ફાયર સેફટી ફરજીયાત નહીંતર મંજૂરી રદ્‌ કરાશે

ગુજરાત રાજયમાં છેલ્લા ઘણાં સમયથી હોસ્પિટલ, ટયુશન કલાસીસ અને હોટલ રેસ્ટોરન્ટમાં આગની ઘટનાઓ છાશવારે બને છે જે બતાવે છે હજુ પણ અનેક સ્થળોએ ફાયર સેફટીનો અભાવ છે. ત્યારે આ હાઈકોર્ટે…

Breaking News
0

રાજ્યના ૧૮ જિલ્લામાં બે વર્ષમાં સરકારે રમતનાં મેદાનો માટે ફદિયુંય ફાળવ્યું નથી

ગુજરાત રાજ્યની ભાજપ સરકાર એક તરફ રમશે ગુજરાત, જીતશે ગુજરાતના સૂત્ર સાથે ખેલકુદ રમતો ક્ષેત્રે વિવિધ યોજના-પગલાં લેવાની મસમોટી વાતો-જાહેરાતો કરતી રહે છે તો તેની સામેની બાજુની ખરી હકીકત બિલકુલ…

Breaking News
0

ગુજરાતમાં ચૂંટણીમાં ભીડ ભેગી થતાં ફરી કોરોના વકર્યો

ગુજરાતમાં હાલમાં જ સંપન્ન થયેલી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી બાદથી કોરોનાના કેસોમાં ઉછાળો આવતા દોડી આવેલી કેન્દ્ર સરકારની આરોગ્ય ટીમે પરિસ્થિતિની સમીક્ષા કરી ચૂંટણીમાં મોટી સંખ્યામાં લોકો બેજવાબદારી પૂર્વક એકઠા થયા…

Breaking News
0

પાવાગઢમાં મહાકાળી મંદિર નિર્માણને લઈ તા. ૮ થી ૧૩ માર્ચ સુધી મંદિર બંધ રહેશે

સુપ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢ ખાતે ડુંગર ઉપર બિરાજમાન મહાકાળી માતાજીના મંદિરના નિર્માણની કામગીરી પુરજાેશમાં ચાલી રહી છે. મંદિરના આસપાસના વિસ્તારમાં વિકાસ કામગીરી તેમજ મંદિર સુધી જવા માટે નવીન પગથિયા બનાવવાનું કામ…

Breaking News
0

બોર્ડની પરીક્ષાનું સુચારૂ આયોજન અને સમિક્ષા માટે જૂનાગઢ તથા કેશોદમાં બેઠક યોજાઈ

જૂનાગઢની આર.જે. કનેરીયા ગર્લ્સ હાઈસ્કુલ ખાતે જિલ્લા શિક્ષણાધિકારી આર.એસ.ઉપાધ્યાયના અધ્યક્ષ સ્થાને ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગર આયોજીત મે-ર૦ર૧માં લેવાનારી ધો.૧૦ અને ૧રનાં પરિક્ષાનાં કેન્દ્રો અને સ્થળ સંચાલકોની…

Breaking News
0

સુત્રાપાડામાં સામાજીક આગેવાનોએ સરકારી પડતર જમીન ઉપર ગેરકાયદેસર કોમ્પલેક્ષ ખડકી દઇ ૩૪ દુકાનો ભાડે ચડાવી દીધી

ગીર સોમનાથ જીલ્લામાં લેન્ડ ગ્રેબીંગ અધિનિયમ હેઠળ ત્રણ સામાજીક આગેવાનો ઉપર પ્રથમ ફરીયાદ નોંધાતા ચકચાર જાગી છે. પ્રાપ્ત વિગત મુજબ સુત્રાપાડામાં સરકારી પડતર સર્વે નં.૨૧૯૩-૧ ની હૈ.૪-૯૪-૬૯ ચો.મી.જમીન ઉપર સુત્રાપાડા…

Breaking News
0

મેંદરડા : ચૂંટણીમાં વિજયી ઉમેદવારોની સાકરતુલા કરાઈ

મેંદરડાની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં જિલ્લા પંચાયતની બે સીટ ઉપર ભાજપનો વિજય થયો હતો.ભાજપના ઉમેદવાર હરેશભાઈ ઠુંમરનો વિજય થયો હતો. મેંદરડા તાલુકા પંચાયતના ઉમેદવાર સેજલબેન ખૂંટનો વિજય થયો હતો. બંને ઉમેદવારોનો…

1 711 712 713 714 715 1,330