Browsing: Breaking News

Breaking News
0

જૂનાગઢ જીલ્લા જેલમાંથી ૮ મોબાઈલ અને સીમકાર્ડ મળી આવ્યા

જેલર અધિક પોલીસ મહાનિર્દેશકની જડતી સ્કવોર્ડનાં ગૃપ-રનાં જેલર દેવશીભાઈ રણમલભાઈ કરંગીયા (ઉ.વ.૪૯)એ જૂનાગઢ જીલ્લા જેલમાં રહેલા અજાણ્યા કેદી વિરૂધ્ધ એવા મતલબની ફરીયાદ નોંધાવી છે કે, જેલ પ્રતિબંધ વિસ્તારમાં અનઅધિકૃત ચાલુ…

Breaking News
0

માણાવદર : જવલનશીલ પદાર્થની હેરાફેરી અંગે ગુનો દાખલ

માણાવદર પોલીસ સ્ટેશનના પી.વી. ધોકળીયા અને સ્ટાફે લક્ષ્મીનગર જતા રોડ ઉપરથી એક મેટાડોર ટાટા ૭૦૯ નં.જીજે-૦૬-વીવી- ૮૩૮રમાં જવલનશીલ પદાર્થ એલડીઓનો જથ્થો કે જે અતિ જાેખમકારક હોવાનું જાણવા છતા કોઈપણ પ્રકારના…

Breaking News
0

શીલના દિવાસા ગામેથી ૧૮ બોટલ ઈંગ્લીશ દારૂ ઝડપાયો

શીલ પોલીસ સ્ટેશનના પીએસઆઈ આર.પી.ચુડાસમા અને સ્ટાફે દિવાસા ગામેથી પંકજભાઈ જેસીંગભાઈ ચુડાસમાના મકાનમાં તેમજ સ્કુટી નં.જીજે-૦૩-જેબી-પ૬૧૭ માંથી ઈંગ્લીશ દારૂની બોટલ ૧૮, મોટર સાયકલ તેમજ બે મોબાઈલ ફોન મળી કુલ રૂા.૩૯,૭૦૦નો…

Breaking News
0

જૂનાગઢ શહેર-જિલ્લામાં કોરોનાના ૧૦ કેસ નોંધાયા, ૧૮ દર્દીઓ સ્વસ્થ થયાં

જૂનાગઢ શહેર અને જિલ્લામાં ગઈકાલે કોરોનાના વધુ ૧૦ કેસ નોંધાયા હતા અને ૧૮ દર્દીઓ સ્વસ્થ થતાં તેમને હોસ્પીટલમાંથી ડિસ્ચાર્જ કરાયા હતા. જૂનાગઢ શહેર અને જિલ્લામાં નોંધાયેલા કેસો પૈકી જૂનાગઢ શહેર-૬,…

Breaking News
0

જીલ્લા ભાજપ પ્રમુખ કિરીટ પટેલની ચુંટણીલક્ષી વ્યુહબાજી સફળ : ભાજપનો જયજયકાર

ગઈકાલે જૂનાગઢ સહિત રાજયભરમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીનાં પરિણામો જાહેર થવાનાં હતાં અને ધાર્યા મુજબનાં જ પરિણામો આવતાં ભાજપની છાવણીમાં આનંદની લાગણી વ્યાપી ગઈ છે. જૂનાગઢ જીલ્લા પંચાયતમાં ભાજપનો ભગવો લહેરાયો…

Breaking News
0

જૂનાગઢમાં પોલીસ વિભાગમાં કોરોના રસીનો બીજાે ડોઝ આપવાની કામગીરી હાથ ધરાઈ

જૂનાગઢ ખાતે આજથી પોલીસ વિભાગના અધિકારીઓ તથા સ્ટાફને કોરોના રસી નો બીજાે ડોઝ આપવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. આ તકે જૂનાગઢ વિભાગનાં ડિવાયએસપી પ્રદિપસિંહ જાડેજાએ પણ આજે સવારે કોરોના…

Breaking News
0

બોર્ડની પરિક્ષાના જિલ્લા મધ્યસ્થ મુલ્યાંકન કેન્દ્રોની તાલીમ અંગે જૂનાગઢમાં બેઠક યોજાઈ

જૂનાગઢની નોબલ હાઈસ્કુલ ખાતે જિલ્લા શિક્ષણાધિકારી આર.એસ.ઉપાધ્યાયનાં અધ્યક્ષસ્થાને એસએસસી અને એચએસસી પરિક્ષાના જિલ્લાના મધ્યસ્થ મુલ્યાંકન કેન્દ્રોની તાલીમ અંગે બેઠક યોજાઈ હતી જેમાં મધ્યસ્થ મુલ્યાંકન કેન્દ્રના કોઓર્ડીનેટર મનિષાબેન હિંગરાજીયાએ કન્ટ્રોલ રૂમનું…

Breaking News
0

જૂનાગઢ ખાતે એમ્બ્યુલન્સ અને શબવાહિનીનું પદાધિકારીઓની ઉપસ્થિતિમાં લોકાર્પણ કરાયું

જૂનાગઢ મહાનગરપાલિકા કચેરી ખાતે એમ્બ્યુલન્સ અને શબવાહિનીનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. મહાનગરપાલિકાનાં મેયર ધીરૂભાઈ ગોહેલ, ડે.મેયર હિમાંશુભાઈ પંડયા, શાસકપક્ષનાં નેતા નટુભાઈ પટોળીયા, દંડક ધરમણભાઈ ડાંગર, સ્ટેન્ડીંગ કમિટીનાં ચેરમેન રાકેશભાઈ ધુલેશીયા,…

Breaking News
0

જૂનાગઢ : હદપાર ભંગનો ગુનો કરનારને ઝડપી લેવા પોલીસની ઝૂંબેશ, એક શખ્સની ધરપકડ કરાઈ

જૂનાગઢ શહેર તથા તાલુકાના ગુન્હાહિત ઇતિહાસ ધરાવતા આશરે એક ડઝન શખ્સોને તાજેતરમાં જૂનાગઢના એસડીએમ અંકિત પન્નુ દ્વારા હદપાર કરવામાં આવેલ છે. ગુન્હાહિત ઇતિહાસ ધરાવતા આ શખ્સોને જૂનાગઢ શહેર તથા જિલ્લા…

Breaking News
0

થલી ગામે મંદિર ચોરીનો ભેદ ઉકેલવામાં શીલ પોલીસને સફળતા

જૂનાગઢ રેન્જનાં નાયબ પોલીસ મહાનિરીક્ષક મનીન્દરસીંગ પ્રતાપસિંગ પવાર તેમજ જીલ્લા પોલીસવડા રવિતેજા વાસમ શેટી તેમજ માંગરોળના નાયબ પોલીસ અધિક્ષક જે.બી.પુરોહીત, સર્કલ પોલીસ ઈન્સપેકટર એન.આઈ.રાઠોડનાં માર્ગદર્શન હેઠળ શીલ પોલીસ સ્ટેશનનાં થલી…

1 716 717 718 719 720 1,330