Browsing: Breaking News

Breaking News
0

સુત્રાપાડાનાં પ્રાંસલી માર્કેટીંગ યાર્ડમાં શિયાળુ જણસીઓની આવક શરૂ

સુત્રાપાડા તાલુકાનાં વિસ્તારમાં શિયાળુ સિઝનમાં શિયાળુ પાક જેવા કે ઘઉં, ચણા, બાજરી તેમજ ધાણા વિગેરે જણસીઓનું ઉત્પાદન થતા સુત્રાપાડા તાલુકાનાં પ્રાંસલી માર્કેટીંગ યાર્ડમાં રોજ-બરોજ બહોળા પ્રમાણમાં આવકો શરૂ થયેલ છે…

Breaking News
0

જૂનાગઢ શહેરમાં સફાઈ કરનાર એજન્સીને બેદરકારી બદલ પેનલ્ટી ફટકારતાં સફાઈની કામગીરી ઠપ્પ, ગંદકીનાં ગંજ

જૂનાગઢ શહેરના મુખ્ય રસ્તાઓની સફાઈનો દિવસમાં બે વખત સફાઈ કરવાનો રૂા. ૧.૩૦ કરોડનો વાર્ષિક કોન્ટ્રાકટ જેને અપાયો છે તે ડી.જી. નાકરાણી એજન્સીને સફાઈ કામમાં બેદરકારી બદલ જૂનાગઢ મહાનગરપાલિકા દ્વારા રૂા.…

Breaking News
0

સ્થાનીક સ્વરાજયની ચુંટણીના મતદાનના દિવસે શ્રમીકોને સવેતન રજા આપવાની રહેશે

ગીર સોમનાથ જીલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની સામાન્ય અને પેટાચૂંટણીનું તા.૨૮ ફેબ્રુઆરીના રોજ મતદાન યોજાનાર છે. જે અંતર્ગત કારખાના ધારા-૧૯૪૮ હેઠળ ગીર સોમનાથ જીલ્લામાં કાર્યરત કારખાનાઓમાં કામ કરતા શ્રમયોગીઓ તથા બિલ્ડીંગ એન્ડ…

Breaking News
0

સમગ્ર વિશ્વ ભારતનાં ખેડૂતોની પીડા જાેઈ શકે છે પણ કેન્દ્ર સરકારને તે દેખાતી નથી : રાહુલ ગાંધી

આંદોલનકારી ખેડૂતોને સમર્થન આપવાના પ્રયાસરૂપે પોતાના મતવિસ્તાર વાયનાડમાં ટ્રેકટર રેલી કાઢ્યા બાદ કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ સોમવારે કહ્યું કે, ખેતીજ એક માત્ર એવો બિઝનેસ છે જે ભારતમાતા સાથે જાેડાયેલો છે.…

Breaking News
0

ક્યાંય કોઈ ભીડ ભેગી થઈ જાય અને કહી દે કે કાયદો બદલાવી નાખો તો તેમ થઈ શકે નહીં : કૃષિ મંત્રી તોમર

કૃષિ કાયદાને ખતમ કરવાની કેન્દ્ર સરકારે એકવાર ફરી ના પાડી છે. પીએમમોદી સરકારમાં કેન્દ્રીય કૃષિ મંત્રી નરેન્દ્રસિંહ તોમરએ રવિવારે કહ્યુ કે, કિસાન યુનિયન પોતાની સમસ્યા જણાવે તો સરકાર કૃષિ કાયદામાં…

Breaking News
0

ગીર સોમનાથ જીલ્લામાં ૧૦૭ અતિ સંવેદનશીલ અને ૩૬૪ સંવેદનશીલ મતદાન મથકો

ગીર સોમનાથમાં જીલ્લા પંચાયત, છ તાલુકા પંચાયત અને ચાર નગરપાલીકાઓની બેઠકોની ચુંટણીનું આગામી રવિવારે મતદાન યોજાનાર છે. ત્યારે શાંતિપૂર્ણ માહોલમાં મતદાન થાય તે માટે વહીવટી તંત્રએ તૈયારીઓ હાથ ધરી છે.…

Breaking News
0

શીલનાં તલોદ્રામાંથી ૪ જુગારી ઝડપાયા

શીલ પોલીસ સ્ટેશનનાં એએસઆઈ પૃથ્વીરાજસિંહ જયેન્દ્રસિંહ અને સ્ટાફે શીલ તાલુકાનાં તલોદ્રા ગામે જુગાર અંગે રેડ પાડતાં દેવશી ડાકી, શૈલેષ કામરીયા, મનસુખ ચાંપાનેરા, જીણા ડાકીને રોકડ રૂા. ૪૩ર૭૦ તથા મોબાઈલ-૪ મળી…

Breaking News
0

જૂનાગઢમાં નવાનાગરવાડા ખાતે બંધ મકાનમાંથી રૂા.૬,૯પ,૦૦૦ની ચોરી

જૂનાગઢનાં નવાનાગરવાડા શેરી નં.ર હીરાલક્ષમી એપાર્ટમેન્ટ બ્લોક નં.૩,૪ શાલીગ્રામ એપાર્ટમેન્ટ સામે રહેતા દિનેશ મગનભાઈ પ્રીતમાણી (ઉ.વ.૩પ)એ પોલીસમાં એવા મતલબની ફરીયાદ નોંધાવી છે કે, ફરીયાદીનાં ઘરમાં કોઈ અજાણ્યા શખ્સોએ પ્રવેશ કરી…

Breaking News
0

જૂનાગઢમાં માંગનાથ રોડ ઉપર આવેલ શ્યામ કોમ્પલેક્ષમાં બંધ દુકાનના તાળા તોડી તસ્કરોનો હાથફેરો

જૂનાગઢનાં જલારામ સોસાયટી ખાતે રહેતા હરેશભાઈ ઈશ્વરલાલભાઈ ચંદારાણા (ઉ.વ.પ૦)ની માંગનાથ રોડ શ્યામ પ્લાઝા કોમ્પલેક્ષ ખાતે આવેલી બંધ દુકાનના તાળા તોડી દુકાનમાંથી હેરબેલ, હેરકલીપ, હેરરબર, હેરપીન, શીંગાર, અરીસા, કીચન વગેરે હેર…

Breaking News
0

જૂનાગઢ તાલુકાનાં ડેરવાણગામે સરકારી જમીનમાં ખોદકામ કરવા અંગે પોલીસ ફરીયાદ

જૂનાગઢ ભુસ્તર વિજ્ઞાન અને ખનીજ ખાતાનાં ઈન્સ્પેકટર પ્રવીણભાઈ સંડેરાએ ડેરવાણ ગામનાં જગુભાઈ બાપુભાઈ મેર (ભાટી) વિરૂધ્ધ એવા મતલબની ફરીયાદ નોંધાવી છે કે આ કામનાં આરોપીએ ડેરવાણ ગામની સર્વે નં.૪૪ને લાગુ…

1 732 733 734 735 736 1,330