Browsing: Breaking News

Breaking News
0

દસ મહિનાથી બંધ વેરાવળ-અમદાવાદ ટ્રેન આગામી તા.૨૧ જાન્યુઆરીથી પાટા ઉપર દોડશે

કોરોના મહામારીના કારણે દસ મહિનાથી બંધ વેરાવળ-અમદાવાદ સુપરફાસ્ટ ટ્રેન સાંસદ રાજેશભાઈ ચુડાસમાની રજુઆત બાદ આગામી તા.૨૧મી જાન્યુઆરીથી ફરીથી પાટા ઉપર દોડતી થનાર હોવાની રેલ્વેએ સત્તાવાર જાહેરાત કરી છે. આ સુરપફાસ્ટ…

Breaking News
0

ભાવનગર : યુવતિને ભગાડી જનાર યુવક સામે પગલાં લેવા જિલ્લા કલેકટરને બ્રહ્મસેના આવેદન પત્ર આપશે

બ્રાહ્મણ યુવતીને લલચાવી ફોસલાવી ભગાડી જનાર મુસ્લીમ યુવક સામે કાર્યવાહી હાથ ધરવા  તા. ર૦-૧-રર૧ ના રોજ ભાવનગર ખાતે બ્રહ્મસેના, દુર્ગાસેના સહિત અનેક બ્રાહ્મણ સંગઠન અને પેટા જ્ઞાતી દ્વારા ભાવનગર જિલ્લા…

Breaking News
0

જૂનાગઢમાં છકડો રીક્ષાએ હડફેટે લેતા આધેડનું મૃત્યુ

જૂનાગઢ-રાજકોટ હાઈવે ઉપર ક્રિષ્ના હોટેલ નજીક આલ્ફા સ્કુલની પાસે રસ્તા ઉપર અજાણ્યા છકડો રીક્ષા નં.જીજે-૦૧-વાય- ૩૬૦૩નાં ચાલકે પોતાના કબજાની છકડો રીક્ષા પુરઝડપે ચલાવી અને નાગજીભાઈ બુધાભાઈ કલાલ જાતે પટેલ (ઉ.વ.પ૦)ને…

Breaking News
0

પ્રભાસપાટણમાંથી સાત શકુનીઓ ઝડપાયા

પ્રભાસપાટણમાં દરજીવાડામાં લાઇટના અંજવાળે જુગાર રમતા સાત જુગારીઓને પોલીસે રોકડા રૂા.૧૩,પ૪૦ની સાથે ઝડપી લીધેલ છે. આ અંગે પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ પો.કો. જીજ્ઞેશભાઇ મધુસુદનભાઇ સહીતના સ્ટાફે બાતમીના આધારે દરજીવાડા વિસ્તારમાં…

Breaking News
0

જૂનાગઢ શહેર-જિલ્લામાં કોરોનાના ૧૯ કેસ નોંધાયા, ૧૫ દર્દીઓ સ્વસ્થ થયાં

જૂનાગઢ શહેર અને જિલ્લામાં ગઈકાલે કોરોનાના વધુ ૧૯ કેસ નોંધાયા હતા અને ૧૫ દર્દીઓની તબિયત સ્વસ્થ થતાં તેમને હોસ્પીટલમાંથી ડિસ્ચાર્જ કરવામાં આવ્યા હતા. જૂનાગઢ શહેર-૧૩, જૂનાગઢ ગ્રામ્ય-૧, કેશોદ-૨, ભેંસાણ-૦ માળીયા-૦,…

Breaking News
0

આજથી જૂનાગઢ જિલ્લામાં ફ્રન્ટલાઈન કોરોના વોરીયર્સને રસીકરણનો પ્રારંભ

જૂનાગઢ જિલ્લામાં આજ તા.૧૬ જાન્યુઆરીથી ફ્રન્ટલાઈન કોરોના વોરીયર્સને રસીકરણનો શુભારંભ પ્રવાસન મંત્રી જવાહરભાઈ ચાવડાના હસ્તે કરવામાં આવ્યો હતો. જૂનાગઢ શહેર-જિલ્લામાં નિયત કરાયેલ ૩ સ્થળો ઉપર અંદાજીત ૩૦૦ ફ્રન્ટલાઇન હેલ્થ વર્કરને…

Breaking News
0

સૌરાષ્ટ્ર ભૂમિ દૈનિક ઈફેકટ : આમ જનતા અને વેપારીઓની રજુઆત સફળ થઈ જૂનાગઢનાં એમ.જી. રોડની કામગીરી આખરે હાથ ધરાઈ

જૂનાગઢ શહેરનાં હૃદય સમા એમ.જી.રોડની કથળેલી હાલત પ્રશ્ને આમ જનતા અને વેપારીઓએ અનેકવાર રજુઆતો મનપાનાં સતાધિશોને કરી હોવા છતાં સતાધિશોએ લોકોનાં પ્રશ્નોનો યોગ્ય નિકાલ કરવાને બદલે હવામાં બાણ છોડતા રહયાં.…

Breaking News
0

જૂનાગઢમાં લીરબાઈપરા ગાંધીગ્રામ વિસ્તારમાં વધુ એક ગેરકાયદેસર બાંધકામ તોડી પડાયું

જૂનાગઢ શહેરનાં લીરબાઈપરા અને ગાંધીગ્રામ વિસ્તારમાં આવેલા એક ગેરકાયદેસર બાંધકામને તંત્ર દ્વારા તોડી પાડવાની કામગીરી હાથ ધરાઈ હતી. આ અંગે પ્રાથમિક માહિતી અનુસાર લીરબાઈપરા ગાંધીધામ વિસ્તારમાં આવેલ ગેરકાયદે મકાનને તંત્ર…

Breaking News
0

જૂનાગઢ : વિવેકાનંદ ગ્રાઉન્ડમાં ઓલ ઇન્ડિયા ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન

જૂનાગઢનાં વિવેકાનંદ ગ્રાઉન્ડ આતે ઓલ ઇન્ડિયા ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવેલ છે. લોકડાઉન બાદ જૂનાગઢમાં પ્રથમ મોટી ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં સૌરાષ્ટ્રની ૧૬ ટીમો ભાગ લેશે. જૂનાગઢ…

Breaking News
0

માણાવદર : દગડ નજીક ટ્રક પલ્ટી ખાઈ ગયો, કોઈ જાનહાનિ નહીં

માણાવદર જીનીંગમાંથી ગાંસડી ભરી અન્ય રાજયમાં જતો ટ્રક શહેરથી પ કિ.મી. દૂર જૂનાગઢ હાઈવે ઉપર દગડ ગામ પાસે પહોંચ્યો ત્યારે ટ્રક ડ્રાઈવરે અચાનક બ્રેક મારતાં ટ્રક પલ્ટી ખાઈ ગયો હતો.…

1 738 739 740 741 742 1,263