Browsing: Breaking News

Breaking News
0

૯ જાન્યુઆરીએ છે વર્ષની પ્રથમ એકાદશી જાણો સફળ એકાદશીના ઉપવાસના નિયમો

સફળતા એકાદશી આ વર્ષે ૯ જાન્યુઆરીએ છે. પૌષ મહિનાની કૃષ્ણ પક્ષની એકાદશી તિથિને સફળ એકાદશી પણ કહેવામાં આવે છે. ધાર્મિક માન્યતાઓ અનુસાર, પૂરા વિધિ વિધાનથી સફળ એકાદશીના દિવસે ભગવાન વિષ્ણુની…

Breaking News
0

કોડીનારના પોલ્ટ્રી ફાર્મરોએ બર્ડ ફલુ અંગે અફવા ફેલાવનારા સામે કડક કાર્યવાહીની માંગ કરી

કોડીનારમાં પોલ્ટ્રી વ્યવસાય સાથે સંકળાયેલા વેપારીઓ દ્વારા વારંવાર ચિકન અંગે ફેલાવાતી અફવા વિષે વિરોધ વ્યકત કરી પોતાની નારાજગી દર્શાવી અફવા ફેલાવનારા તત્વો સામે કાયદાકીય પગલાં ભરી મરણપથારીએ રહેલા પોલ્ટ્રી ઉદ્યોગને…

Breaking News
0

માંગરોળ સર્વોદય સેવા સમિતિના ઉપક્રમે જરૂરીયાતમંદ લોકોને ચીજવસ્તુઓનું વિતરણ કરાયું

માંગરોળ સર્વોદય સેવા સમિતી, સર્વોદય યોજના અંતર્ગત દાતાઓના સહયોગથી કોરોના મહામારી માર્ચ-ર૦ર૦ થી જાન્યુઆરી ર૦ર૧ દરમ્યાન દાતાઓના સહયોગથી જરૂરીયાતમંદ લોકોને અનાજ કીટ, પશુઓને ચારો, હોમીયોપેથી દવા, નાસ મશીનની કીટ, ગરમ…

Breaking News
0

૧૨ વર્ષ જુના એક કેસમાં આપ્યો ચુકાદો ગ્રાહકો સાથે ઓનલાઇન છેતરપીંડી માટે બેંક જવાબદાર

કેન્દ્ર સરકાર દ્વારા ડિજિટલ આપ-લેને પ્રાથમિકતા આપી રહી છે. બીજી બાજુ ઓનલાઇન હેકિંગ અને છેતરપીંડીની ઘટનાઓમાં વધારો થઇ રહ્યો છે. જેને લીધે ગ્રાહકોની ઉંઘ હરામ થઇ રહી છે. કેટલાય ગ્રાહકો…

Breaking News
0

માંગરોળમાં કલાવૃંદ દ્વારા કલાકારોને ઓળખકાર્ડનું વિતરણ

ગુજરાત કલાવૃંદનાં સહયોગથી માંગરોળ કલાવૃંદનાં કલાનાં સાધકો માટે માંગરોળ તાલુકાનાં કન્વિનર મિહિરભાઈ વ્યાસ દ્વારા તા.પ-૧-ર૦ર૧નાં રોજ પ્રજાપતિ જ્ઞાતિની વાડીમાં એક નાનકડા કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલું હતું. જેમાં માંગરોળ તાલુકાનાં કલાકારોને…

Breaking News
0

છેલ્લા પાંચ વર્ષથી જૂનાગઢનાં મોસ્ક-મકબરાનાં કર્મચારીઓને પગાર નથી મળતો : જવાબદાર કોણ ?

રાજય સરકારનાં કાયદા વિભાગ હેઠળનાં સરકારની ગ્રાન્ટ હેડ હેઠળ ચાલતા જૂનાગઢ ‘‘મોસ્ક-મકબરા’’નું વહીવટ આઝાદી કાળથી આજદીન સુધી કલેકટર હસ્તક છે. મોસ્ક – મકબરા કમિટીનાં પ્રમુખપદે કલેકટર તેમજ ચેરમેન પદે ડેપ્યુટી…

Breaking News
0

જૂનાગઢમાં દિક્ષાંત પરેડ પૂર્વે LRD જવાનોએ ગરબે ઘૂમી કોરોના ગાઈડલાઈનનાં ધજીયા ઉડાવ્યાં

જૂનાગઢમાં દિક્ષાંત સમારોહ કાર્યક્રમમાં રાજ્ય સરકારે બનાવેલા કોરોના વાયરસના નિયમો નેવે મૂકાયા હતા. જાણે રાજ્યમાં કોરોના જતો રહ્યો હોય તેમ દિક્ષાંત પરેડ પહેલા એલઆરડી જવાનો ગરબે ઘૂમીને નિયમોના ધજાગરા ઉડાવ્યા…

Breaking News
0

૧૮ ટી.ડી.ઓ.ની બદલી : જૂનાગઢમાં ડી.ડી. વાઘેલા અને ભેંસાણમાં શ્રધ્ધા ભટ્ટ મુકાયા

રાજય સરકારે તાલુકા વિકાસ અધિકારી કક્ષાના ૧૮ અધિકારીઓની બદલી કરી છે. આ અંગે ગઇકાલે પંચાયત વિભાગના નાયબ સચિવ આશિષ વાળાની સહીથી હુકમ કરવામાં આવ્યો છે. વલ્લભીપુરના અમી પટેલ વિકાસ કમિશ્નર…

Breaking News
0

બર્ડ ફ્લુની આશંકા વચ્ચે જૂનાગઢ સક્કરબાગ પ્રાણી સંગ્રહાલયમાં સેનેટાઈઝેશનની કામગીરી શરૂ

બાંટવાના ખારા ડેમમાં નજીક પક્ષીઓના મોત બર્ડ ફલુના કારણે થયા હોવાની આશંકાને લઈ જૂનાગઢ સક્કરબાગ પ્રાણી સંગ્રહાલયમાં સેનેટાઈઝેશનની કામગીરી હાથ ધરવામાં આવી છે. સક્કરબાગ ઝૂ માં ૧૭ વિદેશી અને૩૮ ભારતીય…

Breaking News
0

ગીર સોમનાથ જીલ્લાની જીએચસીએલ કર્મચારી યુનીયનની ચુંટણીમાં સાત વર્ષે ફરી બીએમએસનો ભવ્ય વિજય

ગીર સોમનાથ જીલ્લાની મોટી ઔદ્યોગીક કંપની જીએચસીએલમાં કર્મચારી યુનીયનની ચુંટણી યોજાય હતી. જેમાં સાત વર્ષથી વિજેતા થતા એમ્પલોયઝ યુનીયનને કારમી પછડાટ આપી બીએમએસ યુનીયનનો જંગી લીડથી વિજય થયો હતો. આ…

1 813 814 815 816 817 1,328