Browsing: Breaking News

Breaking News
0

પશ્ચિમ બંગાળમાં ભાજપનો ખેલ બગાડવા માટે શિવસેના કરશે એન્ટ્રી, લડી શકે છે ૧૦૦ બેઠકો ઉપર ચૂંટણી

પશ્ચિમ બંગાળમાં વિધાનસભા ચૂંટણી હવે નજીક આવી રહી છે. આ સાથે ભાજપ, તૃણમુલ કોંગ્રેસ, લેફટ પાર્ટીઝ અને કોંગ્રેસની સાથે સાથે એઆઈએમઆઈએમ પણ ચૂંટણી મેદાનમાં ઉતરશે. આ ઘમાસાણ વચ્ચે શિવસેના પણ…

Breaking News
0

ઉનાનાં ગાંગડા ગામે સરકારી ગ્રાન્ટની ઉચાપત, તપાસની માંગ

ઊનાના ગાંગડા ગામમાં થયેલા વિકાસના કામોની સરકારી ગ્રાન્ટની રકમ બેંક ખાતામાં જમા કરવામાં આવેલ હતી તે રકમ ગ્રામ પંચાયતના સરપંચ તેમજ તેમના મળતીયા દ્વારા બેંક ખાતામાંથી ઉચાપત કરી લાખો રૂપિયાની…

Breaking News
0

બામણગઢની સીમમાં વસવાટ કરતા દિપડાને પાંજરે પૂરવા અને દિવસ દરમ્યાન વિજ પૂરવઠો આપવા રજૂઆત

ભેંસાણના બામણગઢની સીમમાં ઉબેણ ડેમ અને ચાંદલીયાધાર પાસે ખેતર અને વાડીના શેઢે છેલ્લા કેટલાક સમયથી દિપડો અને સિંહ પરિવાર વસવાટ કરી રહેલ છે. ખેતરમાં વસવાટ કરતા લોકો, આજુબાજુના અન્ય ખેડૂતો…

Breaking News
0

કેશોદના સોંદરડા ગામની યુવતિનો ગળાફાંસો ખાઇ આપઘાત

સોંદરડા ગામે કોળી માંડાભાઈ શામળાભાઈ ખેરની ડિપ્લોમા ઈન કોમ્પ્યુટર સાયન્સમાં અભ્યાસ કરતી ૨૨ વર્ષીય પુત્રી અભ્યાસના ટેન્શનમાં વાડી વિસ્તારમાં આવેલ તેમના નિવાસ સ્થાને લોખંડના સળીયામાં દોરી બાંધી ગળાફાંસો ખાઈ લેતા…

Breaking News
0

વચગાળાના જામીન મેળવી ૬ મહિનાથી નાસતા ફરતા ફરાર આરોપીને ઝડપી લેતી ફર્લો સ્કવોર્ડ

જૂનાગઢ જેલમાંથી જામીન મેળવી ફરાર થયેલ આરોપીને પેરોલ ફર્લો સ્કવોર્ડે ઝડપી લીધો છે. બાદમાં આરોપીને જીલ્લા જેલમાં ધકેલી દેવાયો છે. જામીન ઉપર છુટી ફરાર થયેલા આરોપીને ઝડપી લેવા ગાંધીનગર સ્થિત…

Breaking News
0

મેંદરડા તાલુકાનાં અરણીયાળા ગામે વૃધ્ધાનો આપઘાત

મેંદરડાના અરણીયાળા ગામનાં પુરીબેન ગોવિંદભાઈ ચાવડા (ઉ.વ.૭પ) નામની વૃધ્ધાને માનસીક બિમારી હોઈ તેની દવા ચાલુ હતી. જાેકે, તેઓ આ બિમારીમાં કંટાળી ગયા હોઈ તા.ર જાન્યુઆરીના રોજ પોતાના ઘરમાં જાતે જ…

Breaking News
0

માંગરોળ : ઓનલાઈન ટ્રાન્ઝેકશન કરી બેંકમાંથી રૂા.૯૯,૯પપ ઉપાડી લીધા

માંગરોળ ખાતે રહેતા કેતુલભાઈ અરૂણભાઈ ગાંધી (ઉ.વ.૪પ)એ પોલીસમાં એવા મતલબની ફરીયાદ નોંધાવી છે કે, આ કામનાં આરોપી મોબાઈલ કાર્ડધારક નં.૬ર૦૦૦૪૭૪૯૯ એ આ કામનાં ફરીયાદીના એચ.ડી.એફ.સી. બેંકના એકાઉન્ટ નંબર પ૦૧૦૦૦૦ ૯૩૩૬૬૪૪૧માંથી…

Breaking News
0

કેશોદ તાલુકાનાં કરેણી ગામે સોનાના ચેઈનની ચોરી

કેશોદ તાલુકાનાં કરેણી ગામનાં બાલુભાઈ અમરાભાઈ મકકા (ઉ.વ.૩ર)એ પોલીસમાં એવા મતલબની ફરીયાદ નોંધાવી છે કે, ફરીયાદીના દિવાલની કુદી મકાનના દરવાજાનું તાળા તોડી અજાણ્યા શખ્સે પ્રવેશ કરી ફરીયાદીનાં નાનાભાઈની પત્નીનો સોનાનો…

Breaking News
0

જૂનાગઢ શહેર-જિલ્લામાં કોરોનાના ૧૦ કેસ નોંધાયા, ૧૭ દર્દીઓ સ્વસ્થ થયાં

જૂનાગઢ શહેર અને જિલ્લામાં ગઈકાલે કોરોનાના વધુ ૧૦ કેસ નોંધાયા હતા અને ૧૭ દર્દીઓની તબિયત સ્વસ્થ થતાં તેમને હોસ્પીટલમાંથી ડિસ્ચાર્જ કરવામાં આવ્યા હતા. જૂનાગઢ શહેર-૬, જૂનાગઢ ગ્રામ્ય-૦, કેશોદ-૧, ભેંસાણ-૧ માળીયા-૦,…

Breaking News
0

જૂનાગઢમાં જેતલસરના યુવાનને લુંટી લેવાનાં બનાવનાં ગણત્રીના કલાકોમાં જ પોલીસે પાંચ આરોપીની ધરપકડ કરી

જૂનાગઢના રેલવે સ્ટેશન પાસેથી ૧.૩૪ લાખના મુદામાલની લૂંટ કરનાર ૬ પૈકી પ શખ્સોને પોલીસે ગણત્રીની કલાકોમાં જ દબોચી લીધા છે. જયારે હજુ ૧ આરોપીની શોધખોળ જારી છે. દરમ્યાન ચોરીનો મુદામાલ…

1 817 818 819 820 821 1,327