Browsing: Breaking News

Breaking News
0

ઈશ્વરિયા શાળામાં વિદ્યાર્થીઓને અનાજ વિતરણ કરાયું

કોરોના બિમારીમાં શાળામાં અભ્યાસ બંધ હોય સરકાર દ્વારા બાળકોને પિરસાતા ભોજનના સ્થાને અનાજ જથ્થો આપવામાં આવે છે. ઈશ્વરિયા પ્રાથમિક શાળામાં આચાર્ય હસમુખભાઈ પટેલના માર્ગદર્શન સાથે સંચાલક અભેશંગભાઈ મકવાણાના હસ્તે વિદ્યાર્થીઓને…

Breaking News
0

લોઢવાની ભારતીય સ્ટેટ બેંકમાં કિશાન દિવસની ઉજવણી કરાઈ

સમગ્ર ભારતમાં કિસાન દિવસની ઉજવણી ગઈકાલ તા.ર૩મી ડીસેમ્બરના રોજ કરવામાં આવી હતી. જે અનુસંધાને ભારતીય સ્ટેટ બેંક લોઢવા ખાતે પણ કિસાન દિવસની ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે બ્રાન્ચના મેનેજર…

Breaking News
0

પીએચડીની પદવી એનાયત

જૂનાગઢ પોલીસ તંત્રમાં હેડ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા અલ્પેશ પી. પરમારના પત્ની સોનિયા વ્રજલાલ ટાંકએ ‘જિલ્લા કક્ષાના આર્થિક વિકાસમાં જિલ્લા સહકારી બેંકોની ભૂમિકા  જૂનાગઢ તથા રાજકોટ જિલ્લા સહકારી બેંકોની કામગીરીનો…

Breaking News
0

જૂનાગઢ મહાનગરપાલિકાને રાજ્ય માહિતી આયોગ દ્વારા તમામ વિકાસ કાર્યોની તથા રસ્તા, ગટર અને પાઈપલાઈનનાં ખર્ચની તમામ માહિતી જાહેર કરવા કડક આદેશ

જૂનાગઢ મહાનગરપાલિકાને જાહેર માહિતી અધિનિયમ ૨૦૦૫ની કલમ -૪ હેઠળ તમામ માહિતી મુકવા રાજ્ય માહિતી આયોગ દ્વારા કડક આદેશ કરવામાં આવ્યો છે. જેમાં સ્પષ્ટ શબ્દોમાં જણાવાયું છે કે, પ્રજાના પૈસામાંથી થતો…

Breaking News
0

ગિરનાર પર્વત ખાતે ૬ ડિગ્રી તાપમાન : જૂનાગઢમાં શીતલહેર

જૂનાગઢ સહિત સોરઠમાંથી ઠંડી હટવાનું નામ લેતી નથી, આજે પણ કાતિલ ઠંડીનું મોજુ ફરી વળ્યુ હતું. અહિંના ગિરનાર પર્વત ખાતે ૬ ડિગ્રી ઠંડીએ માજા મૂકી હતી. ગત સોમવારથી જૂનાગઢ શહેર-જિલ્લા…

Breaking News
0

હવે અમેરિકામાં મગજને કોરી ખાતા ‘અમીબા’નો આતંક, કોરોના કરતા પણ ચાર ગણો ચડે તેવો આ રોગ છે

કોરોના વાયરસના સંકટ વચ્ચે અમેરિકામાં ઘણી ઝડપથી મગજને કોરી ખાતો ઘાતક અમીબા નેગલેરિયા ફાઉલરલી ફેલાય રહ્યો છે. આ અમીબા હવે દક્ષિણના રાજ્યોથી થઇને અમેરિકાના ઉત્તરના રાજ્યો સુધી ફેલાય રહ્યો છે.…

Breaking News
0

ગેસનો બાટલો બદલતી વખતે દાઝી ગયેલા માણાવદરનાં નિલેષભાઇ શેખ બાદ પત્ની ફરઝાનાબેનું પણ મોત

માણાવદરમાં બાર દિવસ પહેલા સાંજના સમયે ગેસનો બાટલો બદલતી વખતે ભડકો થતાં આગ લાગતાં મુસ્લિમ દંપતિ દાઝી જતાં માણાવદર, જૂનાગઢ સારવાર અપાવી બંનેને રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. જેમાંથી અગાઉ…

Breaking News
0

કોરોના કાળમાં ગુજરાત રાજયમાં ઉચ્ચ શિક્ષણ મેળવતા વિદ્યાર્થીઓ સરકારી આર્થિક સહાય અને સ્કોલરશીપથી વંચિત

ગુજરાત રાજ્યમાં આવેલ મેડિકલ, ડેન્ટલ, આર્યુવેદ, હોમિયોપેથી અને પેરામેડિકલ સહિત વિવિધ વ્યવસાયિક ઉચ્ચ શિક્ષણના અભ્યાસક્રમોના વિદ્યાર્થી-વિદ્યાર્થિનીઓને મળવાપાત્ર મુખ્યમંત્રી સ્વાવલંબન યોજના, કન્યા કેળવણી, મેરિટ સ્કોલરશીપ, અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ, બક્ષીપંચના વિદ્યાર્થીઓને…

Breaking News
0

‘મ્યુકર માયકોસીસ’ નામના ફંગલ ઈન્ફેકશનની માહિતી આપતા જૂનાગઢનાં ડો. જગદીશ દવે

જૂનાગઢ રેડક્રોસનાં ચેરમેન મહેન્દ્રભાઈ મશરૂનાં માર્ગદર્શન હેઠળ જૂનાગઢ રેડક્રોસનાં સેંટ જહોન એસો.નાં તબીબ પ્રાધ્યાપક ડો. જગદીશ દવેએ હાલમાં કોરોના મહામારી સાથે સાથે ‘મ્યુકર માયકોસીસ’ નામના ફંગલ ઈન્ફેકશનનાં કેસો ગુજરાત સહીત…

Breaking News
0

શુક્રવારે ગીતા જયંતી સાથે મોક્ષદા એકાદશી

માગશર શુદ અગીયારશને શુક્રવાર તા. રપ-૧ર-ર૦ર૦નાં દિવસે ગીતા જયંતી છે અને સાથે મોક્ષદા એકાદશી પણ છે. ગીતા સંસારનાં બધાજ દુઃખોમાંથી છુટવાનો સરળ ઉપાય છે. ગીતાને વેદોથી પણ શ્રેષ્ઠ ગણવામાં આવેલ…

1 845 846 847 848 849 1,327