Browsing: Breaking News

Breaking News
0

યાત્રાધામ દ્વારકામાં પશુ સાથે દુષ્કર્મનો પ્રયાસ કરનાર રિક્ષા ચાલક ઝડપાયો

દ્વારકા શહેરમાં જૂની નગરપાલિકા સામેના એક ચોકમાં ગત ૩૧ ઓકટો.નાં રોજ રિક્ષા ચાલક ભરત જેઠાભાઈ અશવારે પશુ સાથે સૃષ્ટિ વિરૂધ્ધનું કૃત્ય કરવાની કોશિષ કરી હતી. જે ઘટના નજીકનાં સીસી કેમેરામાં…

Breaking News
0

ગિરનાર રોપવેની ટીકિટના ભાવોને લઈને ગુજરાત કરણી સેના દ્વારા આંદોલનનાં મંડાણ

ગિરનાર રોપવે કાર્યરત બની ચુકયો છે. તેની ટિકીટનાં દરને લઈને ભારે વિવાદ થયો છે. વિવિધ સંગઠનો પણ રોપવે ટિકીટનાં દર ઓછા હોવા જાેઈએ તેવી માંગ કરી રહયા છે. તેવી માંગ…

Breaking News
0

માણાવદરમાં પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવાયો

માણાવદરનાં બાવવાડી વિસ્તારમાં બાપા સીતારામ યુવક મંડળ દ્વારા બજરંગદાસ બાપાની મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠાનું આયોજન રાખવામાં આવેલ હતું. આ આયોજનમાં મીતડી રોડ ઉપર આવેલ બાપાની મઢુલીથી બાવવાડી મેઈન રોડ સુધી શોભાયાત્રાનું…

Breaking News
0

કેન્દ્ર સરકારે કોરોના વેકસીનેશન માટેની તૈયારીઓ શરૂ કરી

કેન્દ્રએ રાજયોને કોરોના વેકસીનેશન માટે કમિટીઓ બનાવવાની સાથે-સાથે સોશ્યલ મીડિયા ઉપર પણ પહેલેથી જ નજર રાખવા નિર્દેશ આપ્યો છે, જેથી અફવાઓ ન ફેલાય. કેન્દ્ર સરકારે રાજયોને કોવિડ-૧૯નાં વેકસીનેશનનાં કામકાજને જાેવા…

સરહદ ઉપર એકતરફી કોઈપણ ફેરફાર અસ્વીકાર્ય : ભારતનો ચીનને સ્પષ્ટ જવાબ

ભારત અને ચીન વચ્ચે લાંબા સમયથી વિવાદ ચાલી રહ્યો છે, ચીન પોતાની વિસ્તારવાદી નીતિ હેઠળ કામ કરી રહ્ય્šં છે એવામાં ફરીવાર ભારત તરફથી સ્પષ્ટ શબ્દોમાં ચીનને જવાબ આપી દેવામાં આવ્યો…

Breaking News
0

ગુજરાતના ૫ાંચ પોલીસ અધિકારીઓને સ્પેશિયલ ઓપરેશન મેડલથી કરાશે સન્માન

ગુજરાત એટીએસ ડીઆઈજી હિમાંશુ શુક્લા સહિત ચાર અધિકારીઓને યુનિયન હોમ મિનીસ્ટર્સ સ્પેશ્યલ ઓપરેશન મેડલ એનાયત કરવામાં આવશે. કેન્દ્રીય ગૃહ મંત્રાલય દ્વારા સ્પેશ્યલ ઓપરેશન મેડલની જાહેરાત કરવામાં આવી હતી. ૨૦૨૦ના વર્ષ…

Breaking News
0

જનતાના દુઃખે દુઃખી, સુખે સુખી રહેનાર કેશુભાઈ પટેલનું ગુજરાત પ્રત્યેનું યોગદાન અમૂલ્ય છે : મનોજ રાઠોડ

ગુજરાતના પનોતાપુત્ર, ખેડૂત અને જનતાના દુઃખે દુઃખી અને સુખે સુખી રહેનાર રાજ્યના દસમા મુખ્યમંત્રી કેશુભાઈ પટેલે ૯૩ વર્ષની વયે અંતિમ શ્વાસ લેતાં તેમની ખોટ ક્યારેય ભૂલાઈ શકશે નહીં. આખા દેશમાંથી…

ફ્રાન્સમાં પયગંબર સાહેબના અપમાનનાં દુષ્કૃત્યોને જૂનાગઢની ખલ્કે ઈલાહી પરિષદે વખોડી કાઢી

જૂનાગઢમાં ખામધ્રોળ, યમુનાનગર સોસાયટીમાં ખલ્કે ઈલાહી ન્યાય પરિષદનાં નેજા હેઠળ ઈદે મિલાદૂન્નબીનો પ્રોગ્રામ રાખવામાં આવેલ જેમાં દુવાએ ખૈર કરવામાં આવેલ જેમાં ફ્રાન્સમાં મુસ્લિમોના મહાન પયગંબર હઝરત મુહંમદ સલ્લલ્લાહો અલયહે વસ્સલમ…

1 843 844 845 846 847 1,261