કોરોનાની મહામારી વચ્ચે માં જગદંબાની આરાધનાના ભાગરૂપે સેજની ટાંકી પાસે આવેલ પ્રજ્ઞાચક્ષુ ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત અંધકન્યા દિકરીઓએ માં ના ગરબા બોલી આરાધના કરેલ હતી તા.૨૩-૧૦-૨૦૨૦ અષ્ટમીના નોરતે અંધ દિકરીઓએ રાસગરબા…
દેવભૂમિ દ્વારકા જિલ્લાના મુખ્ય મથક જામખંભાળિયામાં ગેરકાયદેસર મનાતા સસ્તા અનાજના ઘઉં તથા ચોખાના વિશાળ જથ્થા સાથે અહીંના ડીવાયએસપી તથા સ્ટાફે ત્રણ શખ્સોને ઝડપી લીધા હતા. આ પ્રકરણમાં પોલીસે રૂપિયા ૧૧.૭૬…
ઉના પંથકના દેલવાડા ગામમાં ૧૩મી સદીની ઐતિહાસિક ઝુલતા મિનારા મસ્જિદ આવેલી છે. જેના બન્ને મિનારા એક સાથે ઝૂલે છે તે મસ્જિદને આગામી તા.૩૦ને શુક્રવારના રોજ ઇસ્લામ ધર્મના સ્થાપક પૈગમ્બર સાહેબના…
માંગરોળ વિશ્વ હિંદુ પરિષદ બજરંગદળ દ્વારા સનાતન હરી ર્કિતનાલય ધૂન મંદિર ખાતે ત્રિશુલ દીક્ષા મહોત્સવ તેમજ શસ્ત્ર પૂજન તથા કારસેવકોના સંતો તેમજ આગેવાનો દ્વારા સન્માનનો કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમ…
સનાતન સત્ય છે મૃત્યુ. વર્તમાન સમયમાં દરેક વ્યક્તિ પાસે સમય બહુ ઓછો હોય છે. તેથી જો પોતાના સ્વજનનું મૃત્યું થાય ત્યારે તે એક દિવસ પુરતું ભોજન તે પરિવારને નિઃશુલ્ક પહોંચાડીને…
માણાવદરમાં પાંચ દિવસ પહેલા રોડ પ્રશ્નની આરટીઆઈ કરનાર દલિત યુવાન ઉપર પાલિકાના ઉપપ્રમુખના પતિ સહિતના શખ્સોએ હુમલો કર્યો હતો. જે મામલે ગઈકાલે દલિત સંગઠનોએ જૂનાગઢમાં રેલી યોજીને જૂનાગઢ જીલ્લા કલેકટર…
ઈન્ડિયન મેડિકલ એસોસિએશન(આઈએમએ) એ દિલ્હી નગર નિગમ દ્વારા સંચાલિત હિન્દુ રાવ હોસ્પિટલના તંત્ર વિરૂધ્ધ દિલ્હી હાઈકોર્ટના આદેશની અવગણના માટે કાર્યવાહી શરૂ કરવાની માગ કરી હતી. સંગઠને સવાલ કર્યો કે શું…
અમદાવાદીઓ જેની આતુરતાપૂર્વક રાહ જાેતા હતા તે સી પ્લેન ટેસ્ટિંગ માટે અમદાવાદ આવી પહોંચતા મોટી સંખ્યામાં લોકોએ સાબરમતી નદી કિનારાની આસપાસ ઉભા રહી સી પ્લેનનો નજારો માણ્યો હતો. માલદિવથી રવાના…
સ્મશાન ઘાટમાં એક બોરીમાં લોહીથી ખરડાયેલી એક મહિલાની લાશના ટુકડા મળ્યા બાદ સનસની ફેલાઈ ગઈ છે. મેરઠનાં ફાતિમા ગાર્ડન કોલોનીની નજીક સ્થિત સ્મશાન ઘાટની પાસે કેટલાક બાળકો રમી રહ્યા હતા.…
ગુજરાત સ્ટેટ ટ્રાન્સપોર્ટ એસટીની બસના એક ડ્રાઇવરે ચાલુ ફરજ દરમ્યાન નદીમાં કૂદી ગયાનો બનાવ સામે આવ્યો છે. ડ્રાઇવરે મુસાફરો ભરેલી બસ અચાનક થોભાવી દીધી હતી અને બાદમાં કોઈ કંઈ પણ…