જૂનાગઢ તા. ૧પ મકરસંક્રાંતિ પર્વનાં સુપ્રભાત સાથે જ ગઈકાલે વહેલી સવારથી જ જૂનાગઢના નગરજનોએ પતંગ ઉડાવવાની ઉત્સાહભેર મોજ માણી હતી અને આ સિલસિલો સાંજના સાત વાગ્યા સુધી યથાવત રહ્યો હતો.…
ભારત સરકાર દ્વારા આ વર્ષને ડો.વિક્રમભાઈ સારાભાઈ શતાબ્દી વર્ષ તરીકે ઉજવવામાં આવી રહેલ છે. જે અન્વયે અમદાવાદ ઈસરો દ્વારા બે દિવસીય અવકાશ વિજ્ઞાન પ્રદર્શનનો જૂનાગઢ, પ્રેમાનંદ વિદ્યામંદિર તથા બ્રહ્માનંદ જિલ્લા…
જૂનાગઢની ખ્યાતનામ સંસ્થા ડો.સુભાષ મહિલા આર્ટસ, કોમર્સ અને હોમ સાયન્સ કોલેજની વિદ્યાર્થીઓને નીડર અને સાહસિક બનાવવા તથા સ્વરક્ષણની તાલીમ મળી રહે તે માટે ચાર દિવસીય તાલીમ ગોઠવવામાં આવેલ છે. આ…
શિયાળાની ફુલગુલાબી ઠંડી વચ્ચે જૂનાગઢ અને સોરઠ તેમજ સૌરાષ્ટ્ર-કચ્છનું જનજીવન પ્રભાવિત બન્યું છે તેમ છતાં તહેવારોની ઉજવણી શાહી અંદાજ અને શાનદાર રીતે કરવામાં આવે છે. મકરસંક્રાતિનું પર્વ પણ એક તરફ…
જૂનાગઢ અને સોરઠ પંથકની જીવાદોરી સમી ગરવા ગિરનાર ખાતે રોપ-વે યોજનાની કામગીરી નજીકનાં સમયમાં જ પરીપૂર્ણ થવાની છે. રોપ-વેનું સપનું સાકાર થવાનાં દિવસો હવે દૂર નથી તેવા નિર્દેશો મળી રહયા…
જૂનાગઢ સોરઠનાં પ્રભાસ ક્ષેત્રે ગરવા ગઢ ગિરનારની ટોચ ઉપર બિરાજમાન માતા અંબાનો પોષી પુનમ એટલે જગત જનની માં અંબાજી માતાનો પ્રાગટય દિવસ યાને માતાજીનો જન્મ દિવસ તા.૧૦ જાન્યુઆરી ર૦ર૦ને શુક્રવારનાં…
નાતાલ પર્વથી આ વર્ષે ઠંડીનું પ્રમાણ સતત વધી રહ્યું છે. બર્ફીલા પવનોને કારણે જનજીવન પ્રભાવિત થઈ રહ્યું છે. ડિસેમ્બર માસ પુરો થઈ ગયો છે અને જાન્યુઆરી માસનું પ્રથમ પખવાડીયું શરૂ…
આજે અમદાવાદમાં સાબરમતી રીવરફ્રન્ટ પર આંતરાષ્ટ્રીય પતંગોત્સવનો પ્રારંભ થયો હતો. પતંગોત્સવનું ઉદ્ઘાટન કરાવતા રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ વિરોધીઓને આડેહાથ લીધા હતા. સી.એમ. રૂપાણીએ જણાવ્યું કે, ‘પતંગોત્સવ ગુજરાતની ઓળખાણ છે પરંતુ…