કોરોના વાયરસની મહામારીને લઈને સમગ્ર દેશમાં હાલ લોકડાઉન કફર્યુ છે ત્યારે જૂનાગઢ અને આસપાસનાં ગામોમાંથી લોકડાઉન, જાહેરનામાનો ભંગ કરતાં ૧૦૮ શખ્સોની અટકાયત કરવામાં આવી છે. જેમાં જૂનાગઢમાંથી ૬પ, રાણપુર (ભેંસાણ)માંથી…
જૂનાગઢ સહિત દેશભરમાં લોકડાઉનનો અમલ ચાલી રહ્યો છે અને લોકોની સુરક્ષા, સાવચેતી, જાગૃત્તિ અને કોરોનાના વાયરસનો ચેપ આવતો અટકાવવાનાં ભાગરૂપે લોકોને અરસપરસ મળવાનું ટાળવા તેમજ ટોળા સાથે ભેગા ન થવા…
કોરોનાનાં ગંભીર રોગચાળા સામે જૂનાગઢ સહિત ભારતભરમાં એક ઠંડુ ગૃહ યુધ્ધ ચાલી રહ્યું છે. લોકોની જાગૃત્તિ, સલામતી અને સુરક્ષા સાથે આ ગંભીર રોગચાળાનો ચેપ ફેલાતો અટકાવવાનાં શ્રેણીબધ્ધ પગલાઓ લેવામાં આવી…
લોકડાઉનમાં કોરોના વાયરસનાં પ્રવેશને લોક કરવાનું અને કોરોનાની સામે જીતવાનો એક જ ઉપાય છે. લોકોને મળવાનું ટાળીએ અને આપણે ઘરમાં જ રહીએ તેમજ આરોગ્ય વિભાગની માર્ગદર્શિકાનું પાલન કરીએ તો જ…
ભારતનાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ ગઈકાલે ‘મન કી બાત’માં કોરોનાનો મુદો ઉઠાવીને દ્રઢતાપૂર્વક જણાવ્યું હતું કે દેશની સામે આવેલો કોરોનાનો પડકાર એ અભુતપૂર્વ પડકાર છે અને એનો સામનો આપણે સહુ કરી…
રાજકોટ તા. ર૮ રાજકોટમાં આજે વધુ ત્રણ કોરોના પોઝિટિવ આવતા હાહાકાર મચી જવા પામ્યો છે આરોગ્ય વિભાગ દ્વારા ૧૧ જેટલા લોકોના સેમ્પલ પરીક્ષણ માટે જામનગર મોકલાયા હતા તેમાંથી ૮ સેમ્પલ…
નવી દિલ્હી તા. ૨૮ – કોરોનાના મારથી ભારતીય અર્થવ્યવસ્થા ઉપર માઠી અસર પડવાની શકયતા છે. રિસર્ચ એજન્સી ડન એન્ડ બ્રેડસ્ટ્રીટના રિપોર્ટ મુજબ ૨૧ દિવસના લોકડાઉનથી અનેક સેકટરના ધંધાને માઠી અસર…
નવી દિલ્હી તા. ર૮ કોરોના વાઈરસ સંક્રમણના ગુજરાત અને મહારાષ્ટ્રમાં આજે ૬-૬ અને રાજસ્થાનમાં ૨ લોકોનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. દેશમાં અત્યાર સુધી કુલ ૯૦૦ પોઝીટીવ કેસ સામે આવી ચુક્યા…
અમદાવાદ તા. ર૮ ગુજરાતમાં કોરોનાના ૬ નવા પોઝીટીવ કેસ નોંધાતા રાજય સરકાર ચોકી ઉઠી છે તે સાથે રાજયમાં કોરોના પોઝીટીવના કુલ ૫૩ કેસ થયા છે તો બીજી તરફ આજે રાજયના…