ગીર સોમનાથ જીલ્લામાં કોરોનાના બે પોઝીટીવ રીપોર્ટ આવતા આરોગ્ય-વહીવટી તંત્રમાં દોડધામ મચી હતી. જો કે, ગઈકાલે ચાર દર્દીઓના રીપોર્ટ નેગેટીવ આવતા તંત્રે હાશકારો લીધો છે. આ ચારેય દર્દીઓ વેરાવળ સરકારી…
જૂનાગઢ ગીરનાર જંગલમાં પરિક્રમા રૂટ ઉપર આવેલી સરકડીયા હનુમાનની જગ્યાના મહંત હરીદાસ બાપુએ સેવકોના સહયોગથી જરૂરીયાતમંદો માટેની કિટ બનાવી સ્થળ ઉપર રૂબરૂ જઈને વિતરણ કરતા સ્વયંસેવકો નજરે પડે છે.
જૂનાગઢ રેન્જના ડીઆઈજી મનીંદર પ્રતાપસિંહ પવાર તથા જૂનાગઢ પોલીસ વડા સૌરભ સિંઘ દ્વારા જૂનાગઢ જિલ્લામાં સામાન્ય પ્રજાના લોક માનસ ઉપર પોલીસની એક સારી છાપ પડે અને “પોલીસ પ્રજાનો મિત્ર છે”…
જૂનાગઢ શહેરમાં સરદારપરામાં આવેલ સુર્યમંદિરનાં મહંત જગજીવનદાસ બાપુ દ્વારા લોકો ઉપર જયારે સુખ-દુઃખરૂપી ભાર આવે છે ત્યારે હરહંમેશ સહાય માટે તે આગળ હોય છે. હાલ કોરોનાનાં ભયંકર વાયરસને કારણે સમગ્ર…
લોકડાઉનનાં કારણે જૂનાગઢ શહેર સહિત સમગ્ર જીલ્લામાં ગરીબ અને ભીક્ષાવૃતિ કરતા લોકોની સ્થિતિ ખૂબ ખરાબ બની રહી છે ત્યારે જૂનાગઢ શહેરનાં સેવાભાવી લોકો પોતાની યથાશકિત ફૂડ પેકેટ બનાવી તેનું વિતરણ…
કોરોના વાયરસની મહામારીને ફેલાતી અટકાવવા તકેદારીના ભાગરૂપે સરકારે દેશમાં લોકડાઉનનો નિર્ણય લીધો છે. આ સ્થિતિમાં રોજબરોજનું કમાઈને ખાતા શ્રમિકોની હાલત કફોડી થઈ છે. તો પરપ્રાંતીય મજુરો પરિવાર સાથે વતન પરત…
ગઈકાલે રવિવારથી જૂનાગઢ શહેરમાં કડીયાવાડ વિસ્તારમાં આવેલી શાકમાર્કેટ દાતાર રોડ ઉપર શિફ્ટ કરવામાં આવી હતી. જેથી તમામ લોકો ગઈકાલે સવારથી જ દાતાર રોડ ઉપરની શાકમાર્કેટ ઉપર ખરીદી કરતાં જોવા મળ્યા…
જૂનાગઢ શહેરમાં સરદારપરા વિસ્તારમાં આવેલા સૂર્યમંદિરના મહંત જગજીવનદાસ બાપુ દ્વારા જૂનાગઢના વોર્ડ નંબર-બેમાં જુદા જુદા વિસ્તારની ઝુપડપટ્ટીમાં ગાંઠિયા અને ગુંદીના ફુડ પેકેટ બનાવી વિતરણ કરવામાં આવેલ હતુ..આ ફુડ પેકેટ બનાવવામાં…
જૂનાગઢ રેન્જના ડીઆઈજી મનીંદર પ્રતાપસિંહ પવાર તથા જૂનાગઢ પોલીસવડા સૌરભસિંઘ દ્વારા જૂનાગઢ જિલ્લામાં સામાન્ય પ્રજાના લોક માનસ ઉપર પોલીસની એક સારી છાપ પડે અને “પોલીસ પ્રજાનો મિત્ર છે” એ સૂત્ર…
જોષીપુરા જૂનાગઢનાં એક સ્વચ્છ શેડમાં ચણાનો લોટ, મમરા, તેલ સહિતનો પુરતો સ્ટોક રાખવામાં આવ્યો છે. આ કોઈ હોલસેલ વેપારીનો સામાન નથી. અહીંયા કોરોનાનાં સંદર્ભે લોકડાઉનની સ્થિતિમાં રોજેરોજનું કરીને ગુજરાન ચલાવતા…